By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    23 hours ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    5 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    6 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    23 hours ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    24 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    1 day ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    3 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    15 minutes ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    3 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    5 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    6 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવરાત્રિ બાદ કળશ પરના શ્રીફળનો આવી રીતે ઉપયોગ કરવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > નવરાત્રિ બાદ કળશ પરના શ્રીફળનો આવી રીતે ઉપયોગ કરવો
લાઇફ સ્ટાઇલ

નવરાત્રિ બાદ કળશ પરના શ્રીફળનો આવી રીતે ઉપયોગ કરવો

Khaskhabar Editor
Last updated: 2025/10/02 at 3:45 PM
Khaskhabar Editor 12 months ago
Share
3 Min Read
SHARE

મા શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિનું આજે દશેરા પર સમાપન થવા જઈ રહ્યું છે. હિંદુ ધર્મમાં અષ્ટમી અને નોમના દિવસે કન્યા પૂજન સાથે આ પર્વ સંપન્ન થયું.

નવરાત્રિની શરૂઆત ઘટસ્થાપના સાથે થાય છે. આ કળશ પર એક નારિયેળ કે જેને આપણે શ્રીફળ મૂકીને માતા દુર્ગાને આવ્હાન કરવામાં આવે છે અને હવે આ પર્વની સમાપ્તિ બાદ પૂજા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલી તમામ સામગ્રીને દૂર કરવામાં આવે છે, પરંતુ આ સમયે કળશ પર મૂકવામાં આવેલા શ્રીફળનું શું કરવામાં આવે છે એ ખ્યાલ નથી હોતું, પરંતુ આજે આપણે અહીં જાણીશું કે નવરાત્રિ બાદ આ નારિયેળનું શું કરવામાં આવે છે ?

- Advertisement -

લાલ કપડાંમાં વીંટાળીને મંદિરમાં રાખો
નવ દિવસ સુધી માતા દુર્ગાના મંદિરમાં કળશ સ્થાપના બાદ આ નારિયેળ પર માતા રાણીની વિશેષ કૃપા રહે છે. આવી સ્થિતિમાં તમે આ નારિયેળને એક લાલ કપડાંમાં વીંટાળીને ફરી મંદિરમાં રાખી શકો છો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પ્રસાદ તરીકે વહેંચી શકો
નવરાત્રિ દરમિયાન કળશ પર રહેલાં નારિયેળને મંદિરમાં રાખવા સિવાય તમે આ શ્રીફળને લોકોમાં પ્રસાદ તરીકે પણ વહેંચી શકાય છે. એવું કહેવાય છે કે આ પ્રસાદ ગ્રહણ કરવાથી તમામ પાપ, મુશ્કેલીઓ અને રોગોનો નાશ થાય છે અને માતા રાણીની કૃપા વરસે છે.

ઘરના મુખ્ય દરવાજા પર બાંધો
જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઊર્જા જોવા મળે છે કે પછી સતત કોઈ મુશ્કેલી કે કલહ વગેરે થતાં હોય તો તમારે કળશ સ્થાપના સમયે કળશ પર મૂકવામાં આવેલા નારિયેળને લાલ કપડાંમાં વીંટાળીને ઘરના મુખ્ય દરવાજા પર લગાવી રાખો. આવું કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી ખરાબ નજર પણ દૂર થાય છે.

- Advertisement -

દુકાન કે ઓફિસમાં રાખો આ શ્રીફળ
વેપારમાં જો કોઈ મુશ્કેલી આવી રહી હોય અને માતા રાણીની દેવી કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો તમે આ શ્રીફળને દુકાન કે ઓફિસમાં રાખો. એવી માન્યતા છે કે આવું કરવાથી કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થાય છે અને સફળતાની પ્રાપ્તિ થાય છે.

પવિત્ર જળમાં પ્રવાહિત કરો
જો તમે આ શ્રીફળને ઘરમાં કે ઓફિસમાં નથી રાખવા માંગતા તો આવી સ્થિતિમાં તમારે આ શ્રીફળને પવિત્ર જળ કે નદીમાં પ્રવાહિત કરી શકો છો. આની સાથે સાથે તમે કળશમાં મૂકવામાં આવેલી બાકીની સામગ્રી જેમ કે ફૂલ, આંબાના પાન, ચોખા વગેરેને પણ એ જ પાણીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
Next Article ભાજપે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યો માટે ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો
એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ
પડધરી-લોધિકા પંથકમાં વીજલાઈન અને ટાવર સામે ખેડૂતોમાં ભારે રોષ
સડક પીપળીયાથી હિરાસર એરપોર્ટ સુધી નવા બનનારા 6 લેન હાઈ વે સામે ખેડૂતોનો વિરોધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?