By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    2 hours ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    1 hour ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    2 hours ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    3 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    1 day ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 day ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અટિકા ફાટક પાસે ધમધમતો દેશી દારૂનો બાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અટિકા ફાટક પાસે ધમધમતો દેશી દારૂનો બાર
રાજકોટ

અટિકા ફાટક પાસે ધમધમતો દેશી દારૂનો બાર

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:36 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

દારૂ-જુગાર, ડ્રગ્સ જેવી બદીઓનું એપી સેન્ટર બન્યો ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર

ખુલ્લેઆમ ચાલે છે ધંધો: ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેરોકટોક ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ

‘ખાસ-ખબર’ દ્વારા છેલ્લાં બે મહિના દરમિયાન દારૂ-જુગાર, ડ્રગ્સની બદી પર શ્રેણીબદ્ધ સ્ટિંગ ઓપરેશન્સ થયા છે, સજ્જડ પુરાવાઓ સાથે આ બધી જ વિગતો પ્રજા સમક્ષ અને પોલીસ સમક્ષ મૂકવામાં આવી છે. પરંતુ તેમાંથી ભાગ્યે જ કોઈની સામે પગલાં લેવાયા છે. ફળની ચિંતા કર્યા વગર ‘ખાસ-ખબર’ આજે દેશી દારૂનાં અડ્ડાનું વધુ એક સ્ટિંગ લઈને આવ્યું છે. આ સ્ટિંગ બે દિવસથી સોશ્યલ મિડીયામાં વાયરલ છે.

Contents
દારૂ-જુગાર, ડ્રગ્સ જેવી બદીઓનું એપી સેન્ટર બન્યો ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારખુલ્લેઆમ ચાલે છે ધંધો: ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેરોકટોક ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિવટભેર ચાલતાં આ અડ્ડા વિશે ભક્તિનગર પોલીસ (અ)જાણ?!

દેશી દારૂનો આ બાર અટિકા ફાટક પાસે (અશોક એન્જિનિયરિંગના ગેઈટ પાસે) ધમધમી રહ્યો છે. એકદમ બેરોકટોક. કશું જ છૂપાવ્યા વગર. અહીં શરાબીઓ માટે માત્ર દારૂની જ નહીં, બેસીને પીવાની, બાઈટિંગ માટે નાસ્તા વગેરેની વ્યવસ્થા છે. સવારથી સાંજ સુધી દેશી દારૂનો આ અડ્ડો ધમધમતો રહે છે.

- Advertisement -

ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતાં આ દેશી બાર વિશે ભક્તિનગર પોલીસ અજાણ હોય, તેવું માનવાને કોઈ કારણ નથી. કારણ કરે, આ અડ્ડો છાનો-છપનો ચાલતો નથી, વટભેર ચાલે છે. પોલીસ સ્ટેશનનાં સ્ટાફને પૂરતી જાણ હોવા છતાં આ અડ્ડો બંધ શા માટે કરાવાતો નથી એ મુદ્દાનો જવાબ આપણે સૌ જાણીએ જ છીએ.

ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર આજે ડ્રગ્સ-જુગાર અને દેશી-વિદેશી દારૂ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓનો ગઢ બની ચૂક્યો છે, ત્યારે આ વિસ્તારની મૂળથી સફાઈ જરૂરી છે.

- Advertisement -

વટભેર ચાલતાં આ અડ્ડા વિશે ભક્તિનગર પોલીસ (અ)જાણ?!

ભક્તિનગર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતાં આ દેશી બાર વિશે ભક્તિનગર પોલીસ અજાણ હોય, તેવું માનવાને કોઈ કારણ નથી. કારણ કે, આ અડ્ડો છાનો-છપનો ચાલતો નથી, વટભેર ચાલે છે. પોલીસ સ્ટેશનનાં સ્ટાફને પૂરતી જાણ હોવા છતાં આ અડ્ડો બંધ શા માટે કરાવાતો નથી એ મુદ્દાનો જવાબ આપણે સૌ જાણીએ જ છીએ.

ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર આજે ડ્રગ્સ-જુગાર અને દેશી-વિદેશી દારૂ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓનો ગઢ બની ચૂક્યો છે, ત્યારે આ વિસ્તારની મૂળથી સફાઈ જરૂરી છે.

