By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    20 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    2 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    2 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    3 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    20 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    20 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    20 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    20 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    19 hours ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    20 hours ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    2 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    3 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    7 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    20 hours ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    2 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    3 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    4 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદનાં JCP ગૌતમ પરમારનો સપાટો: સાદા ડ્રેસમાં પોલીસની પોલ ખૂલ્લી પાડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદનાં JCP ગૌતમ પરમારનો સપાટો: સાદા ડ્રેસમાં પોલીસની પોલ ખૂલ્લી પાડી
અમદાવાદ

અમદાવાદનાં JCP ગૌતમ પરમારનો સપાટો: સાદા ડ્રેસમાં પોલીસની પોલ ખૂલ્લી પાડી

Khaskhabar Editor
Last updated: 2022/03/17 at 5:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

અમદાવાદના સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે 3 પોલીસ સ્ટેશનોમાં સરપ્રાઇઝ વિઝીટ કરી

  • અમદાવાદમાં કેટલાક પોલીસ સ્ટેશનમાં લોકોની ફરિયાદ ન લેતી હોવાની અનેક ફરિયાદો આવતી હતી 

  • જોઇન્ટ કમિશનરને કોન્સ્ટેબલે ઓળખ્યા વગર તેમને જ અરેસ્ટ કરવાની વાત કરી 

અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોમાં ટેક્સ ભરતી જનતા સાથે લોકોના ટેક્સના પૈસા પગાર લેતા પોલીસકર્મીઓ કેટલો ન્યાય અપાવે છે અને કેવો વ્યવહાર કરે છે. તે જાતે ચેક કરવા માટે જોઇન્ટ કમિશનર ગૌતમ પરમાર આમ આદમી બની નિકળ્યા હતા. ત્યારે તેમને કડવો અનુભવ થયો હતો. તેમને ફરિયાદ આપવાની વાત કરતા કાગડાપીઠના પોલીસ કર્મીઓએ તેમને અરેસ્ટ કરવાની ધમકી આપી હતી અને તમે ફરિયાદી નહી પણ ચિટીંગ કરી હોવાનું કહીને ધમકાવ્યા હતા. તેમણે પોતાની ઓળખ જેસીપી તરીકે આપી તો સામેથી પોલીસકર્મીએ કહ્યું કે, તો મારે શુ લેવા દેવા અરેસ્ટ તો કરવા પડશે. તેમ કહેનાર બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેસીપીએ આજે શહેરના 3 પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ પોલીસની કનડગતનો પર્દાફાશ કર્યો હતો.

Contents
અમદાવાદના સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે 3 પોલીસ સ્ટેશનોમાં સરપ્રાઇઝ વિઝીટ કરીઅમદાવાદમાં કેટલાક પોલીસ સ્ટેશનમાં લોકોની ફરિયાદ ન લેતી હોવાની અનેક ફરિયાદો આવતી હતી જોઇન્ટ કમિશનરને કોન્સ્ટેબલે ઓળખ્યા વગર તેમને જ અરેસ્ટ કરવાની વાત કરી 

શહેરના પોલીસ સ્ટેશનોમાં સામાન્ય લોકોની ફરિયાદ ન લેવાતી હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જોકે વારંવાર આવી ફરિયાદો આવતા શહેરના સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે આ ફરિયાદોને ગંભીર રીતે લીધી હતી. જેથી તાત્કાલીક અસરથી તેમને ચોક્કસ પોલીસ સ્ટેશનો પર સરપ્રાઇઝ વિઝીટ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે મહિલા કોન્સ્ટેબલને પોતાની સાથે સાદા ડ્રેસમાં રાખી અને પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. વિગત વાર વાત કરીએ તો પહેલા તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશન જઇ તેમણે પોતાની સ્કુટી અને તેની ડેકીમાં રાખેલા પાસપોર્ટની વાત કરી હતી. સ્થાનિક પોલીસે તેમને કહ્યું ફરિયાદ ન થાય વાહન બે ત્રણ દિવસ શોધો અને આસપાસમાં જ હશે.

- Advertisement -

PI જેસીપીને સાદા ડ્રેસમાં જોઇ ચોંકી ગયા
આખરે તેમને મહિલાએ જાણ કરતા તેઓ શાંતિથી તે તરફ આવ્યા હતા.પીઆઇ આવતા જ તેઓ પણ જેસીપીને સાદા ડ્રેસમાં જોઇ ચોંકી ગયા હતા. આ ઘટનામાં પણ જેસીપીએ ફોન કરી ડીસીપી અચલ ત્યાગીને બોલાવ્યા હતા અને તેમના ત્યા સામાન્ય લોકોની ફરિયાદ લેવાતી ન હોવાની જાણ કરી તેમને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. અમરાઇવાડી પોલીસ સ્ટેશનથી જેસીપી અને મહિલા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પહોચ્યા હતા પરંતુ આ પોલીસ સ્ટેશનનો અમુક સ્ટાફ જેસીપી ગૌતમ પરમારને ઓળખી ગયો હતો. જેથી તેઓ ત્યા કોઇ જ વાતચીત કર્યા વગર પરત ફર્યા હતા.

