By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    1 hour ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    1 hour ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    1 day ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 weeks ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો
    26 minutes ago
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    23 hours ago
    દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ
    23 hours ago
    કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ
    23 hours ago
    ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
    58 minutes ago
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    1 day ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રોમબુક પછી હવે ‘ગૂગલબુક’: ગૂગલનું પ્રીમિયમ લેપટોપ મેકબુકને આપશે સીધી ટક્કર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ક્રોમબુક પછી હવે ‘ગૂગલબુક’: ગૂગલનું પ્રીમિયમ લેપટોપ મેકબુકને આપશે સીધી ટક્કર
SCIENCE-TECHNOLOGY

ક્રોમબુક પછી હવે ‘ગૂગલબુક’: ગૂગલનું પ્રીમિયમ લેપટોપ મેકબુકને આપશે સીધી ટક્કર

Khaskhabar Editor
Last updated: 2026/05/20 at 2:12 PM
Khaskhabar Editor 43 minutes ago
Share
2 Min Read
SHARE

ક્રોમબુક બજેટ ફ્રેન્ડલી, ગૂગલબુક પ્રીમિયમ: એન્ડ્રોઇડ એપ્સ નેટિવ ચાલશે, ક્લાઉડ વર્કિંગ પણ સહેલું

એપલની મેકબુક, ગૂગલની ક્રોમબુક અને હવે ફરી ગૂગલની ગૂગલબુક! લેપટોપના માર્કેટમાં નવી ચહલપહલ થવાની તૈયારી છે. લેપટોપની પ્રાઇઝની રેન્જ બહુ મોટી છે. પરંતુ આમ તો વર્ષોથી લેપટોપના માર્કેટમાં વિન્ડોઝ લેપટોપનો દબદબો રહ્યો છે. ભારતમાં સ્ટુડન્ટ માટેનાં વિન્ડોઝ લેપટોપ લગભગ ત્રીસેક હજારમાં મળી જાય છે. તેની સામે ટોપ એક્ઝિક્યુટિવ્સ માટેના લેપટોપની પ્રાઇઝ પાંચ થી છ લાખ રૂપિયા જેટલી ઊંચી પણ જાય છે! આ બધાની વચ્ચે એપલ મેકબુકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

- Advertisement -

ગૂગલે વિન્ડોઝ અને એપલ બંનેથી અલગ ચીલો ચાતરીને ‘ક્રોમબુક’ તરીકે ઓળખાતાં લેપટોપ લોન્ચ કર્યાં છે, જે ક્રોમઓએસ પર ચાલે છે. ક્રોમબુકને આપણે ક્લાઉડ બેઝ્ડ લેપટોપ પણ કહી શકીએ. કારણ કે તેમાં ઘણું ખરું કામ બ્રાઉઝરમાં જ થાય છે. માત્ર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે તેવા કોઈ પ્રોગ્રામ ક્રોમ બુકમાં ચાલતા નથી. એટલે તેનો ઉપયોગ ઘણા લોકો માટે બહુ મર્યાદિત થઈ જાય છે. પરંતુ હવેના સમયમાં આપણું ઘણું ખરું કામકાજ ક્લાઉડમાં શિફ્ટ થવા લાગ્યું છે એ કારણે ક્રોમબુકની પોપ્યુલારિટી ધીમી પણ મક્કમ ગતિએ વધી રહી છે.

ત્યાં હવે સમાચાર છે કે ગૂગલ ગૂગલબુક લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ લેપટોપમાં એન્ડ્રોઇડ અને ક્રોમ ઓએસ બંનેનાં સૌથી સારાં ફીચર્સનો સમન્વય જોવા મળશે. ગૂગલબુકમાં આપણે એન્ડ્રોઇડ એપ્સ નેટિવ એપ્સ તરીકે ચલાવી શકીશું અને તેની સાથોસાથ ક્રોમબુકની જેમ તેમાં ક્લાઉડ વર્કિંગ પણ એકદમ સહેલું બનશે. નવા સમય મુજબ તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની પણ મોટી ભૂમિકા રહેશે. એવું લાગે છે ક્રોમબુક એકદમ બજેટ ફ્રેન્ડલી રહેશે, જ્યારે ગૂગલબુકમાં પ્રીમિયમ રેન્જ ઓફર થશે.

તમે કદાચ જાણતા જ હશો કે ગૂગલ એન્ડ્રોઇડ આધારિત નવી સિસ્ટમ લાવવાની તૈયારીમાં છે એવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. ડિઝાઇનની રીતે જોઇએ તો ગૂગલબુક્સમાં એપલની મેકબુક નિઓની સીધી હરીફાઈમાં પ્રીમિયમ મટીરિયલ્સનો ઉપયોગ થશે.

- Advertisement -

જોકે અત્યારે ગૂગલે ફક્ત ગૂગલબુક આવી રહી હોવાની જાહેરાત કરી છે અને તેને માટે દુનિયાના મેજર લેપટોપ મેન્યુફેકચર્સ સાથે વાતચીત ચાલી રહી હોવાનું કહ્યું છે. ગૂગલબુક એક્ઝેટલી ક્યારે લોન્ચ થશે તેની સ્પષ્ટતા નથી.

You Might Also Like

WhatsAppમાં ‘આફ્ટર રીડિંગ’ ફીચર: 5 મિનિટથી 12 કલાકમાં મેસેજ ગાયબ, પ્રાઇવસી થશે વધુ મજબૂત

મેટા પહેલા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપે છે, પછી સવારે 4 વાગ્યે 8,000 કર્મચારીઓને છૂટા કરે છે

PC પર PlayStation ગેમ્સ રમવાનું સપનું રહેશે અધૂરું? એક્સક્લૂઝિવ ગેમ્સ માત્ર PS માટે જ…

APK File Scam: એક નાની ભૂલથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ, આ ભૂલ ન કરશો

દુનિયાને પ્રકૃતિ અને વન્ય જીવનનો પરિચય કરાવનારા ‘ઋષિ’ ડેવિડ એટનબરો, જાણો તેમની 100 વર્ષની સફર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ
Next Article WhatsAppમાં ‘આફ્ટર રીડિંગ’ ફીચર: 5 મિનિટથી 12 કલાકમાં મેસેજ ગાયબ, પ્રાઇવસી થશે વધુ મજબૂત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ‘બ્રાહ્મણ વિરોધી’ પ્રશ્ન પૂછાતા હોબાળો, શંકરાચાર્યે પણ વાંધો ઉઠાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
WhatsAppમાં ‘આફ્ટર રીડિંગ’ ફીચર: 5 મિનિટથી 12 કલાકમાં મેસેજ ગાયબ, પ્રાઇવસી થશે વધુ મજબૂત
ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ
મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

WhatsAppમાં ‘આફ્ટર રીડિંગ’ ફીચર: 5 મિનિટથી 12 કલાકમાં મેસેજ ગાયબ, પ્રાઇવસી થશે વધુ મજબૂત

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
SCIENCE-TECHNOLOGY

મેટા પહેલા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપે છે, પછી સવારે 4 વાગ્યે 8,000 કર્મચારીઓને છૂટા કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
SCIENCE-TECHNOLOGY

PC પર PlayStation ગેમ્સ રમવાનું સપનું રહેશે અધૂરું? એક્સક્લૂઝિવ ગેમ્સ માત્ર PS માટે જ…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?