By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    2 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    2 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ
    1 hour ago
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    2 hours ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    3 hours ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    1 hour ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં પવન સાથે વરસાદી ઝાપટાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજ્યમાં પવન સાથે વરસાદી ઝાપટાં
ગુજરાત

રાજ્યમાં પવન સાથે વરસાદી ઝાપટાં

Khaskhabar Editor
Last updated: 2023/05/30 at 3:53 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

અનેક મકાનોનાં પતરાં ઊડ્યાં, ધ્રાંગધ્રાના રણમાં પવન સાથે વાવાઝોડું

ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની અગાહીને લઇ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ બેટિંગ કરી રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં પવનની તોફાની બેટિંગ સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનને લઇને વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઊડી રહી છે. તો પાટણમાં ઘરનાં પતરાં અને બેસવા માટેની ખુરશી ઊડતી જોવા મળી હતી.

- Advertisement -

રાજ્યની ફરતે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ રાજ્યને ધમરોળી રહ્યો છે. રવિવાર સાંજે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સોમવારે પણ કમોસમી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. તો આજે વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા, નડિયાદ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. જ્યારે સવારના 10 વાગ્યા પછી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

પાટણ જિલ્લમાં હવામાન વિભાગની અગાહીને પગલે મંગળવારે સવાર 10 વાગ્યાથી જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક મકાનોનાં પતરાં ઊડ્યાં હતાં અને ચાની કીટલી અને હોટેલની ખુરસીઓ ઊડી હતી. તો ધારપુર મેડિકલ કોલેજના શેડનાં પતરાં ઊડતાં ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આ અણધારી આફતના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોચ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં પવનના સૂસવાટા વચ્ચે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રણમાં મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સિઝનમાં જોરદાર વાવાઝોડાથી અગરિયા સમુદાય મુસીબતમાં મુકાયો છે. પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ સૂસવાટા મારતા પવન સાથે જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં રણમાંથી મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સિઝનમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ દયનીય હાલતમાં મુકાયા હતા.

- Advertisement -

બીજી બાજુ રણમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે રસ્તા દેખાવાનું પણ બિલકુલ બંધ થઇ જતાં રણમાં મીઠું ખેંચતા ડમ્પર અને ટ્રકચાલકો પણ કફોડી હાલતમાં મુકાયા હતા અને રસ્તામાં સાઇડમાં વાહનો ઊભાં રાખીને તોફાન શાંત થવાની પ્રતીક્ષામાં લાગ્યા હતા. જ્યારે રણકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડાના કારણે વીજ થાંભલાઓ અને વૃક્ષો ધરાશાયી થવાની સાથે કેટલીક જગ્યાએ પતરાઓ ઊખડી જવાના બનાવો પણ સામે આવ્યા છે.

કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચરોતરની વાત કરીએ તો ચરોતરમાં ખેડૂતો ખાસ કરીને હાલમાં બાજરીનો પાક કર્યો છે. ઘણા ખેડૂતોની બાજરી કાપીને હાલમાં ખેતરમાં પડી છે. ત્યારે સવા ઈંચ વરસાદ પડતાં આ બાજરીના પાકને નુકસાન થયું છે. જોકે, જેમની બાજરી ઊભી છે તેવા ખેડૂતોને નુકસાન નથી, પરંતુ કાપેલી બાજરીને નુકસાન છે તો બીજી બાજુ આંબાની કેરીઓ પડી ગઈ છે.

ગુજરાત ફરતે વરસાદની ત્રણ સિસ્ટમ સર્જાઈ
ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદને લીધે અમદાવાદમાં ગઈકાલે રમાયેલી ઈંઙક ફાઈનલ મેચ પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

You Might Also Like

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર

TAGGED: Gujarat, monsoon, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિલ્કત વેરા વળતર યોજનાના છેલ્લા 2 દિવસ બાકી: કરદાતાઓને યોજનાનો લાભ લેવા અનુરોધ
Next Article અમે મેડલ ગંગામાં વહાવી દઇશું: પ્રદર્શનકારી રેસલર્સનું મોટું એલાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબી

મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?