By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    17 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    16 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    16 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    17 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    17 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટના તમામ સ્થાનકવાસી-મૂર્તિપૂજક-દિગંબર- શ્રીમદ્ રાજચંદ્ર અને સાથી સંસ્થાઓ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં ઉત્સાહભેર જોડાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટના તમામ સ્થાનકવાસી-મૂર્તિપૂજક-દિગંબર- શ્રીમદ્ રાજચંદ્ર અને સાથી સંસ્થાઓ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં ઉત્સાહભેર જોડાશે
રાજકોટ

રાજકોટના તમામ સ્થાનકવાસી-મૂર્તિપૂજક-દિગંબર- શ્રીમદ્ રાજચંદ્ર અને સાથી સંસ્થાઓ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવમાં ઉત્સાહભેર જોડાશે

Khaskhabar Editor
Last updated: 2025/04/04 at 5:21 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની તડામાર તૈયારીઓ: જૈન સમાજ મહાવીરમય બન્યો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

છેલ્લા નવ વર્ષથી જૈનમ્ના સથવારે રાજકોટના જૈન સમાજ જેની રંગેચંગે ઉજવણી કરે છે તે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ આગામી તા. 10-4 ગુરૂવારના રોજ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં કાર્યરત અને હંમેશા જૈનમના દરેક કાર્યમાં તન-મન-ધનથી સહકાર આપતા રાજકોટ તમામ સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘો, દિગંબર સંઘો, શ્રીમદ્ રાજચંદ્ર પરિવાર ઉપરાંત સકલ સંઘો તેમજ સાથી-સંસ્થાઓ, યુવામંડળો, મહિલા મંડળો, પ્રતિક્રમણ મંડળો સહિતના તમામે તમામ જૈનો આ વર્ષે પણ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાશે.

આગામી તા. 10 ને ગુરૂવારના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવ પૂર્વે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જીને જૈનમ પ્રાયોજિત સમસ્ત જૈન સમાજ- રાજકોટ આયોજિત આ મહોત્સવથી રાજકોટનો તમામ જૈન સમાજ મહાવીરમય બન્યો છે. વિવિધરંગી કાર્યક્રમો જેવા કે બાળકોની અતિપ્રિય વેશભુષા સ્પર્ધા, ઓપન રાજકોટ ચિત્ર અને રંગોળી સ્પર્ધા કે જેમાં માત્ર જૈનો જ નહીં પણ જૈનેતરો ભાગ લઈ શકે, ભગવાનના બાળ સ્વરૂપને પારણે ઝૂલાવવાનો અનેરો અવસર એટલે વીર પ્રભુનું પારણું, જન્મ કલ્યાણના દિવસે આયોજિત દર્શનીય ધર્મયાત્રા કે જેમાં વિવિધ ફ્લોટસ, શણગારેલા કાર, બાઈક, સ્કૂટર, સાઈકલ, મ્યુઝિકલ બેન્ડ પાર્ટી, વિન્ટેજ કાર, શ્ર્વેત વસ્ત્રોમાં સજ્જ યુવાધન અને ચાંદીના રથમાં બિરાજમાન પ્રભુ મહાવીરની ધર્મયાત્રામાં અંતે ધર્મસભા અને સમસ્ત સમાજ એક ભાણે બેસીને જેનો અનેરો લહાવો લેવાનો છે તેવો ગૌતમ પ્રસાદ સહિતના કાર્યક્રમોમાં જોડાવવા માટે રાજકોટ તમામ સ્થાનકવાસી જૈન મંડળો જેવા કે શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રોયલ પાર્ક સ્થા. જૈન સંઘ (સી.એમ. પૌષધશાળા) મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ, મહાવીરનગર સ્થા. જૈન સંઘ, શેઠ ઉપાશ્રય સ્થા. જૈન સંઘ, ઉવ્વસગહરં સાધના ભવન જૈન સંઘ, રેસકોર્સ પાર્ક સ્થા. જૈન સંઘ, ગીતગુર્જરી સ્થા. જૈન સંઘ, ગોંડલ રોડ વેસ્ટ સ્થા. જૈન સંઘ, નાલંદા ઉપાશ્રય, શ્રમજીવી સ્થા. જૈન સંઘ, શાલીભદ્ર સરદારનગર સ્થા. જૈન સંઘ, વિમલનાથ સ્થા. જૈન સંઘ, સદર સ્થા. જૈન સંઘ, જંકશન પ્લોટ સ્થા. જૈન સંઘ, જૈન ચાલ સ્થા. જૈન સંઘ, ચંદ્રપ્રભુ સ્થા. જૈન સંઘ, ભક્તિનગર સ્થા. જૈન સંઘ, નેમિનાથ વિતરાગ સ્થા. જૈન સંઘ, ઈન્દ્રપ્રસ્થ સ્થા. જૈન સંઘ, રામકૃષ્ણનગર સ્થા. જૈન સંઘ, વૈશાલીનગર સ્થા. જૈન સંઘ, પ્રહલાદ પ્લોટ સ્થા. જૈન સંઘ, સરિતાવિહાર સ્થા. જૈન સંઘ, માલવીયાનગર ઉપાશ્રય, પ્રહલાદ પ્લોટ નં. 13 ઉપાશ્રય, જય જિનેન્દ્ર આરાધના ભવન, નવકાર મંડળ, રૂડાનગર સ્થા. જૈન સંઘ, બજરંગવાડી સ્થા. જૈન સંઘ, સંઘાણી સ્થા. જૈન, અજરામર ઉપાશ્રય, સમર્થ શ્રદ્ધા ઉપાશ્રય, વિમલ આરાધના ભવન, તપસમ્રાટ તિર્થધામ, વખારીયા ઉપાશ્રય, રાજગીરી સાધના ભવન, સન્મતી આરાધના ભવન, સૈનિક સોસાયટી ઉપાશ્રય, તપસમ્રાટ ભક્તિ ભવન, ધર્માલય, ઋષભાનંદ જૈન સંઘ, પાર્શ્ર્વનાથ સ્થા. જૈન સંઘ, મનોહરગુરુ વૈયાવચ્ચ ધામ, સુમતિનાથ સ્થા. જૈન સંઘ તેમના શ્રાવક-શ્રાવિકાઓ સાથે બહોળી સંખ્યામાં જોડાનાર છે.

