By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    60 minutes ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    3 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    3 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    1 day ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    47 minutes ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    53 minutes ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    57 minutes ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    58 minutes ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    3 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    1 day ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    1 day ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
આંતરરાષ્ટ્રીય

અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી

Khaskhabar Editor
Last updated: 2026/02/11 at 4:21 PM
Khaskhabar Editor 32 minutes ago
Share
5 Min Read
SHARE

ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે ચિંતાના સમાચાર: 2027 સુધીમાં વિઝા પ્રોગ્રામ નાબૂદ કરવા રિપબ્લિકન સાંસદનો પ્રસ્તાવ

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.11

- Advertisement -

અમેરિકી સંસદમાં ઇં-1ઇ વિઝા પ્રોગ્રામને સંપૂર્ણપણે ખતમ કરવા માટે એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. ફ્લોરિડાના રિપબ્લિકન સાંસદ ગ્રેગ સ્ટ્યૂબેએ તેને સ્થાનિક સમય અનુસાર સોમવારે રજૂ કર્યું.
આ બિલને ‘એન્ડિંગ એક્સપ્લોઇટેટિવ ઇમ્પોર્ટેડ લેબર એક્ઝેમ્પ્શન્સ એક્ટ’ એટલે કે ઊડઈંકઊ એક્ટ નામ આપવામાં આવ્યું છે. આના દ્વારા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં સુધારો કરીને ઇં-1ઇ વિઝા પ્રોગ્રામને 2027 સુધીમાં સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
આ બિલ એવા સમયે રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે અમેરિકા પહેલાથી જ ઇં-1ઇ અને ઇં-4 વિઝાને લઈને તપાસ અને કડકાઈ વધારી ચૂક્યું છે. જો બિલ પસાર થશે તો તેની સૌથી વધુ અસર અમેરિકા જનારા ભારતીયો પર પડશે.
સાંસદ ગ્રેગ સ્ટ્યૂબેએ ઇં-1ઇ વિઝાનો દુરુપયોગ કરવાના આરોપો લગાવ્યા છે. તેમના મતે તેનાથી અમેરિકી નાગરિકોની નોકરીઓને નુકસાન થયું છે.
સાંસદે કહ્યું કે ઇં-1ઇ વિઝા પ્રોગ્રામના કારણે અમેરિકી કામદારો અને યુવાનો સતત વિસ્થાપિત થઈ રહ્યા છે. તેમના મતે, આ પ્રોગ્રામ કોર્પોરેટ કંપનીઓ અને વિદેશી સ્પર્ધકોને ફાયદો પહોંચાડે છે, જ્યારે સ્થાનિક વર્કફોર્સને નુકસાન થાય છે.
બિલના સમર્થનમાં કહેવામાં આવ્યું છે કે ઇં-1ઇ વિઝાને કારણે ઘણા અમેરિકી કર્મચારીઓને નોકરી ગુમાવવી પડી. દાવો કરવામાં આવ્યો કે 2025માં 9 હજારથી વધુ ઇં-1ઇ વિઝા મંજૂર થયા પછી માઇક્રોસોફ્ટના 16 હજારથી વધુ કર્મચારીઓને હટાવવામાં આવ્યા.
ઇં-1ઇ વિઝાનો સૌથી વધુ ઉપયોગ ભારતીય પ્રોફેશનલ્સ અમેરિકામાં કામ કરવા અને રહેવા માટે કરે છે. અધિકૃત દાવા મુજબ, ઇં-1ઇ વિઝા મેળવનારાઓમાં 70% થી વધુ ભારતીયો છે અને આમાં મોટી સંખ્યા યુવા કર્મચારીઓની છે.
આ કારણોસર સંસદમાં રજૂ કરાયેલા આ બિલની અસર સીધી રીતે ભારતીય ઈંઝ અને ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે.
ગ્રેગ સ્ટ્યૂબે અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના નેતા છે અને જાન્યુઆરી 2019 થી ફ્લોરિડાના 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી સાંસદ છે.
119મી કોંગ્રેસ (202526) માં સ્ટ્યૂબે ઘણા હાઈ-પ્રોફાઈલ બિલ રજૂ કર્યા છે. જેમાં મહિલાઓની રમતોમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓની ભાગીદારી રોકવા સંબંધિત બિલ, અમેરિકામાં વેધર મોડિફિકેશન પર પ્રતિબંધ મૂકતો એર ક્વોલિટી એક્ટ અને વોશિંગ્ટન મેટ્રો ઓથોરિટીનું નામ બદલવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.
સ્ટ્યૂબે હાઉસ કમિટી ઓન વેઝ એન્ડ મીન્સના સભ્ય છે, જે ટેક્સ અને ટ્રેડ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લે છે. સાથે જ જાન્યુઆરી 2025 થી તેઓ હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સમાં પણ સામેલ છે.
રાજકારણમાં આવતા પહેલા તેઓ 2004 થી 2008 સુધી અમેરિકી સેનામાં સેવા આપી ચૂક્યા છે અને ઇરાકમાં ઓપરેશન ઇરાકી ફ્રીડમ દરમિયાન તૈનાત રહ્યા હતા.
અમેરિકી વિદેશ વિભાગે 15 ડિસેમ્બરથી ઇં-1ઇ અને તેનાથી સંબંધિત ઇં-4 વિઝા પર વધારાની તપાસ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત વિઝા અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ગાઇડલાઇન બાદ ભારતમાં ઇં-1ઇ વિઝા ઇન્ટરવ્યુ ટળી ગયા છે. ઘણા ઇન્ટરવ્યુ મહિનાઓ આગળ વધારી દેવામાં આવ્યા છે, જેના કારણે વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત આવેલા ઘણા લોકો ફસાઈ ગયા છે.
ટ્રમ્પ સરકારે ગયા વર્ષે 21 સપ્ટેમ્બરથી ઇં-1ઇ વિઝા ફી વધારીને 1 લાખ ડોલર (લગભગ 88 લાખ રૂપિયા) કરી દીધી છે. વ્હાઇટ હાઉસ અનુસાર આ વધેલી ફી માત્ર વન ટાઈમ છે, જે અરજી કરતી વખતે ચૂકવવી પડશે.
ઇં-1ઇ વિઝા માટે પહેલાં 5.5 થી 6.7 લાખ રૂૂપિયા લાગતા હતા. તે 3 વર્ષ માટે માન્ય હતો. તેને ફરીથી ફી ચૂકવીને આગામી 3 વર્ષ માટે રિન્યુ કરી શકાતો હતો. એટલે કે અમેરિકામાં 6 વર્ષ રહેવા માટે ઇં-1ઇ વિઝાનો કુલ ખર્ચ 11 થી 13 લાખ રૂપિયાની આસપાસ થતો હતો.

