રાજકોટ રૂરલ SOG સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન 98.900 /- હિરોઈન સાથે ધોરાજી ના એક શખ્સ ને પકડી પાડતી રાજકોટ રૂરલ SOG બ્રાન્ચ.
– મનહરભેળ સામે થી આરોપી ને ઝડપી પાડ્યો.
- Advertisement -
– 98.900 નો મુદ્દામાલ કબ્જે કરાયો.
– આરોપી રઝાક ખુરેશી વિરુદ્ધ NDPS એકટ મુજબ ગુન્હો નોંધાયો.
રાજકોટ રૂરલ SOG બ્રાન્ચ ના PI એ.આર.ગોહિલ, PSI એચ.એમ.રાણા, અને SOG સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન પો.હેડ.કોન્સ. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, રણજીતભાઇ ધાંધલ ની બાતમી ના આધારે ધોરાજી માં આવેલ મનહરભેળ સામે રજાક કુરેશી નામના શખ્સને પકડી તેની તલાસી લેતા આરોપી પાસેથી 9 ગ્રામ 650 મિલી ગ્રામ નો માદક પદાર્થ કિ. રૂ. 96.500 /- અને રોકડા 2400 /- રૂપિયા મળી કુલ 98.900 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી રઝાક સામે NDPS એકટ મુજબ નો ગુનો નોંધી સપ્લાયર સુધી પહોંચવાની તપાસ હાથ ધરવામાં આવી.