રાજકોટમાં આવેલ અનેકવિધ મૂર્તિપૂજક જૈન સંઘો જેમ કે રાજકોટ તપગચ્છ જૈન સંઘ (માંડવી ચોક), ચિંતામણી પાર્શ્ર્વનાથ જિનાલય (મણીયાર દેરાસર), જાગનાથ પ્લોટ જિનાલય, યુનિ. રોડ દેરાસર, પ્રહલાદ પ્લોટ દેરાસર, જાગનાથ મૂર્તિપૂજક જૈન સંઘ, ગાંધીગ્રામ દેરાસર, આનંદનગર દેરાસર, આજીડેમ જિનાલય, રૈયા હીલ દેરાસર, કાલાવડ રોડ જૈન સંઘ (પારસધામ), વર્ધમાનનગર દેરાસર, વિમલનાથ દેરાસર, પંચવટી મૂર્તિપૂજક જૈન સંઘ, શાંતિનાથ શ્ર્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, વાસુપૂજ્ય જિનાલય, શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, સિદ્ધચક્ર તપગચ્છ મૂર્તિપૂજક જૈન સંઘ, નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ જિનાલય, રણછોડનગર મૂર્તિપૂજક જૈન સંઘ, પટણી દેરાસર, આનંદનગર મૂર્તિપૂજક જૈન સંઘ, બાવન જિનાલય, જીરાવાલા પાર્શ્ર્વનાથ દેરાસર, રૈયા રોડ મૂર્તિપૂજક જૈન સંઘ વિગેરેના પ્રમુખો, હોદ્દેદારો, શ્રાવક-શ્રાવિકાઓ, યુવા કાર્યકરો, પાઠશાળાના બાળકો, પ્રતિક્રમણ મંડળ, મહિલા મંડળ, પૂજા-સ્નાત્ર મંડળો ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત જૈન સમાજ રાજકોટ આયોજિત વીર પ્રભુના અવતરણ દિવસે જૈનમ પ્રાયોજિત તથા સમસ્ત જૈન સમાજ રાજકોટ આયોજિત ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે સકલ સંઘ સહિત ધર્મભીના વાતાવરણમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવાનનો છે.
દર વર્ષે સાથે સંસ્થાના સભ્યો હોંશભેર જોડાઈને સમસ્ત જૈન સમાજ આયોજિત આ મહોત્સવને ચાર ચાંદ લગાડે છે, ધર્મયાત્રા બાદ આયોજિત ધર્મસભામાં જોડાઈને તમામ સભ્યો સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા વ્યાખ્યાનવાણીનો સુંદર લાભ મેળવે છે તેમજ કાર્યક્રમના અંતે આયોજિત ગૌતમ પ્રસાદમાં મોટા પ્રમાણમાં જોડાઈને સુંદર લ્હાવો મેળવે છે. જૈનમ પ્રાયોજિત આ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ રાજકોટ તમામ સાથી સંસ્થાઓ જોડાવવાની છે તે અંગેની માહિતી આપવા આજરોજ વિવિધ સાથી સંસ્થા, સ્થાનકવાસી સંઘો, મૂર્તિપૂજક સંઘોના આગેવાનો સર્વે અશોક વોરા, કેતનભાઈ ગોસલીયા, જીતુભાઈ લાખાણી, ભાવીનભાઈ ઉદાણી, નિલેશભાઈ કામદાર, વિરલ બાખડા, તરૂણભાઈ કોઠારી, જીગર પારેખ, જયંતભાઈ મહેતા, અનીષભાઈ વાધર, ભરતભાઈ દોશી, કીરીટભાઈ સંઘવી, માનવ મારવાડી, બીપીનભાઈ પારેખ, ચેતન વખારીયા, નીતીનભાઈ ગોડા, પ્રવીણભાઈ મહેતા, પંકજભાઈ શેઠ, સુકેતુભાઈ ભોડીયા, ચિરાગભાઈ દોશી વગેરે ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવ્યા હતા.

- Advertisement -

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંત કબીર રોડ ઉપર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
Next Article માધવપુર મેળો બન્યો રાજ્યવ્યાપી 10 દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?