By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોન્ટ્રાક્ટર ‘પ્રદીપ ક્ધસ્ટ્રક્શન’ને ડિબાર કરવા શો-કોઝ નોટિસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોન્ટ્રાક્ટર ‘પ્રદીપ ક્ધસ્ટ્રક્શન’ને ડિબાર કરવા શો-કોઝ નોટિસ
રાજકોટ

કોન્ટ્રાક્ટર ‘પ્રદીપ ક્ધસ્ટ્રક્શન’ને ડિબાર કરવા શો-કોઝ નોટિસ

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:17 PM
Khaskhabar Editor 7 months ago
Share
2 Min Read
SHARE

રાજકોટ મ્યુનિ. કમિશનરનું કડક વલણ: વોર્ડ નં.11માં ડામર કામમાં બેદરકારી જણાતા એજન્સી સહિતનાઓને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના કામો માટે બ્લેકલિસ્ટ થવાની તૈયારી

- Advertisement -

ડેપ્યુટી એન્જિનિયર અને ફિલ્ડ એન્જિનિયરને ફટકારાઈ નોટિસ

કામગીરીમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ શહેરમાં ચાલી રહેલા વિકાસકામોની ગુણવત્તા બાબતે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે લાલ આંખ કરી છે. વોર્ડ નં. 11ના ભીમનગર ચોક ખાતે ચાલી રહેલી ડામર રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી જણાતા કમિશનરે સ્થળ પર જ એજન્સી અને જવાબદાર એન્જિનિયરો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
આજે તા. 03-02-2026ના રોજ મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ વિકાસકામોની આકસ્મિક ફેરણી કરી હતી. ભીમનગર ચોક ખાતે ડામર કામગીરીની ચકાસણી દરમિયાન ડામરની જાડાઈ, સપાટીની ગુણવત્તા અને ટેકનિકલ સ્પેસિફિકેશનમાં મોટી ખામીઓ સામે આવી હતી. નિર્ધારિત ધોરણોનું પાલન ન થતું હોવાનું જણાતા કમિશનરએ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી હતી. ડામર કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવનાર એજન્સી ’પ્રદીપ ક્ધસ્ટ્રક્શન’ને ભવિષ્યમાં મહાનગરપાલિકાના કોઈપણ કામોમાં ભાગ ન લઈ શકે તે રીતે ‘ડિબાર’ કરવા માટે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. કામગીરીમાં સુપરવિઝનની ખામી બદલ ડેપ્યુટી એન્જિનિયર તેમજ 11 માસના કરાર આધારિત ફિલ્ડ એન્જિનિયર દીપકભાઈ વસંતભાઈ ભોજાણીને પણ શો-કોઝ નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ તકે તમામ અધિકારીઓને સ્પષ્ટ ચીમકી આપી છે કે, “શહેરના વિકાસકામોમાં પારદર્શકતા અને ગુણવત્તા અનિવાર્ય છે. નાગરિકોની સુવિધાના કામોમાં કોઈપણ પ્રકારની ઢીલાશ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં અને જવાબદારો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની આ આકરી કાર્યવાહીથી કોન્ટ્રાક્ટરો અને બેદરકાર અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You Might Also Like

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ

જે.કે. ચોક કા મહારાજાની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : આજે વાજતે-ગાજતે દુંદાળા દેવનું આગમન, સ્થાપના બાદ પૂજા-અર્ચના કરાઇ

આજથી રાજકોટમાં દૂંદાળા દેવના મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિધાનસભા-68 વિસ્તારના જનહિતના વિકાસકામોને અગ્રતા આપવા મ્યુનિસિપલ કમિશનરને દરખાસ્ત
Next Article માલિયાસણ ટોલનાકું રાજકોટવાસીઓ માટે બનશે આર્થિક બોજ: નાગરિકોનો વિરોધ છતાં ટોલનાકાનું કામ સતત ચાલું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી મેઘમહેર
ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો
ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ
જે.કે. ચોક કા મહારાજાની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
સર્વેશ્વર ચોક કા રાજા : આજે વાજતે-ગાજતે દુંદાળા દેવનું આગમન, સ્થાપના બાદ પૂજા-અર્ચના કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાજકોટ

ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજકોટ

જે.કે. ચોક કા મહારાજાની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?