By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં ચોમાસાના 50 દિવસ ગુજરાતમાં નોર્મલથી 79 ટકા વધુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દેશમાં ચોમાસાના 50 દિવસ ગુજરાતમાં નોર્મલથી 79 ટકા વધુ
ગુજરાત

દેશમાં ચોમાસાના 50 દિવસ ગુજરાતમાં નોર્મલથી 79 ટકા વધુ

Khaskhabar Editor
Last updated: 2023/07/19 at 3:48 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા તથા છતીસગઢમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ: 15 રાજયોમાં પુરની સ્થિતિ

ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં ચોમાસાના 50 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને સરેરાશ 321.88 મીમી પાણી વરસી ગયુ છે. સામાન્ય રીતે 323.1 મીમી વરસાદ થતો હોય છે. મહત્વની વાત એ છે કે દક્ષિણનાં રાજયોમાં જયાંથી નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ થયો ત્યાં વરસાદની 22 ટકા જેવી મોટી ખાધ્ય છે. જયારે રાજસ્થાન જેવા રાજયોમાં નોર્મલ કરતા ડબલ વરસાદ થઈ ગયો છે.હિમાચલ, પંજાબ, હરીયાણા જેવા ઉતર ભારતનાં રાજયોમાં 26 થી 88 ટકા વધુ વરસાદ થયો છે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા તથા છતીસગઢમાં આવતા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર, ઉતરાખંડ તથા હિમાચલમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. એસબીઆઈના રીસર્ચ રીપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે બિપોરજોય વાવાઝોડા તથા વરસાદી તાંડવથી દેશને 10,000 થી 15000 કરોડનું નુકશાન થયુ છે. જુદી જુદી વરસાદી દુર્ઘટનામાં 300 થી વધુ લોકોનાં મોત થયા છે. દેશનાં 15 જેટલા રાજયોનાં અનેક જીલ્લાઓમાં પુર જેવી હાલત છે. ઉતર પ્રદેશ, બિહાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, આસામ, ઝારખંડ, ઓરીસ્સા, પશ્ર્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામીલનાડુ, કર્ણાટક, ગોવા તથા ગુજરાતનો સમાવેશ થાય છે.

હવામાન ખાતાનાં રીપોર્ટ પ્રમાણે આજે દેશનાં અર્ધોઅર્ધ રાજયોમાં વરસાદ થવાનું અનુમાન છે. હરીયાણાનાં 557 ગામોમાં પૂર સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશમાં 6 દિવસ સુધી એકધારો વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. ગઈકાલે ભુસ્ખલનથી કાર ઝપટે ચડી જતાં ત્રણ લોકોનાં મોત નીપજયા હતા. છેલ્લા 9 દિવસથી 682 માર્ગો બંધ રહ્યા છે.બિહારનાં ભાગલપુરમાં ગંગા નદી ગાંડીતુર બની છે અને ગામડાઓમાં પૂરના પાણી ઘુસ્યા છે. દિલ્હી, ઉતરાખંડ, ઉતરપ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ સહીતનાં રાજયોમાં નોર્મલથી ઘણો વધુ વરસાદ: ચોમાસાએ જયાંથી એન્ટ્રી લીધી તેવા દક્ષિણી રાજયોમાં 22 ટકાની ખાદ્ય ભારતમાં ચોમાસાના 50 દિવસ પૂર્ણ થઈ ગયા છે અને સરેરાશ 321.88 મીમી પાણી વરસી ગયુ છે. સામાન્ય રીતે 323.1 મીમી વરસાદ થતો હોય છે.

મહત્વની વાત એ છે કે દક્ષિણનાં રાજયોમાં જયાંથી નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ થયો ત્યાં વરસાદની 22 ટકા જેવી મોટી ખાધ્ય છે. જયારે રાજસ્થાન જેવા રાજયોમાં નોર્મલ કરતા ડબલ વરસાદ થઈ ગયો છે.હિમાચલ, પંજાબ, હરીયાણા જેવા ઉતર ભારતનાં રાજયોમાં 26 થી 88 ટકા વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા તથા છતીસગઢમાં આવતા ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર, ઉતરાખંડ તથા હિમાચલમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

TAGGED: Gujarat, monsoon, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નિર્માણાધીન મકાનનું લેન્ટર પડવાથી 4 લોકોના મોત, 11 ઘાયલ: બુલંદશહેરમાં મોટી દુર્ઘટના
Next Article ગિરનાર પર્વત થશે 114 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?