By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 hours ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 hours ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    1 day ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
    51 minutes ago
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    2 hours ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    2 hours ago
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    3 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 hours ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 hours ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    1 day ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    1 day ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 hours ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિનર્જી હોસ્પિટલની ઘોર બેદરકારીથી યુવકનું મોત; પરિવારજનોનો આક્ષેપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સિનર્જી હોસ્પિટલની ઘોર બેદરકારીથી યુવકનું મોત; પરિવારજનોનો આક્ષેપ
રાજકોટ

સિનર્જી હોસ્પિટલની ઘોર બેદરકારીથી યુવકનું મોત; પરિવારજનોનો આક્ષેપ

Khaskhabar Editor
Last updated: 2026/05/22 at 4:09 PM
Khaskhabar Editor 43 minutes ago
Share
3 Min Read
SHARE

નામાંકિત સિનર્જી હોસ્પિટલ વધુ એક વખત વિવાદોમાં સપડાઈ

પરિવારજનોએ જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કે હોસ્પિટલમાંથી ખસેડવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો 

- Advertisement -

લાખો રૂપિયા લીધા છતાં ટ્રીટમેન્ટ કેમ ન થઈ? પરિવારે હોસ્પિટલના સત્તાધીશો સામે આકરા સવાલો ઉઠાવ્યા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સૌરાષ્ટ્ર અને રાજકોટની નામાંકિત ગણાતી સિનર્જી હોસ્પિટલ વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે, જ્યાં હોસ્પિટલ તંત્ર અને તબીબોની ઘોર લાપરવાહીના કારણે એક 42 વર્ષીય આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવક તેના વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર કમાતો અને આશાસ્પદ દીકરો હતો. આ અકાળે અવસાનથી રોષે ભરાયેલા પરિવારજનોએ જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો કે હોસ્પિટલમાંથી ખસેડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા હોસ્પિટલ પરિસરમાં ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે.
આ સામાન્ય દવાની દર્દી પર કોઈ અસર થઈ નહોતી અને ગણતરીના સમયમાં જ તેને છાતીમાં પણ અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. દર્દી આખી રાત છાતીના દુખાવાથી રીબાતો અને તડપતો રહ્યો હોવા છતાં, હોસ્પિટલના કોઈ સિનિયર ડોક્ટરે તેની ગંભીરતા સમજીને મુલાકાત લેવાની તસદી લીધી નહોતી. એટલું જ નહીં, રાત્રે આવેલા અન્ય સગા-સંબંધીઓને પણ દર્દીને મળવા દેવામાં આવ્યા નહોતા. આ આખી રાતની ઘોર ઉપેક્ષા બાદ, સવારે 5:00 વાગ્યે હોસ્પિટલ તંત્ર દ્વારા પરિવારને અચાનક એવું કહીને આંચકો આપવામાં આવ્યો કે, “દર્દીનું હૃદય બંધ થઈ ગયું છે અને તેનું મોત નીપજ્યું છે, તમે તમારા સગા-સંબંધીઓને બોલાવી લો.” પરિવારનો સીધો આક્ષેપ છે કે આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલના ડો. કલ્પેશ સાહેબની મોટામાં મોટી બેદરકારી સામે આવી છે, જેમણે કટોકટીના સમયે દર્દીને યોગ્ય ટ્રીટમેન્ટ આપી નહોતી. હોસ્પિટલો દ્વારા સારવાર પેટે લાખો રૂપિયા વસૂલવામાં આવે છે, છતાં કટોકટીના સમયે દર્દીને આવી રીતે ભગવાન ભરોસે કેમ છોડી દેવામાં આવ્યો? તેવા આકરા સવાલો પરિવારે ઉઠાવ્યા છે. હાલ મૃતક યુવકના પરિવારજનો હોસ્પિટલની બહાર જ ન્યાયની માંગ સાથે અડિંગો જમાવીને બેઠા છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક પગલાં નહીં ભરાય અને તેમને યોગ્ય ન્યાય નહીં મળે, ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાંથી મૃતદેહને એક ઇંચ પણ ખસેડવા દેશે નહીં. આ ઘટનાને પગલે સ્થાનિક વર્તુળોમાં અને સામાન્ય જનતામાં ખાનગી હોસ્પિટલોની આવી જોહુકમી અને લાલિયાવાડી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

- Advertisement -

મારા સાળાને અસહ્ય દુખાવો હતો છતાં સ્ટાફે ધ્યાન ન આપ્યું: મૃતકના બનેવી

મીડિયા સમક્ષ પોતાની આપવીતી અને આક્રોશ ઠાલવતા મૃતક યુવકના બનેવીએ હોસ્પિટલની ગુનાહિત બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાંજે 5:00 વાગ્યે દર્દી જ્યારે આઈસીયુ (ICU)ના બેડ પર હતો ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં ફરિયાદ કરી હતી કે, “મને માથામાં અને ગરદનના ભાગે અસહ્ય દુખાવો થાય છે.” દર્દી સતત એક કલાક સુધી આ જ તકલીફથી પીડાતો રહ્યો હોવા છતાં હોસ્પિટલનો સ્ટાફ ગંભીર ન થયો અને છેક એક કલાક પછી, એટલે કે સાંજે 6:00 વાગ્યે સારવારના નામે દર્દીને માત્ર એક સામાન્ય દવા (ટીકડી) આપીને સંતોષ માની લેવાયો હતો.

You Might Also Like

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

ચીનનો ડિજિટલ ચમત્કાર: સમુદ્રમાં શરૂ કર્યું વિશ્ર્વનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર

શાળામાં મેદાન નહીં, ફાયર સેફ્ટી- NOC નહીં છતાં સ્કૂલ ખોલવાની હોડ!

2050 સુધીમાં ભારત વિશ્ર્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીનનો ડિજિટલ ચમત્કાર: સમુદ્રમાં શરૂ કર્યું વિશ્ર્વનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર
Next Article રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ
ચોરવાડમાં સાંસદના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
22 ગુનાનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત બુટલેગર રૂપિયા 53 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
ગિરનાર પર્વતમાળામાં એશિયાઈ સિંહો, સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિનો ખજાનો
1000ના ડીઝલ સાથે ફરજિયાત 1 લિટર ઓઈલ પધરાવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ યાર્ડમાં 4500 મણ તુવેર, 4000 મણ જિરૂ અને 5500 મણ મગફળીની આવક

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

રવિ રાઠોડે 24 કલાકમાં 651 લોકોના હેર કટ કરી સર્જ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
રાજકોટ

ચીનનો ડિજિટલ ચમત્કાર: સમુદ્રમાં શરૂ કર્યું વિશ્ર્વનું પહેલું અંડરવોટર AI ડેટા સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?