By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    2 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    2 days ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    3 days ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    4 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’
    49 minutes ago
    બાળકના ઉછેર માટે માતાનો સ્નેહ અનિવાર્ય
    1 hour ago
    ભારતમાં બીયર-સોફ્ટ ડ્રિંક્સ કેનની ગંભીર અછત
    1 hour ago
    શિયાળા પહેલાં જ દેશનાં મહાનગરોમાં શ્વાસ લેવો મુશ્કેલ
    2 hours ago
    રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    2 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ
રાષ્ટ્રીય

મોદી પર અપશબ્દો કહેવા બદલ ખડગે સામે ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2026/10/26 at 2:05 PM
Khaskhabar Editor 1 hour ago
Share
2 Min Read
SHARE

પટનામાં કહ્યું હતું-‘મોદીના બાપ પણ જશે’, CM સમ્રાટે કહ્યું-રાહુલ-ખડગે માફી માંગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે પીએમ મોદી પર વિવાદીત નિવેદન આપવાના મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખડગેએ પટનામાં કોંગ્રેસના કાર્યક્રમમાં કહ્યું હતું કે મોદી શું, મોદીનો બાપ પણ જશે. ખડગેએ આ
વાત એક કાર્યકરના જવાબમાં કહી હતી. કાર્યકરે કહ્યું હતું કે મોદીજી જવાના નથી. જ્યાં સુધી દેશમાં બળવો નહીં થાય, ત્યાં સુધી મોદી સરકાર નહીં હટે. આના પર ત્યાં હાજર લોકોએ તે વ્યક્તિની મારપીટ કરી દીધી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામે પીએમ મોદી પર વિવાદીત નિવેદન આપવાના મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ખડગેએ પટનામાં કોંગ્રેસના કાર્યક્રમમાં કહ્યું હતું કે મોદી શું, મોદીનો બાપ પણ જશે. ખડગેએ આ
વાત એક કાર્યકરના જવાબમાં કહી હતી. કાર્યકરે કહ્યું હતું કે મોદીજી જવાના નથી. જ્યાં સુધી દેશમાં બળવો નહીં થાય, ત્યાં સુધી મોદી સરકાર નહીં હટે. આના પર ત્યાં હાજર લોકોએ તે વ્યક્તિની મારપીટ કરી દીધી હતી.
બિહારની રાજધાની પટનામાં આયોજિત કાર્યક્રમમાં રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટીએ PM અંગે કરવામાં આવેલી આ
વાંધાજનક ટિપ્પણીના વિરોધમાં આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ભાજપે જણાવ્યું કે પટનામાં PM નરેન્દ્ર મોદીના દિવંગત પિતા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક,
અભદ્ર અને વાંધાજનક ટિપ્પણીઓના વિરોધમાં પાર્ટી દેશભરના તમામ રાજ્યોમાં પ્રદર્શન કરશે. બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની જન્મજયંતિના અવસરે પટનામાં આયોજિત એક કાર્યક્રમમાં ખડગેએ એમ કહીને વિવાદ
ઊભો કર્યો કે મોદીના બાપ પણ જશે. કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ કહ્યું હતું કે મોદી ક્યાંય નહીં જાય, જેના જવાબમાં ખડગેએ આ ટિપ્પણી કરી. ભાજપે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણી અત્યંત વાંધાજનક છે અને
પ્રધાનમંત્રીના પરિવારની ગરિમા પર હુમલો છે. આ રાજકીય ચર્ચાની તમામ મર્યાદાઓ પાર કરી ગઈ છે અને શાસન અથવા નીતિની ટીકા કરવાને બદલે કરવામાં આવેલો વ્યક્તિગત હુમલો છે. રાજકીય નેતાઓના પરિવારના
સભ્યોને નિશાન બનાવવું જાહેર ચર્ચામાં આવેલા નવા પતનને દર્શાવે છે.

- Advertisement -

You Might Also Like

‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’

બાળકના ઉછેર માટે માતાનો સ્નેહ અનિવાર્ય

ભારતમાં બીયર-સોફ્ટ ડ્રિંક્સ કેનની ગંભીર અછત

શિયાળા પહેલાં જ દેશનાં મહાનગરોમાં શ્વાસ લેવો મુશ્કેલ

રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી: મનપાના પદાધિકારીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા
Next Article પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર: રાજ્ય સરકારની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
ભાવનગરમાં શરદ પૂનમની ઉજવણી: શહેરીજનોએ ઊંધિયું અને દહીંવડાની મિજબાની માણી
‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’
દ્વારકાના આઈસ પ્લાન્ટ્સમાં સલામતી રામભરોસેઃ એમોનિયા ગેસ-પ્રદૂષણનું જોખમ
કાલાવડ રોડ પર ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઉંદરડી ફટાકડા સાથે વેપારી ઝડપાયો
પોલીસ-કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

‘લવ જેહાદને પ્રોત્સાહન આપનારના શ્વાસ દબાવી દેશું’

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાષ્ટ્રીય

બાળકના ઉછેર માટે માતાનો સ્નેહ અનિવાર્ય

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ભારતમાં બીયર-સોફ્ટ ડ્રિંક્સ કેનની ગંભીર અછત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?