ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો
- Advertisement -
ગોંડલ યાર્ડમાં સફેદ ડુંગળીની અંદાજિત 2 લાખ કટા ની આવકો થઈ
મોટા પ્રમાણમાં આવકો થતા ભાવ ઘટ્યા.
2 દિવસમાં ડુંગળીના ભાવમાં 50 ટકા નો ઘટાડો…..
- Advertisement -
ડુંગળીના ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો
સફેદ ડુંગળીના ભાવ માત્ર એક મણના 150 થી 200 રૂપિયા મળતા તાત્કાલિક ખેડૂતોએ હરરાજી અટકાવી દીધી…
સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ડુંગળી લઈને આવે છે..


