By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    15 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિયાળુ સત્રમાં ક્રિપ્ટો કરન્સી અંગે ખરડો રજૂ થઈ શકે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > શિયાળુ સત્રમાં ક્રિપ્ટો કરન્સી અંગે ખરડો રજૂ થઈ શકે
રાષ્ટ્રીય

શિયાળુ સત્રમાં ક્રિપ્ટો કરન્સી અંગે ખરડો રજૂ થઈ શકે

Khaskhabar Editor
Last updated: 2021/11/16 at 3:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

દેશમાં ક્રિપ્ટોકરન્સીને રોકવી મુશ્કેલ, વ્યવહારો ઉપર નિયંત્રણ માટે તૈયારી 

ભારત સરકાર બહુ જ ઝડપથી દેશમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર બનવવાની દિશામાં આગળ વધી રહી હોય તે રીતે પાટનગર નવી દિલ્હીમાં ગતિવિધિઓ જોવા મળી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિરોધ વચ્ચે પણ હવે ભારતમાં ડીજીટલ ચલણ કે ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરવો પડે, તેને અટકાવી શકાય નહી એવો બહુમત વ્યૂહ બની રહ્યો છે.

Contents
દેશમાં ક્રિપ્ટોકરન્સીને રોકવી મુશ્કેલ, વ્યવહારો ઉપર નિયંત્રણ માટે તૈયારી ક્રિપ્ટોકરન્સી મુદ્દે સંઘ, RBI અને મોદી સરકાર આમને-સામનેવડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ફાઈનાન્સની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ : ક્રિપ્ટો કરન્સીમાં ભારતીયોનું રોકાણ 6 લાખ કરોડને પાર

આગામી દિવસોમાં સંસદના શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન કે નિયંત્રણ અંગે ખરડો રજૂ કરવા માટે સરકાર તૈયારી કરી રહી છે જેના ભાગરૂપે સંસદની ફાઈનાન્સ વિભાગની સ્ટેન્ડિંગ કમિટીની આજે વિવિધ પક્ષકારો સાથે બેઠક થઇ હતી જેમાં એવો મત મળ્યો હતો કે તેના ઉપર પ્રતિબંધ મુકવો હવે શક્ય નથી, નિયંત્રણ લાવવા અંગે જ વિચારણા થવી જોઈએ.

- Advertisement -
ક્રિપ્ટોકરન્સી મુદ્દે સંઘ, RBI અને મોદી સરકાર આમને-સામને

મોદી સરકારના પૂર્વ રાજ્યકક્ષાના નાણામંત્રી જયંત સિંહાના અધ્યક્ષપદે આજે સમિતિની બેઠકમાં ક્રિપ્ટોે ફાયનાન્સ : તક અને પડકારો અંગે વિવિધ પક્ષોએ પોતાના મત રજુ કર્યા હતા. આ બેઠકમાં હાજર ઘણા સભ્યો આ પ્રકારના ચલણ ઉપર નિયંત્રણ કે નિયમ આવે તેની તરફેણ કરી પણ તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો વિરોધ કર્યું હતો.

સરકાર સમક્ષ તા. 5 ફેબ્રૂઆરીના રોજ પોતાની આંતરિક કમિટીની રચના કરી સરકાર સમક્ષ આ પ્રકારના ચલણ અને તેના વ્યવહાર અંગે ચિંતાઓવ્યક્ત પણ કરી છે. આરએસએસના વડા મોહન ભાગવતે પણ આવા ડીજીટલ ચલણ ઉપર કોનું નિયંત્રણ છે અને ભારત સરકારે આ અંગે વિચારવું જોઈએ એવી ટકોર ગત મહીને કરી હતી.

જો કે,દેશમાં ચાલતા ક્રિપ્ટોેકરન્સી એક્સચેન્જ અને અન્ય સંબંધિત લોકો અનુસાર ભારતમાં લગબગ રૂપિયા છ લાખ કરોડનું રોકાણ વિવિધ ડીજીટલ ચલણમાં થયું હોય શકે છે. આ અંદાજ અનુસાર દેશમાં ડીજીટલ ચલણમાં ખરીદ કે વેચાણ કરતા હોય તેવા 10 કરોડ એકાઉન્ટ છે. અહી ઉલ્લેખનીય છે કે શેરબજારમાં રોકાણ કરતા હોય તેવા આઠ કરોડ રોકાણકારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર નોંધાયેલા છે.

- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ફાઈનાન્સની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ : ક્રિપ્ટો કરન્સીમાં ભારતીયોનું રોકાણ 6 લાખ કરોડને પાર

આટલી વ્યાપક રીતે હવે ક્રિપ્ટોકરન્સી દેશમાં લોકપ્રિય છે ત્યારે તેના ઉપર પ્રતિબંધમુકવાનો આજની ફાઈનાન્સ કમિટીની બેઠકમાં વિરોધ થયો હતો અને તેની સામે તેના વ્યહાર, એક્સચેન્જની કામગીરી અંગે નિયંત્રણની રજૂઆત જયંત સિંહા સમક્ષ કરવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગના લોકોએ પ્રતિબંધની જગ્યાએ આ ચલણો ઉપર નિયંત્રણની તરફેણ કરી છે. કોંગ્રેસ સન સંભ્યોએ જણાવ્યું હતું કે દેશમાં તેના ઉપર પ્રતિબંધ મુકવા સામે ઘણા મોટા પડકાર છે અને તેના બદલે તેના ઉપર નિયંત્રણ મુકવા જોઈએ.

આવી જ રીતે એવો પણ વ્યૂહ બન્યો હતો કે ક્રિપ્ટોકરન્સીના ઉત્પાદન અને તેના વ્યવહારિક જીવનમાં ઉપયોગ વચ્ચે એક મોટી ભેદરેખા હોવી જોઈએ જેથી તેમાં ખરીદી અને વેચાણ અને તેના વ્યવહારના ચલણની દુનિયા અલગ રહી શકે. ચલણનો ઉપયોગ તેનું પ્રિન્ટીંગ એ દેશની સાર્વભૌમત્વની વાત છે જયારે ક્રિપ્ટોેકરન્સી એક કોમ્પ્યુટર પ્રોગ્રામ છે માત્ર એક્સચેન્જ થકી ખરીદ વેચાણ કરનાર જ તેનું મુલ્ય નક્કી કરી શકે.

સાંસદ સિવાય બ્લોક ચેઈન એન્ડ ક્રિપ્ટોે એસેટ કાઉન્સિલ, ઉદ્યોગ સંગઠન, વિવિધ શિક્ષણવિદો અને અન્યોએ પણ બેઠકમાં પોતાની રજૂઆત કરી હતી. અગાઉ, આવી જ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વરિષ્ઠ મંત્રીઓ, રિઝર્વ બેંકના અધિકારો અને વિવિધ સંગઠન સાથે કરી હતી. અગાઉ, એવી ચર્ચા ચાલી રહી હતી કે ભારત સરકાર એક નવો ખરડો તૈયાર કરી રહી છે જેમાં ક્રિપ્ટોકરન્સીને ચલણ તરીકે નહી પણ એક મિલકત કે એસેટ તરીકે માન્યતા આપવામાં આવશે.

આ ઉપરાંત, સુત્રોએ જણાવ્યું હતું કે રોકાણના એક વિકલ્પ તરીકે માન્યતા મળવાની સાથે તેના ઉપર ટેક્સ પણ આકરવામાં આવશે. આ મુજબ, વ્યવહારની સેવાઓ ઉપર જીએસટી અને રોકાણના નફા ઉપર ઇન્કમ ટેક્સ ગણવામાં આવે એ પ્રકારે કાયદાકીય ખરડામાં જોગવાઈ કરવામાં આવી રહી છે. કેટલા ટકા જીએસટી કે ઇન્કમ ટેક્સ લાદવામાં આવશે તે અંગે હજી ચર્ચા ચાલુ છે.

PM મોદીએ અગાઉ ક્રિપ્ટોનો ગેરઉપયોગ રોકવાની તરફેણ કરી હતી
ભારતમાં અત્યારે ક્રિપ્ટોેકરન્સી ઉપર કોઇપણ પ્રકારના નિયંત્રણ નથી, આ ચલણ ખરીદવા કે વેચવાની સવલત આપતા એક્સચેન્જ ઉપર પણ કોઈ સંસ્થા કે સરકારી એજન્સીનું નિયંત્રણ નથી. એક વ્યક્તિથી બીજા વ્યક્તિ વચ્ચે મધ્યસ્થી વગર આ ડીજીટલ ચલણ ટ્રાન્સફર થઇ શકતા હોય, તેને કોઈપણ દેશની સરકાર કે સેન્ટ્રલ બેન્કે ચલણ તરીકે માન્યતા નહી આપી હોવાથી તેનો ગેરઉપયોગ, બ્લેક માર્કેટિંગ, ડ્રગ ટ્રાફિકિંગમાં ઉપયોગ શક્ય હોય એવી ચર્ચા વચ્ચે આ બેઠક થઇ હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયંત્રણ મુકવાની અને ક્રિપ્ટોેકરન્સીનો ગેરઉપયોગ રોકવાની આગાઉની બેઠકમાં તરફેણ કરી હતી જોકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2014થી દેશમાં આવા ચલણનો વિરોધ કર્યો છે અને સમયાંતરે તેનાથી દુર રહેવા લોકોને સલાહ આપી છે.

You Might Also Like

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માધુરી ફિલ્મોમાં કામ કર્યા વિના પણ દર મહિને કરોડો કમાય છે
Next Article ST નિગમની દિવાળી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?