By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    19 minutes ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    35 minutes ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    1 day ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    7 minutes ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    41 minutes ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    1 hour ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    1 day ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    11 minutes ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 day ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > ‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor
Last updated: 2026/08/03 at 3:57 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

કિન્નર આચાર્યની ફૂડ એક્સપ્રેસ

હું મુંબઈ હતો ત્યારે ઘણી વખત ત્યાંની કૈલાશ પરબત રેસ્ટોરાંમાં ગયો છું અને ત્યાં હંમેશા સંતોષ થયો છે. એટલે જ ઊંચી અપેક્ષાઓ રાખીને હું રાજકોટમાં શરૂ થયેલી કૈલાશ પરબત (કાલાવડ રોડ)માં ગયો. અને જે અનુભવ થયો એ એટલો ભયાનક અને ગંદો હતો કે, આ લખવું પડ્યું.
સામાન્ય રીતે હું જ્યાં જમવા જાઉં એ બધાં સ્થળોનો રિવ્યૂ લખતો નથી. કોઈ જગ્યાએ બહુ જામો પડી ગયો હોય તો એનાં વિશે લખું, ક્યાંક અત્યંત ખરાબ અનુભવ થયો હોય અને છેતરાયાની લાગણી થાય તો એનાં વિશે લખું. કૈલાશ પરબત બીજી કેટેગરીમાં આવે છે. ઓવર પ્રાઇઝડ, અત્યંત ઓછી ક્વોન્ટિટી, અત્યંત બેસ્વાદ ફૂડ અને બેફિકર સ્ટાફ. કોઈ એક બાબત માટે વખાણ કરવા હોય તો પણ આપણે ખોટું બોલવું પડે.
અમે શું મંગાવ્યું હતું? પાંઉભાજી. એકદમ ટેસ્ટલેસ. પાંઉ લગભગ કાચા જેવાં હતાં અને તેનાં પર બટર લગાવવામાં નહોતું આવ્યું, માત્ર સૂંઘાડવામાં આવ્યું હતું. કવૉન્ટિટી એટલી કે, એક વ્યક્તિ માટે પણ પર્યાપ્ત ન કહેવાય. છોલે-ભટુરે પણ બિલકુલ સ્વાદવિહિન. છોલેમાં નમક નાખવાનું કદાચ ભૂલાઈ ગયું હતું. આલુ ટિક્કી ચાટ પ્રમાણમાં સારી હતી પરંતુ ફરી એ જ સમસ્યા: પોર્શન સાઈઝ.
તમે જ્યારે પ્રીમિયમ રેટ્સ લેતા હોવ ત્યારે વસ્તુ અને પોર્શન સાઈઝમાં એ દેખાવું જોઈએ. ફાઈવસ્ટાર હોટેલમાં પ્રાઈસ ઊંચી હોય છે પરંતુ પોર્શન સાઈઝ એવી હોય છે કે, તમે તૃપ્ત થઈ જાઓ. સૌથી અગત્યની અન્ય એક બાબત: અત્યંત ખરાબ સર્વિસ. અમે જ્યારે ટેબલ પર બેઠાં ત્યારે તેનાં પર ચમચી-ફોર્ક વગેરે કશું જ નહોતું. આ બધી બેઝીક વસ્તુઓ માટે અમારે દસ વખત વેઈટરને કહેવું પડતું અને એ કોઈ એબ્સર્ડ વ્યક્તિ હતો. બધું ઘડીકમાં ભૂલી જાય, ફરી અમારે યાદ અપાવવું પડે. અમે તો મુંબઈના અનુભવોનાં કારણે બહુ ઊંચી આશા-અપેક્ષાઓ રાખીને ગયા હતાં અને હાથ લાગી નિરાશા.