અગાઉ પણ ભક્તિનગર પોલીસની નિષ્ક્રિયતાને કારણે વિજિલન્સે રેઈડ કરવી પડી હતી

ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધમધમી રહેલાં, મહિલા બૂટલેગર ઝિન્નતનાં અડ્ડા વિશે ‘ખાસ-ખબર’ દ્વારા પુરાવા સહિત અહેવાલ રજૂ કરાયા બાદ પણ ભક્તિનગર પોલીસે નોંધપાત્ર પગલાં નહીં લેતાં ગાંધીનગરથી વિજિલન્સ સ્કવોડની રેઈડ આવી હતી અને સ્થાનિક પોલીસનું નાક કાપી ગઈ હતી. જે રેઈડમાં આખું જુગારખાનું પકડાયું હતું અને સ્થાનિક પોલીસની નિષ્ફળતા પુરવાર થઈ હતી.‘ખાસ-ખબર’એ વિદેશી દારૂનાં કટિંગની ટિપ આપી, પોલીસે ‘વહિવટ’ કરી લીધો!

ભક્તિનગર પોલીસ સ્ટેશનનાં તાબામાં આવતા સહકાર મેઈન રોડ (જમુનાનગર, શાંતિ નિકેતન સ્કૂલ પાસે) પર ભૂરો નામનો એક નામચીન શખ્સ ઈંગ્લિશ દારૂનું ધૂમ કટિંગ કરે છે. આ અંગેના સ્ટિંગ વિડીયોનાં આધારે ‘ખાસ-ખબર’એ ભક્તિનગર પોલીસને ટિપ આપી હતી. પરંતુ ફૂટેલાં સ્ટાફે આ માહિતી ભૂરાને આપી દીધી હતી. રેડ કરવાને બદલે પોલીસે તેને ધંધો શિફટ કરવાની તક આપી હતી. હવે ભૂરો પોતાનો ધંધો આજી ડેમ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં લઈ ગયો છે.

અડ્ડાની અંદર પીવાની વ્યવસ્થા

દરેક કાળાં કારોબારના મુખ્ય મથક બન્યો ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર જંગલેશ્ર્વરમાં પાંચ-દસ રૂપિયામાં ભાંગની ગોળીઓ મળી રહે છે. દેશી-ઇંગ્લિશ દારૂ આસાનીથી મળે છે, એમ.ડી. અને બ્રાઉન સ્યુગર પણ ઉપલબ્ધ છે. રાજકોટનાં કોઈપણ ખૂણે ગાંજો વેંચાતો હોય, સપ્લાય અહીંથી જ થાય છે. આ ઉપરાંત પણ આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેફામ કાળાં ધંધા ચાલે છે.

આ બધી બદીઓને ડામવા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કોઈ અત્યંત કડક અધિકારી મૂકવાની તાતી જરૂરિયાત છે. જ્યાં સુધી અહીં ખાઉધરા અને પપલુ જેવા અધિકારીઓ આવતા રહેશે ત્યાં લગી ગેરકાનૂની પ્રવૃત્તિ પર અંકૂશ નહીં આવે.

પવલા કોળીનો ધંધો મંજૂરી સાથે ચાલું!

દેશી દારૂ વેચતો શખ્સ

સંત કબિર રોડ પર ચાલતાં દેશી દારૂનાં બાર અંગે ‘ખાસ-ખબર’એ તસવીરો અને વિડીયો સાથે અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ બધાં પુરાવા ડીસીપી ઝોન-1 મીણાને પણ સોંપાયા હતાં.

દેશી દારૂનો જથ્થો

પરંતુ કોઈ ગેબી કારણોસર પવલા પર કશાં જ પગલાં લેવાયાં નહીં. હવે પવલાએ એક શેરી દૂર પોતાનો કાળો કારોબાર ફરી શરૂ કરી દીધો છે અને કહેવાય છે કે, પોલીસ સાથે પણ તેણે મીઠા સંબંધો બાંધી લીધા છે. કિશોરકુમારે ગાયું જ હતું: ‘… જો બાગ બહાર મેં ઉજડે, ઉસે કૌન ખીલાયેં…!’

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય

રાજકોટમાં ૨૮ દિવસમાં ૨૮૬૪ સ્થળની તપાસ, ૧૮૦૨ નોટિસ અને રૂ. ૧.૬૧ લાખથી વધુનો દંડ

જામનગર યુનિ.નું પેપર લીક થતાં રાજકોટમાં NSUIનો વિરોધ

PDM ફાટકે રૂ.82 કરોડના અંડરબ્રિજ માટે રેલવેએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવતર પ્રયોગ: જસદણના વીરનગરમાં રાત્રિ રસીકરણ કેમ્પમાં ખેડૂતો, મજૂરો ઊમટ્યાં
Next Article કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનની ફરી એકવખત પીછેહટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ
રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટમાં ૨૮ દિવસમાં ૨૮૬૪ સ્થળની તપાસ, ૧૮૦૨ નોટિસ અને રૂ. ૧.૬૧ લાખથી વધુનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?