બિલને પસાર થવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

ઇં-1ઇ વિઝા સમાપ્ત કરવા સંબંધિત આ બિલ હાલમાં અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવ્યું છે. હજુ સુધી તેના પર કોઈ ચર્ચા થઈ નથી કે મતદાન માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. બિલને હવે સંબંધિત હાઉસ કમિટી પાસે મોકલવામાં આવશે. કમિટી નક્કી કરશે કે તેના પર ઔપચારિક સુનાવણી થશે કે નહીં. જો કમિટી દ્વારા બિલને મંજૂરી મળે છે, તો તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચર્ચા માટે લાવવામાં આવશે. ચર્ચા પછી ગૃહમાં તેના પર મતદાન થશે. હાઉસમાંથી પસાર થયા પછી, બિલ અમેરિકી સંસદના ઉપલા ગૃહ સેનેટમાં જશે. ત્યાં પણ આ જ રીતે ચર્ચા અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સંસદના બંને ગૃહોમાંથી પસાર થયા પછી જ આ બિલ રાષ્ટ્રપતિ પાસે જશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી જ આ પ્રસ્તાવ કાયદાનું સ્વરૂપ લઈ શકશે.

- Advertisement -

You Might Also Like

કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા

‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?

અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ

રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો

ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાશિવરાત્રિ: જીવ અને શિવના મિલનનું પવિત્ર પર્વ; ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ
Next Article ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
મહાશિવરાત્રિ: જીવ અને શિવના મિલનનું પવિત્ર પર્વ; ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા

Khaskhabar Editor Khaskhabar Editor 60 minutes ago
આંતરરાષ્ટ્રીય

‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?