By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    1 hour ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    2 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે
રાજકોટ

518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે

Khaskhabar Editor
Last updated: 2026/08/03 at 3:15 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં ડેન્ગ્યુ-મેલેરિયા સામે મહાઅભિયાન

કાલથી ‘વન-ડે-વન-વોર્ડ’ હેઠળ તમામ 18 વોર્ડમાં સઘન વાહક નિયંત્રણ ઝુંબેશ શરૂ

- Advertisement -

ચોમાસાની ઋતુમાં મચ્છરોના પ્રજનનમાં વધારો થતાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાવાની સંભાવના વધે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરભરમાં ‘વન-ડે-વન-વોર્ડ’ કાર્યક્રમ અંતર્ગત તમામ 18 વોર્ડમાં વાહક નિયંત્રણની સઘન ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીને વાહકજન્ય રોગોને અસરકારક રીતે નિયંત્રણમાં રાખવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત દરરોજ શહેરના એક વોર્ડમાં આરોગ્ય વિભાગની તમામ ટીમો સંયુક્ત રીતે કામગીરી કરશે. ટીમ વર્કના આધારે એક જ વોર્ડમાં કેન્દ્રિત રીતે કામગીરી હાથ ધરાશે, જેથી ઓછા સમયમાં વધુ અસરકારક પરિણામ પ્રાપ્ત થઈ શકે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં કાર્યરત કુલ 518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તેમજ 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની સરેરાશ 162 ટીમ સંબંધિત ઝોન મુજબ દરરોજ એક જ વોર્ડમાં કામગીરી કરશે. તમામ ટીમો સંકલનપૂર્વક વાહક નિયંત્રણ માટેની વિવિધ કામગીરી અમલમાં મૂકી મચ્છરજન્ય રોગોના જોખમને ઘટાડવાનો પ્રયાસ કરશે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરના તમામ નાગરિકોને આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા, પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા તેમજ આરોગ્ય વિભાગની ટીમોને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. આરોગ્ય વિભાગનું માનવું છે કે નાગરિકોના સહકારથી જ ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગો પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.

મચ્છરના ઉત્પત્તિ સ્થળો પર રહેશે ખાસ નજર
અભિયાન દરમિયાન ઘરોની અંદર અને આસપાસ આવેલા પાણી ભરાયેલા ટાંકા, ટાંકીઓ, બેરલ, પાણીની કુંડીઓ, પક્ષીકુંજ સહિતના મચ્છરના સંભવિત ઉત્પત્તિ સ્થળોની તપાસ કરવામાં આવશે. નાગરિકોને આવા સ્થળોએ પાણી જમા ન રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ભંગાર અને બિનજરૂરી પાણી ભરાઈ શકે તેવા પાત્રોનો નાશ કરાવવામાં આવશે તેમજ જરૂરી સ્થળોએ લાર્વીસાઇડ દવાનો છંટકાવ પણ કરવામાં આવશે.

ખાડા-ખાબોચિયામાં દવા અને ઓઇલનો છંટકાવ
રહેણાંક વિસ્તારો ઉપરાંત વોર્ડમાં આવેલા નાના-મોટા ખાડા, ખાબોચિયા અને અન્ય પાણી ભરાયેલા સ્થળો જ્યાં મચ્છરનું પ્રજનન થઈ શકે છે ત્યાં દવા તેમજ ઓઇલનો છંટકાવ કરીને મચ્છરના લાર્વાનો નાશ કરવામાં આવશે. જ્યાં મોટા પ્રમાણમાં ખુલ્લા પાણીના સંગ્રહ હોય અને તેને દૂર કરવું શક્ય ન હોય તેવા સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મૂકીને મચ્છરના લાર્વાનું જૈવિક નિયંત્રણ કરવામાં આવશે. આ પદ્ધતિ પર્યાવરણમિત્ર અને અસરકારક માનવામાં આવે છે.

- Advertisement -

શાળા, હોસ્પિટલ અને બાંધકામ સાઇટોની પણ તપાસ
આ ઝુંબેશ માત્ર રહેણાંક વિસ્તારો સુધી મર્યાદિત નહીં રહે. શાળાઓ, બાંધકામ સાઇટો, હોટલો, હોસ્પિટલો, સરકારી કચેરીઓ તેમજ અન્ય બિન-રહેણાંક સંસ્થાઓની મુલાકાત લઈને ત્યાં પણ વાહક નિયંત્રણની કામગીરી કરવામાં આવશે અને જરૂરી સૂચનો આપવામાં આવશે. લોકોમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ વધે અને મચ્છરના ઉત્પત્તિ સ્થળો દૂર કરવા અંગે સમજ વિકસે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પત્રિકા, પોસ્ટર અને વ્યક્તિગત માર્ગદર્શન મારફતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે.

વન ડે વન વોર્ડ કાર્યક્રમ
સેન્ટ્રલ ઝોન
તારીખ વોર્ડ
04-08-2026 2
07-08-2026 3
12-08-2026 7
17-08-2026 13
20-08-2026 14
25-08-2026 17

ઇસ્ટ ઝોન
તારીખ વોર્ડ
05-08-2026 4
10-08-2026 5
13-08-2026 6
18-08-2026 15
21-08-2026 16
27-08-2026 18

વેસ્ટ ઝોન
તારીખ વોર્ડ
06-08-2026 8
11-08-2026 9
14-08-2026 10
19-08-2026 11
24-08-2026 12
31-08-2026 1

You Might Also Like

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે 268 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે 268 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
Next Article મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
રાજકોટ

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
રાજકોટ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?