કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે થી પોતાના ઘરે થી 15 વર્ષની કિશોરી તેમજ ૧૬ વર્ષનો કિશોર ગુમ થયેલ હોય જેને લઇને કોટડાસાંગાણી પોલીસની મદદ માગતા રાજકોટ રુલર SP બલરામમીણા, DYSP પી.એ ઝાલા, CPI કે.એન. રામાનુજ ના માર્ગદર્શન નીચે કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનના PSI વી.કે ગોલવેલકર, પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, અલ્પેશભાઈ રાઠોડ, શારદાબેન ગમારા, અને ક્રિપાલસિંહ રાણા
સહિત ની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ રીતે તપાસ કરતાં ગુમ થયેલ કિશોર-કિશોરીઓ ને ગણતરીની કલાકોમાં જ રાજકોટ મુકામે થી શોધી કાઢી તેમના વાલીને સોંપી આપેલ છે.


