By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    1 day ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    13 minutes ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    24 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    1 day ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    55 minutes ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 day ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હનીટ્રેપ: બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું હાથવગુ હથિયાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > હનીટ્રેપ: બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું હાથવગુ હથિયાર
Author

હનીટ્રેપ: બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું હાથવગુ હથિયાર

Khaskhabar Editor
Last updated: 2023/08/19 at 5:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

આજા… ફસા જા…

હનીટ્રેપ ગેંગ યુવાનોથી લઈ આઘેડો અને વેપારી વર્ગને સોશિયલ મીડિયા થકી ફસાવીને લાખો-કરોડો રૂપિયા પડાવી રહી છે

- Advertisement -

હનીટ્રેપ નામ જ તેનો અર્થ સૂચવે છે, હનીનો અર્થ મધ અને ટ્રેપ એટલે જાળ. હનીટ્રેપ એટલે એક એવી મીઠી જાળ જેમાં ફસનાર વ્યક્તિને અંદાજો પણ નથી હોતો કે તે ક્યાં ફસાઈ ગયો છે અને કોનો શિકાર બનવાનો છે. હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં હનીટ્રેપના કિસ્સામાં ભયંકર વધારો નોંધાઈ રહ્યો છે. હનીટ્રેપ ગેંગ યુવાનોથી લઈ આઘેડો અને વેપારી વર્ગને સોશિયલ મીડિયા થકી ફસાવીને લાખો-કરોડો રૂપિયા પડાવી રહી છે. આજકાલ હનીટ્રેપની અનેક ફરિયાદો સામે આવી છે પરંતુ હજુ પણ અનેક એવા લોકો છે કે જેઓ હનીટ્રેપ ભોગ બન્યા હોવા છતાં પણ સમાજની શરમે અથવા તો પરિવારને જાણ થઈ જશે તેવી બીકે પોલીસની સમક્ષ આવી શકતા નથી અને ગઠિયાઓ આ જ બાબતનો લાભ લઈને અન્ય લોકો સાથે ઠગાઈ કરતા રહે છે. હવે સોશિયલ મીડિયા  પર લોકોને સારી સારી વાતો કરીને કોઈને પણ પોતાની જાળમાં ફસાવવાનું સરળ બની ગયું છે. આ માટે કેટકેટલીયે ટોળકીઓ સક્રિય બની છે. ગેંગની એક મહિલા સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવે છે પછી યુવાનોથી લઈ ઘરડાંઓને ફ્રેડ રિકવેસ્ટ અને મેસેજ મોકલી મેસેન્જરમાં મીઠી મીઠી વાતો કરે છે અને આમ શરૂ થાય છે હની ટ્રેપનો સિલસિલો. આ સ્વરૂપવાન યુવતીઓ પહેલા તો સામાન્ય વાતો કરે છે,બાદમાં સામેની વ્યક્તિનો વિશ્ર્વાસ કેળવી વીડિયો કોલથી વાત કરે છે અને અનેકવાર તો વીડિયો કોલમાં આ યુવતીઓ નગ્ન થઈ જાય છે અને પુરુષોને પણ નગ્ન થવાનું કહે છે. પછી આ ટોળકી પુરુષનો નગ્ન વીડિયો રેકોર્ડ કરી લે છે અને નગ્ન થનાર વ્યક્તિને તે વીડિયો વાયરલ કરી દેવાના આધારે બ્લેકમેલ કરે છે. પરિણામે ઘણાય લોકોને પોતાની આબરૂથી લઈ આર્થિક સંપત્તિ ગુમાવી પડે છે.

હનીટ્રેપથી બચવા માટે શું કરવું?

હનીટ્રેપમાં કોઈપણને ફસાવવા માટે આરોપીઓ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ફેસબૂક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોય
છે અને જે માધ્યમ થકી અલગ અલગ યુવકોથી આઘેડો અથવા તો વેપારીઓને ટાર્ગેટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોય છે, મેસેજ કરતા હોય છે. જે મેસેજ જોઈને કોઈપણ પુરુષ લલચાઈ જાય તો તે આ ષડયંત્રનો શિકાર બને છે. જો તમારે હનીટ્રેપથી બચવું હોય તો તમારે અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવાનું અને અનનોન મેસેજનો રિપ્લાય આપવાનું ટાળવું જોઈએ. અજાણ્યા વીડિયો કોલ રિસીવ ન કરવા જોઈએ અને ખાસ તો સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ લોક રાખવી જોઈએ અને અંગત માહિતી ક્યાંય પણ શેર ન કરવી જોઈએ.