ફરિયાદ લેવામાં પોલીસ રસ ધરાવતી ન હતી 
ઉલ્લેખનીય છે કે, સેક્ટર-2ના જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારની ઓફિસમાં કામ કરતા પ્યુનના બહેનને પતિ હરેના કરતો હોવાથી તેઓ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. જેસીપી ઓફિસમાં હોવા છતાં તેની ફરિયાદ લેવામાં પોલીસ રસ ધરાવતી ન હતી અને સ્પષ્ટ પણે ગલ્લા તલ્લા કરી રહ્યા હતા. તેવામાં જેસીપીના પીએએ પણ નિકોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓને ફરિયાદ લેવા માટે જાણ કરી હતી અને તે જેસીપી ઓફિસમાં ફરજ બજાવે છે તે અંગે જાણ કરી હતી તેમ છતાં પણ નિકોલ પોલીસે ફરિયાદ લેવામાં ઠાગા ઠૈયા કર્યા હતા. જેથી જેસીપી ગૌતમ પરમારે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં શું સ્થિતી છે તે જોવાનું નક્કી કર્યું હતુ. આમ પોલીસ સ્ટેશનોમાં સામાન્ય લોકો સાથે જે દુરવ્યવહાર થાય છે તે તેમને જોઇ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે સાથે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના એક હેડ કોન્સ્ટેબલ અને બીજા પોલીસ કોન્સ્ટેબલ તથા અમરાઇવાડીના પણ હેડ કોન્સ્ટેબલ સાથે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાના આદેશ જારી કર્યા હતા.

હેડ કોન્સ્ટેબલે JCPને ધમકાવ્યા! 
જેથી જેસીપીએ પાસપોર્ટની વાત કરી અને તેમા ફરિયાદ કરવી જ પડે તેમ જણાવ્યું હતું. ત્યારે હેડ કોન્સ્ટેબલ અને તેની સાથેનો કોન્સ્ટેબલ તેમને ધમકાવવા લાગ્યો અને જણાવ્યુ હતુ કે, પાસપોર્ટમાં કંઇ પ્રોબ્લેમ હશે એટલે જ તમે દબાણ કરી રહ્યો છો તેમને અરેસ્ટ કરવા પડશે. આ ચર્ચા લાંબી ચાલી જેથી જેસીપીએ પોતે સેક્ટર-2 હોવાનુ જણાવ્યુ છતાં કોન્સ્ટેબલે કહ્યું કે, સેકટર -1 કે સેકટર -2 મને કોઇ ફરક નથી પડતો અરેસ્ટ તો કરવા પડશે. જેથી જેસીપીએ એસીપી મિલાપ પટેલને ફોન કરી પોતાને અરેસ્ટ કરવાની વાત અંગે જાણ કરી હતી. આ સાંભળી એસીપી મીલાપ પટેલ અને કાગડાપીઠ પીઆઇ ત્યા દોડી આવ્યા હતા. જેસીપીને આજીજી કરવા લાગ્યા હતા.

- Advertisement -

બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરાયા
બાદમાં કોન્સ્ટેબલને જાણ થઇ હતી. તેમને બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવા આદેશ કર્યા હતા. બીજી તરફ જેસીપી મહિલા કોન્સ્ટેબલ સાથે અમરાઇવાડી પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને ત્યા પતિ સામે અત્યાચાર અંગેની ફરિયાદ નોધાવવાની વાત કરી હતી. ત્યારે ફરિયાદ રુમમાં હાજર પોલીસ કોન્સ્ટેબલે તેમને જ્યા તમે રહો છો ત્યા ભાવનગર જવાની સલાહ આપી હતી અને ત્યા ફરિયાદ નોધાવો તો પતિને ત્યા ધક્કા ખાવા પડશે તેમ સમજાવ્યું હતુ. તેમ કહેવા છતાં આમ આદમી બનેલા જેસીપીએ કહ્યું કે, અમારી ભત્રીજીને માર મારે છે. ત્યારે પોલીસ કોન્સ્ટેબલે જણાવ્યુ હતુ કે, અત્યારે મહિલાને મારી નથી તેમે મારી ત્યારે સારવાર કરાવી હતી, કેમ સારવાર નથી કરાવી તેનું સર્ટીફીકેટ છે તો ફરિયાદ થાય.

You Might Also Like

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેશ પટેલ ક્યાંક બીજા હાર્દિક સાબિત ન થાય! : દિલીપ સંઘાણી
Next Article રાજકોટ જિલ્લાના તમામ 3325 બાળકને કુપોષણ મુક્ત કરવાનો દૃઢ સંકલ્પ: ભૂપત બોદર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
અમદાવાદ

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?