By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 day ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 day ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    4 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 hours ago
    A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
    4 hours ago
    હવે કાગળ, કાચ અને ટીનના કન્ટેનરમાં મળશે પાન મસાલા
    4 hours ago
    કેન્સરને ‘નોટિફાયેબલ ડિસીઝ’ જાહેર કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
    4 hours ago
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    6 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉપલા દાતાર જગ્યાએ 25મીએ મહાપર્વ ઉર્ષની ઉજવણી થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ઉપલા દાતાર જગ્યાએ 25મીએ મહાપર્વ ઉર્ષની ઉજવણી થશે
જુનાગઢ

ઉપલા દાતાર જગ્યાએ 25મીએ મહાપર્વ ઉર્ષની ઉજવણી થશે

Khaskhabar Editor
Last updated: 2023/09/19 at 6:12 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

ઉપલા દાતારની જગ્યમાં જ્યાં નથી મંદિર કે મસ્જિદ

અમૂલ્ય આભૂષણની ચંદન વિધિ કરાશે: મહંત ભીમ બાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં આગામી 25 સપ્ટેમ્બરથી દાતાર બાપુનું મહાપર્વ ઉર્ષના મેળાનો રંગે ચંગે પ્રારંભ થશે તા.25 સપ્ટેમ્બર અને સોમવારના રોજ ચંદન વિધિ દાતાર બાપુ ના અમૂલ્ય આભૂષણોને ગુફા માથીબહાર કાઢી અને પૂજા વિધિ અને દર્શન કરાવવામાં આવશે આ ઉર્ષનો મેળો જગ્યાના મહંત શ્રીભીમ બાપુ દ્વારા મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવામાં આવશે. જ્યાં નથી મંદિર કે મસ્જિદ તેવી દાતારની ટેકરી ઉપર કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તા. 25 સપ્ટેમ્બરથી ચાર દિવસ સુધી દાતાર બાપુના મહાપર્વ ઉર્સના મેળાનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવશે ત્યારે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં આ મહાપર્વ ઉર્સને રંગે ચંગે ઉજવવા સેવકો દ્વારાતૈયારીઓ થઈ રહી છે વર્ષમાં એક વખત મહાપર્વ ઉર્સ ઉજવવામાં આવે છે જેમાં આગામી તા. 25 સપ્ટેમ્બર સોમવારના રોજ રાત્રિના દાતાર બાપુની ગુફામાંથી અમૂલ્ય આભૂષણો વર્ષમાં એક વખત જ બહાર આવે છે જેની પૂજા વિધિ અને પધારેલા ભાવિકોને દર્શન માટે રખાય છે અને વહેલી સવારેએ આભૂષણો પરત ગુફાની અંદર પધરાવી દેવામાં આવે છે.
આભૂષણઓમાં જે દાતાર બાપુ ધારણ કરતા હતા તે કાનના કુંડળ કાખઘોડી પોખરાજ ઈત્યાદી 18 જેટલી વસ્તુઓ નો સમાવેશ થાય છેત્યારબાદ ઉર્સના બીજો દિવસ આરામનો દિવસ રહે છે અને બુધવારના રોજ રાત્રિના મેંહદી યાને કે દીપમાળા નો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં દાતાર બાપુ ની ગુફા અને દાતારની જગ્યામાં દીપ પ્રગટાવીને દિવાળી જેવો માહોલ સર્જાય છે ત્યાર પછીના દિવસોમાં મહાપર્વ ઉર્સ માં લોકો દાતાર બાપુના દર્શન અને દીદાર માટે ઉમટી પડે છે અને ચાર દિવસના આ મેળામાં દાતાર બાપુના દર્શન કરવા ભાવિકો મોટી સંખ્યામાં દાતારની ટેકરીના ત્રણ હજાર પગથિયાં યડી ઉપર પધારે છે. દાતારબાપુના આ મહાપર્વ ઉર્સમાં પધારેલા તમામ ભાવિકો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ ની સુંદર મજાની વ્યવસ્થા જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા કરવામાં આવે છે. આટલી ઉંચાઈ ઉપર આવેલી આ ધાર્મિક જગ્યામાં છેલ્લા હજારો વર્ષથી અવિરત પણે ચાલી રહેલું અન્નક્ષેત્ર અત્યારે પણ કાયમ છે આટલી ઉંચાઈ ઉપર પણ દાતારની જગ્યામાં સુંદર મજાની ગૌશાળામાં ગાયો વિચરણ કરી રહી છે દાતાર બાપુ ના દર્શને પધારતા ભાવિકોમાં કોઈ નાત જાતના ભેદ વગર હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ દરેક ધર્મ દરેક કોમના લોકો પૂરા ભાવ સાથે દાતાર બાપુના દર્શન કરવા પધારે છે અને જગ્યા ખાતે દરેક ભાવિકનું સન્માન જળવાઈ રહે અને પોતાની ધાર્મિકતા આધ્યાત્મિકતાનો આદરભાવ જળવાઈ રહે તેવી કાળજી લેવાય છે બિનસાંપ્રદાયિક અને કોમી એકતાની મીસાલસમી આ જગ્યામાં નાની અનામી સેલિબ્રિટીમાં ભારત વર્ષના વરિષ્ઠ સંતોમાં પુજય મોરારીબાપુ અને પુજય રમેશભાઈ ઓઝા થી લઈ અનેકસંતોએ આ જગ્યાએ પધારી પોતાનો રાજીપો વ્યક્ત કરેલ છે પૂજ્ય દાતાર બાપુની એક વાત એવી છે જિનહે દાતાર બાપુ બુલાતે હૈ વહી દાતાર આતે હૈ.

ઉપલા દાતાર જગ્યાના મહંતની ઉજળી પરંપરા
દાતારની જગ્યાના મહંતોની ઉજળી પરંપરા એ રહી છે કે દાતારની જગ્યાના મહંત કોઈ દિવસ નીચે યાને જુનાગઢ આવતા નથી અને જગ્યા છોડી ક્યારેય પણ તેઓ ક્યાંય વિચરણ કરતા નથી એ એક જગ્યાની ઉજળી પરંપરા રહી છે જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલબાપુ અને વિઠ્ઠલબાપુએ પણ પોતાનું આજીવન દાતાર બાપુની જગ્યામાં દિન દુખિયાની સેવા કરવામાં જીવનખપાવી દીધું બંને મહંતોની સમાધિઓ પણ અહીં આવેલી છે જેના લોકો દર્શન કરે છે ત્યાંરે હાલના મહંત પૂજ્ય ભીમબાપુ પણ તેઓ કદી પણ જગ્યા છોડી અને ક્યાંય ગયા નથી એજ પરંપરાને અત્યારે હાલના મહંત પૂજ્ય ભીમ બાપુ પણ છેલ્લા 30 વર્ષથી જગ્યા છોડી અને કદી પણ નીચે આવ્યા નથી.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: CELEBRATION, junagadh, MahaparvaUrsha, UpperDatarplace
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બીજા દિવસે મેઘમહેર: રાજકોટમાં 1 ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફરી વળી
Next Article જૂનાગઢ જિલ્લાને ઘમરોળાતો વરસાદ 1 થી 12 ઇંચ વરસાદ નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
ખાસ-ખબરની છ વર્ષની ખબર
રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક
ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?