- Advertisement -

ઓનલાઈન કપડાં ઉતારવામાં સાવધાની ન રાખી તો જાહેરમાં તમારા કપડાં ઉતરી જશે

રાજકોટ સહિત રાજ્યભરમાં હનીટ્રેપના વધતા કિસ્સાઓ

ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વધુ ઉપયોગ હાનિકારક સાબિત થતો હોય છે. કારણ કે સાયબર ક્રિમિનલ્સ આવા જ મીડિયા થકી હનીટ્રેપ અને બ્લેકમેલીંગ અને હેકિંગનો શિકાર બનાવી રહ્યા છે. લોકો પોતાનો સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયાના રવાડે ચડ્યા અને હવે કેટલાકને તેનું વળગણ પણ થવા માંડ્યું છે. આ વાતનો લાભ કેટલીક હનીટ્રેપ ગેંગ ઉઠાવી રહી છે. આ ગેંગ લોકોને ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર ફેક આઈડી બનાવી રિકવેસ્ટ મોકલીને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીને યુવક યુવતીઓને ઓનલાઇન ફસાવે છે. જે બાદ તેમને બ્લેકમેઇલ કરવામાં આવે છે. આવી ફરિયાદોમાં ઘણો વધારો થયો છે. જેથી સાયબર ક્રાઇમ વિભાગ પણ એલર્ટ થઈ ગયુ છે પણ હકીકતમાં હનીટ્રેપમાં ન ફસાવવા માટે ખુદ સોશિયલ મીડિયા યુઝર્સે જાગૃત બનવાની જરૂર છે.

હનીટ્રેપમાં ફસાઈ જાઓ તો શું કરવું?
અનેક લોકો હનીટ્રેપના નામે ફસાઈને લાખો કરોડો રૂપિયા આપી દેતા હોય છે. હનીટ્રેપ ગેંગ અલગઅલગ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી પૈસા પડાવે છે. જો તમે આવા કોઈ ષડયંત્રમાં ફસાઈ જાઓ તો ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી, તમારે સૌથી પહેલા તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો સાયબર ક્રાઇમમાં જઈને આ અંગે પોલીસ અધિકારીને ફરિયાદ કરવાની જરૂર છે. પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સાઓમાં કોઈપણ ભોગ બનનારની ઓળખ છતી ન થાય તે પ્રકારે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવામાં આવે છે. એટલે ભોગ બનનાર એ પરિવારને કે સમાજને જાણ થઈ જશે તે પ્રકારની ચિંતા કર્યા વગર ગુનેગારો સામે અવાજ ઉઠાવવો જોઈએ.

શું છે હનીટ્રેપ અને કેમ થાય છે?
ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરી અનુસાર, રોમેન્ટિક અને સેક્સ્યુઅલ રિલેશનશિપ દ્વારા ગુપ્ત માહિતી મેળવવાને હનીટ્રેપ કહેવાય છે. આ માહિતી રાજકીય ફાયદા અથવા કોઈ એક દેશની જાસૂસી માટે વાપરવામાં આવે છે. ઘણી વખત કોઈ વ્યક્તિને બ્લેકમેઈલ કરવા માટે હનીટ્રેપમાં ફસાવાય છે. પણ હવે તો સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિને બ્લેકમેઈલ કરી પૈસા પડાવવા હનીટ્રેપ ગેંગ સક્રિય થઈ છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ડેટિંગ એપના શોખીન જ આ હનીટ્રેપના શિકાર બનતા હોય છે. ફેસબૂક ઈન્સ્ટાગ્રામ અને ટિન્ડર જેવી એપ પર યુવતી સાથે સુંવાળા સબંધ કેટલાય લોકો હનીટ્રેપનો શિકાર બને છે. હનીટ્રેપ પાછળનો હેતુ કોઈપણ વ્યક્તિનો નગ્ન વીડિયો રેકોર્ડ કરી તેને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાનો છે.

You Might Also Like

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

TAGGED: BLACKMAIL, HONEYTRAP, weapon
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગૂઝરા હુઆ ઝમાના આતા નહીં દુબારા
Next Article નવા અસુરોને શક્ય એટલા દૂર રાખીએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ

khaskhabarrajkot khaskhabarrajkot 3 minutes ago
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ
પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?