By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    23 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    7 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    22 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    23 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    23 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    1 day ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદનાં રસ્તા સૌથી ‘જીવલેણ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદનાં રસ્તા સૌથી ‘જીવલેણ’
અમદાવાદ

અમદાવાદનાં રસ્તા સૌથી ‘જીવલેણ’

Khaskhabar Editor
Last updated: 2024/07/18 at 5:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રોડ સેફટી ઓથોરીટીનો ‘લાલબત્તીરૂપ’ રીપોર્ટ: સૌથી વધુ જાન ગુમાવવામાં મોરબી ટોચ પર

2023માં રાજયમાં 7854 લોકોનો અકસ્માતમાં ભોગ લેવાયો

- Advertisement -

સૌથી વધુ ટુ-વ્હીલર સવારના મોત: રાહદારીઓ પણ સલામત નથી

ગુજરાતમાં 1 લાખે 13 લોકોના અકસ્માતમાં મોત

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.18
રાજયના મોટાભાગનાં શહેરો તથા હાઈવેનાં ભંગાર રોડ મામલે સરકાર તંત્ર પર માછલા ધોવાતા હોય છે.બિસ્માર રસ્તાઓને કારણે પ્રાણઘાતક અકસ્માતો થાય છે. રાજયમાં સૌથી ખરાબ અને જીવલેણ રસ્તા અમદાવાદનાં હોય તેમ એક જ વર્ષમાં 870 લોકોનો ભોગ લેવાયો છે. સમગ્ર રાજયમાં અકસ્માતમાં જાન ગુમાવનારા પૈકી 11 ટકા માત્ર અમદાવાદમાં છે. અમદાવાદ શહેરમાં 535 તથા જીલ્લામાં 375 લોકોના અકસ્માતમાં મોત નિપજયા હતા. ગુજરાત રોડ સેફટી ઓથોરીટીની બેઠકમાં માર્ગ અકસ્માતોની સમીક્ષા દરમ્યાન ચિંતાજનક તારણો રજુ થયા હતા.માથાદીઠ અકસ્માતોની સંખ્યા સૌથી વધુ મોરબીમાં છે.જયાં દર એક લાખની વસ્તીએ 21.43 લોકો ભોગ બન્યા હતા.બીજા ક્રમે ગાંધીનગર જીલ્લામાં એક લાખની વસતીએ 19.40 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.

- Advertisement -

રોડ સેફટી ઓથોરીટીના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2023 માં 3628 ટુ-વ્હીલર ચાલકોનો અકસ્માતમાં ભોગ લેવાયો હતો. તેમાંથી 24 ટકા ટુ-વ્હીલરનાં અકસ્માત કાર સાથે અને 22 ટકાના ટ્રક સાથે થયા હતા. લાલબતીરૂપ બાબત એ છે કે અકસ્માતમાં મોતને ભેટેલા 46 ટકા ટુ-વ્હીલર પર સવારી કરનારા છે.
માર્ગ પરથી પગપાળા પસાર થનારા પણ સલામત ન હોય તેમ 1757 રાહદારીઓનો પણ અકસ્માતમાં ભોગ લેવાયો હતો.ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં કુલ 7854 લોકોનો ભોગ લેવાયો તેમાં રાહદારીઓ 22 ટકા હતા.28 ટકા કારની ટકકરે અને 18 ટકા ટ્રકની ઠોકરે મોતને ભેટયા હતા.

ઓથોરીટીએ રીપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે 2023 ના પ્રથમ છ માસ કરતાં ચાલુ વર્ષનાં પ્રથમ છ માસમાં પ્રાણઘાતક માર્ગ અકસ્માતોની સંખ્યા ઓછી થઈ છે તે પાછળનું કારણ અસરકારક ટ્રાફીક મેનેજમેન્ટ છે.2023 ના પ્રથમ છ માસમાં 4235 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. તે સંખ્યા ચાલૂ વર્ષે 3899 રહી છે.
ગુજરાતમાં 2023 ના વર્ષમાં માર્ગ અકસ્માતમાં કુલ 7854 લોકોનો ભોગ લેવાયો હતો. દર એક લાખે 13 લોકો અકસ્માતમાં જાન ગુમાવી રહ્યા છે. વસતીના ધોરણે સૌથી વધુ જીવ ગુમાવનારામાં મોરબી-ગાંધીનગર પ્રથમ બે સ્થાને છે ત્યારબાદ તાપી (19.21 ટકા), ભરૂચ (18.83 ટકા) તથા વલસાડ (18.35 ટકા) છે.

સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 535 મોત અમદાવાદમાં થયા હતા.બીજા ક્રમે સુરત ગ્રામ્યમાં 494, અમદાવાદ ગ્રામ્યમાં 335, બનાસકાંઠામાં 327, વડોદરા ગ્રામ્યમાં 315, વલસાડમાં 313, સુરત શહેરમાં 309, ભરૂચમાં 292, દાહોદમાં 274 તથા ગાંધીનગરમાં 270 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: ahmedabad, roads
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જિયોસિનેમા પેરિસ 2024 ઓલિમ્પિકનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક કવરેજ આપશે
Next Article અમદાવાદથી થાઈલેન્ડ અને સાઉદી અરેબિયા સીધી ફલાઈટ શરૂ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?