માણાવદર તાલુકા ચારણ સમાજ દ્રારા કચ્છના મુન્દ્રામાં થયેલા કસ્ટોડિયલ ડેથ અને બે યુવાનોને ઢોરમાર મારવા મુદ્દે માણાવદર મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતુ
માણાવદર તાલુકાના ચારણ સમાજ દ્રારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સમાધોધાના બે યુવાનો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતા તેમના મોત થયા છે. આ ધટનાનો વિરોધ કરવા સાથે તેમા સંડોવાયેલાઓને પકડી સજા કરવા માંગ કરાઇ છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચિમકી પણ અપાઇ છે
- Advertisement -
અહેવાલ-જીજ્ઞેશ પટેલ (માણાવદર)


