By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    17 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    18 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    16 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    15 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી સરકારના નવા આઈટી નિયમો મુદ્દે વોટ્સએપ હાઈકોર્ટ પહોંચ્યું, કહ્યું- પ્રાઈવસી ખતમ થશે.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મોદી સરકારના નવા આઈટી નિયમો મુદ્દે વોટ્સએપ હાઈકોર્ટ પહોંચ્યું, કહ્યું- પ્રાઈવસી ખતમ થશે.
રાષ્ટ્રીય

મોદી સરકારના નવા આઈટી નિયમો મુદ્દે વોટ્સએપ હાઈકોર્ટ પહોંચ્યું, કહ્યું- પ્રાઈવસી ખતમ થશે.

Khaskhabar Editor
Last updated: 2021/05/26 at 1:28 PM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

કેન્દ્ર સરકારના નવા ડિજિટલ નિયમો વિરુદ્ધ વોટ્સએપ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. વોટ્સએપે કોર્ટમાં અપીલ કરતા કહ્યું છે કે નવા ડિજિટલ નિયમો પર રોક લગાવવામાં આવે કારણ કે તે યુઝર્સની પ્રાઈવસીની વિરુદ્ધ છે. કોર્ટમાં વોટ્સએપે જણાવ્યું છે કે ઈન્ટરમીડિયરરીઝ માટેના નવા આઈટી નિયમો ગેરકાયદે અને ગેરબંધારણીય છે કારણ કે યુઝર્સની ગોપનિયતા ખતરમાં આવે છે.

વોટ્સએપે કહ્યું કે તે નવા ડિજિટલ નિયમોની વિરુદ્ધ છે. નવા ડિજિટલ નિયમોમાં સોશિયલ મીડિયા કંપનીઓને સૌપ્રથમ પોસ્ટ કોણે કરે તેવું પૂછાતા તેની વિગતો આપવી પડશે. આ નવા નિયમથી સૌથી વધુ વોટ્સએપ પ્રભાવિત થઈ રહ્યું છે. કંપનીના પ્રવક્તાના મતે કોઈ યુઝરની ચેટ ટ્રેસ કરવાનો અર્થ દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ વોટ્સએપ પાસે હશે. આમ કરવાથી યુઝરની પ્રાઈવસી જે તેનો મૂળભૂત અધિકાર છે તેનો ભંગ થશે.

- Advertisement -

આ મુદ્દે અમે ભારત સરકાર સાથે પણ વાતચીત ચાલુ રાખીને તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશું. આ નિયમ અંતર્ગત કોઈ વ્યાજબી કાયદાકીય અરજી અમારી સમક્ષ આવે છે તો તેને લઈને અમારી પાસે રહેલી તમામ માહિતી અમે ઉપલબ્ધ કરાવીશું.

નવા નિયમ પર વોટ્સએપને જણાવાયું છે કે જે ફેક પોસ્ટ કરે છે તેના વિશે માહિતી આપવાની રહેશે. કંપનીએ આ મામલે જણાવ્યું કે તે કોઈ એક શખ્સની માહિતી આપી શકે નહીં કારણ કે તેના પ્લેટફોર્મ પર મેસેજ end-to-end encrypted હોય છે. આ એન્ક્રિપ્શન સિસ્ટમને લીધે મેસેજને વોટ્સએપ કે અન્ય ત્રીજી વ્યક્તિ જોઈ અથવા વાંચી શકતી નથી.

આ નિયમને પાળવા માટે કંપનીને રિસીવર અને સેન્ડર બન્નેનાના મેસેજનું એન્ક્રિપ્શન બ્રેક કરવું પડશે. વોટ્સએપના ભારતમાં 40 કરોડ યુઝર્સ છે. નવા નિયમોનું પાલન કરવું આ સ્થિતિમાં શક્ય નહીં હોવાથી વોટ્સએપ તે માટે અસમર્થતા દર્શાવી રહ્યું છે.

- Advertisement -

કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં જાહેર કરેલા નવા આઈટી નિયોનું પાલન કરવાની આજે અંતિમ તારીખ છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન ઘડી છે. આ ગાઈડલાઈન મુજબ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યુઝર બેઝ 50 લાખથી વધુ છે તેમણે સ્થાનિક કમ્પ્લાયન્સ ઓફિસર, નોડલ અધિકારી અને મુખ્ય ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવી પડશે.

You Might Also Like

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં 1 વર્ષમાં 2.23 લાખ કરોડનું વિદેશી મૂડીરોકાણ, FDI મેળવવામાં 37% સાથે ગુજરાત દેશમાં પ્રથમ.
Next Article જેતપુર: ભાદરમાં છોડાતું કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું, સ્થાનિકો ત્રાહિમામ.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?