By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    8 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    10 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    11 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    9 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વધ્યું ટીમ ઇન્ડિયાનું ટેન્શન: પ્લેટલેટ્સ ઘટવાને કારણે શુભમન ગિલને હોસ્પિટલમાં કર્યો ભરતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > વધ્યું ટીમ ઇન્ડિયાનું ટેન્શન: પ્લેટલેટ્સ ઘટવાને કારણે શુભમન ગિલને હોસ્પિટલમાં કર્યો ભરતી
સ્પોર્ટ્સ

વધ્યું ટીમ ઇન્ડિયાનું ટેન્શન: પ્લેટલેટ્સ ઘટવાને કારણે શુભમન ગિલને હોસ્પિટલમાં કર્યો ભરતી

Khaskhabar Editor
Last updated: 2023/10/10 at 10:54 AM
Khaskhabar Editor 3 years ago
Share
1 Min Read
SHARE

શુભમન ગિલ અફઘાનિસ્તાન સામે નહીં રમે, સાથે જ પાકિસ્તાન સામે રમવાની શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે. પ્લેટલેટ્સ ઘટવાને કારણે ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. ડેન્ગ્યુની ચપેટમાં આવેલ ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા, જેના કારણે તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

Shubman Gill hospitalised in Chennai after the platelet count dropped a bit. (PTI).

A big set back for India ahead of big matches in the coming days! pic.twitter.com/o5nUTjX6Hd

— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2023

- Advertisement -

નોંધનીય છે કે ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુને કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમી શક્યો નહોતો. હવે તે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. એવામાં હોસ્પિટલમાં દાખલ થયા કરાયા પછી હવે 14 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચમાં રમવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.

અહેવાલ મુજબ, ભારતના ગિલને સોમવારે કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે તે ત્યાંના નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ડોક્ટર રિઝવાન ખાન, જે ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા હતા, તેઓ પણ હવે યુવા ઓપનરની સંભાળ લઈ રહ્યા છે.

Shubman Gill is likely to miss the Pakistan match in World Cup. [PTI]

Get well soon, Gill….!!!!!! pic.twitter.com/pbr1kbbJGc

— Johns. (@CricCrazyJohns) October 10, 2023

વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં જ ગિલ નથી રમી શકતો એ ટીમ માટે સંકટ છે કારણ કે તે આ સિઝનમાં તે શાનદાર ફોર્મમાં છે અને છેલ્લી 20 ODI મેચોમાં તેને 1230 રન બનાવ્યા છે.

You Might Also Like

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

TAGGED: chennai, DENGUE, HOSPITALISED, shubmangill, worldcup2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article World Mental Health Day: જો તમારા શરીરમાં દેખાઇ રહ્યાં છે આ 10 સંકેત, તો થઇ જાઓ સાવધાન!
Next Article ગુજરાતી રંગભૂમિ અને ટીવી શ્રેણીઓના ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું નિધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
સ્પોર્ટ્સ

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?