ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર/નાગરિક ઉડ્યન, પ્રવાસ અને યાત્રાધામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વરદહસ્તે વોર્ડ નં.૦૩ના રેલનગર વિસ્તાર ખાતે આવેલ ચોકને જુના જનસંઘી સ્વ.બાલસિંહજી દેવીસિંહજી સરવૈયા ચોક નામકરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે મેયર ડૉ. પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ મંત્રી અરુણાબેન આડેસરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, બાબુભાઈ ઉઘરેજા, કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે તથા વોર્ડ નં.૩ના પ્રભારી દિનેશભાઈ કારિયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરીયાપાણી તથા હિતેશભાઈ રાવલ તેમજ સ્વ.બાલસિંહજી દેવીસિંહજી સરવૈયાના પરિવારજનોમાંથી વિક્રમસિંહ સરવૈયા,દીલાબા સરવૈયા, જયદીપસિંહ સરવૈયા તેમજ વોર્ડના અગ્રણીઓ દિપકભાઈ દવે, પાંચાભાઈ મુંધવા, કિરીટભાઈ લાલકીયા, રાગધીર સોનારા, પટેલભાઈ, ચક્રવતીભાઈ, હિતુભા, સુનિલભાઈ, મુકેશભાઈ પરમાર, અજયભાઈ વાઘેલા, જીવણભાઈ વરૂ, પ્રવિણભાઈ ગઢવી, મુનાભાઈ ભરવાડ, મુન્નાભાઈ ચૌહાણ, ગફારભાઈ કુરેશી, દીગુભા જેઠવાર,ઈપેન્દ્રસિંહ મનોજલાલ, બલદેવસિંહ ગોહિલ, ભુપેન્દ્રભાઈ શાહ, કુલદિપસિંહ, રાજભા ગોહિલ, હરપાલસિંહ જાડેજા, અભય નાંઢા, રવિરાજસિંહ ઝાલા, વિલાસબા, પલ્લવીબેન, ઈલાબેન, હિનાબા ગોહિલ, મનહરસિંહ ગોહિલ, મયુરભાઈ, મહેશભાઈ વધીયા, દિનાભાઈ કુંગશીયા તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.



