By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    3 hours ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    1 day ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    1 day ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
    6 minutes ago
    લોકોને બીજા લગ્નમાં વધુ રસ: 29 વર્ષની ઉંમરે શરૂ થાય છે જીવનસાથીની શોધ
    28 minutes ago
    લાખો કર્મચારીઓ માટે થશે હોળી પહેલા જ દિવાળી!
    31 minutes ago
    રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી જાહેર: 16 માર્ચે મતદાન
    34 minutes ago
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    3 hours ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    1 day ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
રાજકોટ

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2026/02/18 at 4:54 PM
Khaskhabar Editor 11 minutes ago
Share
2 Min Read
SHARE

નંબર પ્લેટ વિનાના, બ્લેક ફિલ્મવાળા વાહન ચાલકોની હિસ્ટ્રી ચેક કરો: પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા

બસના ડ્રાયવરની નિયમિત આંખની તપાસ, હાઇવે પર જરૂરી ઈઈઝટ સહિતની સૂચના

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ટ્રાફિક પોલીસ તેમજ આર.ટી.ઓ. દ્વારા નંબર પ્લેટ વગરની કે બ્લેક ફિલ્મ લગાડનાર વાહન ચાલકો વિરુદ્ધ માત્ર દંડનીય કામગીરી જ નહીં, પરંતુ તેઓની કોઈ ગુનાહિત હિસ્ટ્રી છે કે નહીં તે પણ ચકાસવા પોલીસ અધિકારીઓને કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.
ઉપરોક્ત બેઠકમાં પોલીસ કમિશનર ઝાએ ખાસ કરીને માધાપર ચોકડી, બેડી ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી સહિતના ઝોનમાં લેફ્ટ ટર્ન સ્મૂધ બનવવા રોડ સમથળ કરવાની કામગીરી સતત ચાલુ રાખવા પણ હાઇવે ઓથોરિટીને ટકોર કરી હતી વધુમાં હાઇવે પર વાહન અકસ્માત માટે કારણભૂત ગેરકાયદે મીડિયમ ગેપ તોડવાની ઘટનાઓ બનતી રહેતી હોઈ તેવા ઈસમોને પકડવા માટે સી.સી.ટી.વી. કેમેરા સેટઅપ લગાવવા સંબંધિત એજન્સીના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું શહેરમાં ચાર રસ્તા પર, શાળા આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહન ચાલકો વિરુદ્ધ કામગીરી સઘન કરવા અને એસ.ટી. વિભાગ તેમજ મહાનગરપાલિકાના ડ્રાઈવરની આંખની નિયમિત તપાસ થવી જોઈએ તેમ પણ બ્રજેશકુમારે સૂચન કર્યું હતું ટ્રાફિફ પોલીસ વિભાગ તેમજ આર.ટી.ઓ. દ્વારા માર્ગ સલામતી માસ-2026 અંતર્ગત જાન્યુઆરી માસમાં શાળા કોલેજમાં રોડ સેફટી જનજાગૃતિ કાર્યક્રમ, માર્ગ સલામતી રેલી, પેમ્ફલેટ વિતરણ, વાહનોમાં રેડિયમ પટ્ટી, રીફ્લેક્ટર લગાડવા, આઈ ચેકઅપ કેમ્પ સહિતના કાર્યક્રમોની વિગત પૂરી પાડી હતી. જેમાં બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા સ્પીડ લિમિટના સાઈનેજીસની કામગીરી સહીત દબાણ હટાવ, ટ્રાફિક સિગ્નલ રી-ઈન્સ્ટોલેશન સહિતની કામગીરીની માહિતી પુરી પાડવામાં આવી હતી. આ માર્ગ સલામતી સમિતિની બેઠકમાં અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા,, ટ્રાફિક એ.સી.પી., આર.ટી. ઓ.આઈ.સી. ટાંક, માર્ગ સલામતી સલાહકાર જે.વી. શાહ, નેશનલ હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ડિવિઝન, રૂડા, સ્ટેટ આર.એન્ડ.બી. સિવિલ, એસ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારીઓ, પ્રતિનિધિઓએ હાજર રહી માર્ગ સલામતી અર્થે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી.

You Might Also Like

બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો

ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ

ચેરમેન LIVE , અધિકારીઓ ONLINE ! પ્રજાના પ્રશ્ર્નો ગૌણ, મોબાઈલ જ મુખ્ય

મનપાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું: મેયરના પતિના બાંધકામનો મુદ્દો ગૂંજ્યો

બાગેશ્ર્વરધામ જઈ 301 દીકરીઓને દુલ્હનરૂપે વિનામૂલ્યે તૈયાર કરાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
Next Article બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબી જિલ્લાની આખરી મતદાર યાદી જાહેર કુલ 7.87 લાખ મતદારો નોંધાયા, વાંકાનેર બેઠક મોખરે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ઈમરાન ખાનની તબિયત અંગે ચિંતા: વિશ્ર્વભરના 14 દિગ્ગજ ક્રિકેટ કેપ્ટનોનો પાકિસ્તાન સરકારને પત્ર
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ
બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો
ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ
ચેરમેન LIVE , અધિકારીઓ ONLINE ! પ્રજાના પ્રશ્ર્નો ગૌણ, મોબાઈલ જ મુખ્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બનાવટી દૂધ હોવાની શંકાએ ફોટોગ્રાફી કરનાર આપના કાર્યકર પર હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

ભવનાથમાં પોલીસ સાથે દાદાગીરી અને ફરજમાં રૂકાવટ મામલે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

ચેરમેન LIVE , અધિકારીઓ ONLINE ! પ્રજાના પ્રશ્ર્નો ગૌણ, મોબાઈલ જ મુખ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?