By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’
Author

આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 4:01 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

અછૂત સમસ્યાથી લઈને સાથીઓના નામે અંતિમ પત્ર: પુસ્તકમાં ક્રાંતિવીરના દુર્લભ લેખોનો સંગ્રહ

27 સપ્ટેમ્બર, 1931ના રોજ લાહોરના અખબાર ‘ધ પીપલ’માં પ્રકાશિત થયેલા લખાણે ઈશ્ર્વરના અસ્તિત્વ પર અનેક સવાલો ઉઠાવ્યા હતા

- Advertisement -

ભગતસિંહની શહિદીને એક સદી પૂરી થવાની છે. ત્યારે તેમનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’ આજે પણ ખૂબ વંચાય છે. મારે આજે તેના વિશે વાત કરવી છે. સ્વતંત્રતા સેનાની બાબા રણધીરસિંહ 1930-31ની વચ્ચે લાહોરની સેન્ટ્રલ જેલમાં કેદ હતા. તેઓ એક ધાર્મિક વ્યક્તિ હતા, જેમને એ જાણીને ખૂબ દુ:ખ થયું કે, ભગતસિંહને ઈશ્વર પર વિશ્વાસ નથી. તેઓ કોઈ રીતે ભગતસિંહની કાલકોઠરીમાં પહોંચવામાં સફળ થયા અને એમને ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો. અસફળ થવા પર બાબાએ નારાજ થઈને કહ્યું, “પ્રસિદ્ધિથી તમારું દિમાગ ખરાબ થઈ ગયું છે અને તમે અહંકારી બની ગયા છો, જે એક કાળા પરદાની જેમ તમારા અને ઈશ્વરની વચ્ચે ઊભી છે. આ ટિપ્પણીના જવાબમાં જ ભગતસિંહે આ લેખ લખ્યો. આ લેખ ભગતસિંહે જેલમાં રહીને લખ્યો હતો અને આ 27 સપ્ટેમ્બર, 1931એ લાહોરના અખબાર ’ધ પીપલ’માં પ્રકાશિત થયો. આલેખમાં ભગતસિંહે ઈશ્વરની ઉપસ્થિતિ પર અનેક તર્કપૂર્ણ સવાલ ઊભા કર્યા છે અને આ સંસારના નિર્માણ, મનુષ્યના જન્મ, મનુષ્યના મનમાં ઈશ્વરની કલ્પનાની સાથે-સાથે સંસારમાં મનુષ્યની દીનતા, એનું શોષણ, દુનિયામાં વ્યાપ્ત અરાજકતા અને વર્ગભેદની સ્થિતિઓનું પણ વિશ્લેષણ કર્યું છે. આ લેખ ભગતસિંહના લેખનના સૌથી ચર્ચિત હિસ્સાઓમાં રહ્યો છે.
આમ આ ભગતસિંહે લખેલો એક નિબંધ માત્ર છે. પણ આ નિબંધ ખૂબ જ ચર્ચીત બન્યો હતો. ’હું નાસ્તિક કેમ છું’ નિબંધ એમણે લાહોર સેન્ટ્રલ જેલમાં કારાવાસ દરમિયાન 1930માં લખ્યો હતો. આ નિબંધ એમના સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી કાર્યોમાંથી એક છે. આ પુસ્તકમાં ભગતસિંહે ઈશ્વરના અસ્તિત્વ પર તાર્કિક રૂપથી પ્રશ્ન ઉઠાવ્યા છે. તેઓ ધર્મ, અંધવિશ્વાસ અને સામાજિક કુરીતિઓ પર પણ પોતાનું મંતવ્ય રજૂ કરે છે. ભગતસિંહનું માનવું હતું કે, ઈશ્વરનો વિચાર શોષણ અને અન્યાયને સાચા ઠેરવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેઓ એક ન્યાયપૂર્ણ અને સમાન સમાજના નિર્માણ પર વિશ્વાસ કરતા હતા, જ્યાં ઈશ્વરની અવધારણાની કોઈ જરૂર ન હતી. એને સરળ અને સ્પષ્ટ ભાષામાં લખવામાં આવ્યો છે, જે એને સામાન્ય જનતા માટે સુલભ બનાવે છે. ભગતસિંહે પોતાની વાતોને પ્રભાવશાળી રીતે વ્યક્ત કરવા માટે તર્ક, ઉદાહરણો અને ઉપમાઓનો પ્રયોગ કર્યો છે. એમનું લેખન ભાવુક અને પ્રેરક છે, જે વાચકોને પ્રેરિત કરે છે.
આ પુસ્તકમાં આ લેખ ઉપરાંત દેશમાં અછૂત સમસ્યા, સાંપ્રદાયિક તોફાનો અને એનો ઇલાજ, ભગતસિંહનો સુખદેવને નામે લખાયેલ પત્ર, બોમ્બકાંડ પર સેશન કોર્ટમાં નિવેદન, વિધ્યાર્થીઓના નામે પત્ર, સંપાદક- મોર્ડન રિવ્યુના નામે પત્ર, પિતાજીના નામે પત્ર, નાના ભાઇ કુલતારના નામે અંતિમ પત્ર, શહાદતથી પહેલા સાથીઓના નામે અંતિમ પત્ર અને છેવટે કોમના નામે સંદેશ. આમ તેમના બધા જ મહત્વના નિબંધનો સંગ્રહ છે આ પુસ્તક. જે ભગતસિંહની સમગ્ર વિચારશૈલીને સમજવામાં વાચકોને મદદ કરશે. માત્ર 125 પાનામાં ભગતસિંહની ખૂબ જ મહત્વની માહિતી આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. ’હું નાસ્તિક કેમ છું?’ ભગતસિંહના સાહિત્યિક અને ક્રાંતિકારી વારસાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ એક એવું પુસ્તક છે, જે વાચકોને વિચારવા, પ્રશ્નો પર વિચાર કરવા અને એક સારા સમાજની રચના માટે પ્રેરિત કરે છે. આ પુસ્તક દરેક યુવાને વાચવું જોઇએ.

You Might Also Like

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય
Next Article ટેક્સ ન ભરાય તો મિલકત સીલ કરવાની અને પાણી-ગટર કનેક્શન કાપવાની વહીવટી સત્તા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?