છેલ્લાં થોડાં સમયમાં અમે રાજકોટની ચાર-પાંચ રેસ્ટોરાંમાં ગયા. કૈલાશ પરબત સિવાય બધી જગ્યાનો અનુભવ સુખદ રહ્યો. ‘સર્વસ્યમ્’ રેસ્ટોરાં અમે અદ્ભૂત સાઉથ ઈન્ડિયન માણ્યું. અમે ત્યાં પોડી મિની ઈડલી મંગાવી, ચેટ્ટીનાડ મસાલા ઢોસા, નીર ઢોસા, બેન્ને મસાલા ઢોસા અને માલાબાર કરી મંગાવ્યા હતાં. બધું જ અફલાતૂન. ‘સર્વસ્યમ્’ આજે રાજકોટના સુપ્રસિદ્ધ લોકો માટે હવે જાણીતું નામ બની ગયું છે.
‘સર્વસ્યમ્’માં બેસ્ટ સાઉથ ઈન્ડિયન ફૂડ તો મળે જ છે, આલા દરજ્જાનું નોર્થ ઈન્ડિયન -પંજાબી ફૂડ પણ મળી રહે છે. સર્વસ્યમ્નું ઍમ્બિયન્સ અફલાતૂન છે. ઑથેન્ટિક સાઉથ ઈન્ડિયનનું એ વિશ્ર્વાસપાત્ર સરનામું છે. પહાડી હર્બ પનીર અને દહીં કે શોલે જેવાં સ્ટાર્ટરથી લઈ કોલ્હાપુરી પનીર તથા સુફિયાની પનીર ટિક્કા મસાલા જેવાં મેઈન કોર્સ મૈસુર પાક, રવા કેસરી, યેલનીર પાયસમ જેવાં ડીઝર્ટ્સ પણ છે.
‘સર્વસ્યમ્’માં અમારા આખા પરિવારને તૃપ્તિ થઈ, ખૂબ આનંદ આવ્યો. આવો જ સંતોષ અમને રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી બિઝ હોટેલમાં ત્રણ રેસ્ટોરાં છે. એક, ગ્રાઉન્ડ ફલોર પર ફાસ્ટફૂડ વગેરે, ઉપર ‘પંજરી’માં ગુજરાતી થાળી, ત્રીજી, અમે ગયાં હતાં એ (ફર્સ્ટ ફ્લોર પર) ઈનર સર્કલ.
પંજાબી અને કૉન્ટિનેન્ટલ માટે મોસ્ટ પ્રીમિયમ રેસ્ટોરાં બની ગઈ છે. અહીંના રેટ્સ-પ્રાઈસ પ્રીમિયમ છે તો ક્વૉલિટી અને ક્વૉન્ટિટી પણ પ્રીમિયમ છે. સ્વાદ એવો કે, દાઢે વળગી જાય. અમે બે પ્રકારનાં સૂપ, અવધી કોફતા અને પનીર રોલેટ મખની મંગાવ્યા હતાં. સાથે રોટી અને કુલચા. ઓહોહો… બેઉ સબ્જી એકદમ ચકાચક, છાસ-સૂપ પણ મજોમજો થઈ જાય તેવાં.
‘બિઝ’ (ઈનર સર્કલ)નું ઍમ્બિયન્સ પણ આનંદ આવે તેવું છે. આમ તો આ રેસ્ટોરાં ઘણાં વર્ષોથી ચાલે છે. પરંતુ થોડાં સમય પહેલાં ઈન્ટિરિયરમાં ફેરફાર સાથે નવું મેનુ લૉન્ચ થયું છે. આ ફેરફાર પછી અહીંનો ટેસ્ટ લાજવાબ બની ગયો છે.

- Advertisement -

You Might Also Like

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

‘સાઈન ઓફ ફોર’

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

‘ગરીબ કી થાલી મેં પુલાવ આયા હૈ !’ : પ્રલોભનો અને ફિબીઝની સંસ્કૃતિ વચ્ચે લોક્શાહીની કાળી બાજુ

રોબર્ટ ફોસ્ટનો દુવિધાયોગ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
Next Article ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

નવા સ્ટાર્ટઅપ માટે જરૂરી કોર્પોરેટ કાયદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

‘સાઈન ઓફ ફોર’

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
AuthorBhavy Raval

પિતૃપક્ષ: પિતૃઓનું સ્મરણ અને તર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?