ધનસુરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ભરતસિંહ ચૌહાણની આજે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.ત્યારે ધનસુરા નગર માં શાંતિ તથા સુરક્ષિત વાતાવરણ જાડી રાખવામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .તથા ચૂંટણી નો માહોલ પણ શાંતિપૂર્વક પૂર્ણ થઈ જતાં આજ રોજ શુભેચ્છા મુલાકાત લેવાઈ હતી અને એમની દેખરેખ નગર માં શાંત વાતાવરણ ચાલી રહ્યું છે .
અહેવાલ :- ખાસ ખબર
- Advertisement -
ધવલ રાઠોડ ધનસુરા.
જગદીશ સોલંકી અરવલ્લી.


