By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    5 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    5 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    6 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    2 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    2 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    3 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RMC દ્વારા “નિરામય દિવસ”ની ઉજવણી અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > RMC દ્વારા “નિરામય દિવસ”ની ઉજવણી અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે
રાજકોટ

RMC દ્વારા “નિરામય દિવસ”ની ઉજવણી અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે

Khaskhabar Editor
Last updated: 2021/11/11 at 12:53 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, આરોગ્ય કમિટી ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં “નિરામય દિવસ”ના શુભારંભના ભાગરૂપે રાજકોટ  મહાનગરપાલિકા દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૧ના રોજ સવારે ૦૯:૧૫ કલાકે પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, જુનો પારડી રોડ, આનંદનગર મેઈન રોડ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેનો શુભારંભ ગુજરાત રાજ્ય મહિલા આયોગના માન.ચેરમેન લીલાબેન અંકોલીયાના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

- Advertisement -

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૯ – ૨૦ મુજબ ગુજરાતમાં બિનચેપી રોગો જેવા કે હાય૫ર ટેન્શનનું પ્રમાણ સ્ત્રીઓમાં ર૦.૬ અને પુરૂષોમાં ર૦.૩ છે. જયારે ડાયાબિટીસ (પ્રકાર – ર)નુ પ્રમાણ સ્ત્રીઓમાં ૧૫.૮ અને પુરૂષોમાં– ૧૬.૯ જોવા મળેલ છે. તેમજ કેન્સરનું પ્રમાણ પુરૂષોમાં ૦.૦૯ અને સ્ત્રીઓમાં ૦.૧૦ જોવા મળેલ છે. આમ જોતા બિન ચેપી રોગોનું પ્રમાણ ઝડ૫થી વઘી રહ્યુ છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા કેન્સર જેવા રોગો આધુનિકતા અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશનના કારણે તથા તમાકુના ઉપયોગના કારણે જોવા મળે છે.

લોહીનું ઉંચુ દબાણ(હાઇ બ્લડ પ્રેસર), મઘુપ્રમેહ(ડાયાબિટીસ), મોંઢા/ સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીના રોગો તથા પાંડુરોગ(એનીમીયા) અને કેલ્શીયમની ઉણ૫થી થતા રોગો માટે યોગ્ય નિદાન અને સારવાર માટે રાજ્યભરમાં “નિરામય દિવસ”ના શુભારંભના ભાગરૂપે રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

- Advertisement -

આ કેમ્પમાં સુ૫ર સ્પેશ્યાલીસ્ટ તબીબો (કાર્ડીયોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ), સ્પેશ્યાલીસ્ટ(ફીજીશીયન, જનરલ સર્જન, સ્ત્રીરોગ નિષ્ણાત(ગાયનેક.), ઓર્થોપેડીક સર્જન, ડેન્ટલ સર્જન તથા રેડીયોલોજીસ્ટની સેવાઓ સવારે ૦૯:૧૫ કલાકથી બપોરે ૨:૩૦ કલાક સુધી વિનામુલ્યે મળી રહેશે.

આ કેમ્પમાં ડૉ. નીખીલા પાંચાણી, ડૉ. કુંજેશ રૂપાપરા, ડૉ. ડેનિશ સાવલિયા, ડૉ.પૂજા પાંચાણી, ડૉ. અંકુર પાંચાણી, ડૉ. આકાશ પાંચાણી, ડૉ. આનંદ ભાલોડી, ડૉ. અમી રાજદેવ, ડૉ.પ્રાર્થના દવે, ડૉ. અનીશ કંટેસરીયા, ડૉ. પ્રિયાંક કોટેચા, ડૉ. તન્મય દવે સહિતના શહેરના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટરોની સેવા વિનામુલ્યે મળશે.

આ કેમ્પમાં વિનામુલ્યે લેબોરેટરીના તમામ રીપોર્ટ જેવા કે પાંડુરોગ માટે હિમોગ્લોબીન, ડાયાબિટીસ માટે સુગરની તપાસ, કિડનીના રોગો માટે ક્રિએટીનની તપાસ, હૃદય રોગ માટે કાર્ડીયોગ્રામ અને લીપીડ પ્રોફાઇલની તપાસ તથા ગર્ભાશયના મુખના કેન્સર માટે પે૫ સ્મીયર અને સ્તનના કેન્સર માટે સોનો-મેમોગ્રાફીની તપાસ નિષ્ણાત તબીબી ડોકટરની સલાહ મુજબ વિનામુલ્યે કરી આ૫વામાં આવશે.

આ પ્રકારના રોગો માટે નિયમિત ધોરણે દર શુક્રવારે ફિલ્ડમાં એ.એન.એમ અને આશા બહેનો દ્વારા સ્ક્રીનીંગ કરી, હાઈ રીસ્ક ગ્રુપના લોકોને ઓળખી, તપાસવામાં આવશે. તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ ઓફિસર દ્વારા ચેકઅપ કરી, જરૂરી લેબોરેટરીના રીપોર્ટ કરી, નિદાન તથા સારવાર વિનામુલ્યે કરવામાં આવશે. આ દરેક શુક્રવારને “નિરામય દિવસ” ગણી ઉજવણી કરવામાં આવશે.

તા.૧૨/૧૧/૨૦૨૧ના રોજ “નિરામય દિવસ”નો શુભારંભ માન. મુખ્યમંત્રી દ્વારા પાલનપૂર ખાતેથી કરવામાં આવશે. અને સમગ્ર ગુજરાતમાં શરુ થઈ રહેલા “નિરામય ગુજરાત” અભિયાનના ભાગરૂપે રાજકોટ શહેરમાં આ કેમ્પ દ્વારા “નિરામય દિવસ”ના શુભારંભ તરીકે આ  કેમ્પમાં નિદાન, લેબોરેટરી, દવાઓ તથા સારવાર વિનામૂલ્યે આ૫વામાં આવશે.

આ કેમ્પમાં PMJAY(આયુષમાન કાર્ડ)ના કાર્ડ અથવા MA (મુખ્યમંત્રી અમૃતમ) યોજનાના કાર્ડ કાઢી આ૫વા માટે ૫ણ આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે. મેયર ડૉ. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જાહેરમાં ગંદકી કરતા ૧૭ આસામીઓ પાસેથી રૂ. ૧૫,૭૦૦/- વહીવટી ચાર્જની વસુલાત
Next Article સુરક્ષા જવાન અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે તાલુકા મથકોએ યોજાનારી ભરતી શિબીર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?