By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    13 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    3 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    12 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    12 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    1 day ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    12 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    7 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    7 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    7 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    7 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Chat GPTએ લોન્ચ કર્યું નવું ફીચર: ચેટબોર્ટનો વાત કરવાનો “મૂડ” યુઝર્સ પોતે નક્કી કરી શકશે, વધુ જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > Chat GPTએ લોન્ચ કર્યું નવું ફીચર: ચેટબોર્ટનો વાત કરવાનો “મૂડ” યુઝર્સ પોતે નક્કી કરી શકશે, વધુ જાણો
SCIENCE-TECHNOLOGY

Chat GPTએ લોન્ચ કર્યું નવું ફીચર: ચેટબોર્ટનો વાત કરવાનો “મૂડ” યુઝર્સ પોતે નક્કી કરી શકશે, વધુ જાણો

Khaskhabar Editor
Last updated: 2025/12/23 at 2:12 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

Open AI દ્વારા ચેટજીપીટીનું નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. એનું નામ પર્સનલાઇઝેશન સેટિંગ્સ છે. આ દ્વારા યુઝર્સ ચેટજીપીટી કેવી રીતે વાત કરી શકે એ મૂડને નક્કી કરી શકશે. ચેટજીપીટી કેવા લહેકાથી વાત કરે અને કઈ સ્ટાઇલમાં એ હવે યુઝર્સના હાથમાં કન્ટ્રોલ આપવામાં આવ્યું છે.

યુઝર્સ ચેટજીપીટીને સવાલ તો પૂછી શકે છે, પરંતુ એ સવાલનો જવાબ ચેટજીપીટી કેવી રીતે આપે એની પસંદગી પણ હવે યુઝર્સની રહેશે. યુઝર્સ હવે સંપૂર્ણપણે કસ્ટમાઇઝ ઓપ્શનની મજા ઉઠાવી શકે છે અને ચેટજીપીટી સાથે તેની સ્ટાઇલમાં વાતચીત કરી શકે છે.

- Advertisement -

નવી અપડેટમાં શું છે ખાસ?

Open AI દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેર કરવામાં આવ્યું છે કે યુઝર્સ હવે પોતાની ઇચ્છા અનુસાર ચેટજીપીટીનો લહેકો બદલી શકશે. કંપની દ્વારા પર્સનલાઇઝેશન સેટિંગ્સમાં ચાર વિકલ્પ આપ્યા છે.

• Warmth : ચેટજીપીટી યુઝર્સને પોતાનો માની તેની સાથે કેટલી આત્મિયતાથી વાત કરે એ માટે આ વિકલ્પ પસંદ કરી શકાશે.

- Advertisement -

• Enthusiasm : આ વિકલ્પ પસંદ કરતાની સાથે ચેટજીપીટી એકદમ ઉત્સાહમાં આવીને યુઝર્સ સાથે વાત કરશે.

• Headers & Lists : યુઝર્સને જવાબ પેરાગ્રાફની રીતે અથવા તો એક લિસ્ટમાં એટલે કે પોઇન્ટ્સ અને હેડિંગની સાથે જોઈએ એ નક્કી કરી શકાશે.

• Emoji : યુઝર્સ જ્યારે વાતચીત કરે ત્યારે ઇમોજીનો ઉપયોગ વધુ થાય કે ઓછો એ હવે યુઝર્સ પોતે નક્કી કરી શકશે.

કેવી રીતે કામ કરશે આ ફીચર?

આ તમામ વિકલ્પને પસંદ કર્યા બાદ એ માટે અન્ય ત્રણ વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં વધુ, ઓછું અને સામાન્ય એ ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. યુઝર ફ્રેન્ડની જેમ વાત કરી રહ્યો હોય તો Warmth અને Enthusiasm બન્નેમાં વધુ માટેનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો પ્રોફેશનલ કામ માટે ઉપયોગ કરી રહ્યો હોય તો ઇમોજી ઓછું અને હેડર્સ અને લિસ્ટને વધુ પસંદ કરી શકે છે. ચેટજીપીટી દ્વારા ગયા મહિને 5.1માં પર્સનાલિટી પ્રીસેટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે હવે આ નવા ફીચર્સને કારણે એને વધુ પર્સનલાઇઝેશન કરી શકાશે.

કેમ જરૂર પડી આ ફીચરની?

યુઝર્સ દ્વારા મળેલા ફીડબેક બાદ ચેટજીપીટી દ્વારા આ ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચેટજીપીટી 5.1 ખૂબ જ ઔપચારિકતાથી અને સાવધાની પૂર્વક જવાબ આપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ઘણાં યુઝર્સને આ ખૂબ જ કંટાળાજનક લાગતું હતું. આથી તેમની ફરિયાદ અને ફીડબેકને ધ્યાનમાં રાખીને Open AI દ્વારા નવા ફીચર્સ પર કામ કરવામાં આવ્યું છે, જેથી યુઝર્સના મૂડ અનુસાર ચેટજીપીટી જવાબ આપે.

2026માં લોન્ચ કરવામાં આવશે એડલ્ટ મોડ

Open AIના સીઇઓ સેમ ઓલ્ટમેન દ્વારા ઓક્ટોબરમાં આ એડલ્ટ મોડનો સમાવેશ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. ઇલોન મસ્કના Grokમાં આ ફીચર પહેલેથી છે. જોકે ચેટજીપીટીમાં પણ એ આવશે એની જાહેરાત કરવામાં આવી હતી. ઉંમર વધુ હોય એટલે કે પુક્તવયના યુઝર્સ આ મોડ દ્વારા ચોક્કસ પ્રકારની વાતો કરી શકશે. કંપની દ્વારા એ વાતની જાણકારી આપવામાં આવી છે કે પર્સનલાઇઝેશન સેટિંગ્સ લોન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ એડલ્ટ મોડ 2026માં લોન્ચ કરવામાં આવશે.

You Might Also Like

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

સોશિયલ મીડિયાની બાળકો પર માઠી અસર: કંપનીઓએ રૂ. 256 કરોડનું વળતર ચૂકવી કેસની પતાવટ કરી

TAGGED: ChatGPT Personalization Setting
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થતા કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન?
Next Article કોઈ ટાવર્સની જરૂર નથી? ISRO નું બ્લુબર્ડ બ્લોક-2 મિશન મોબાઇલ કનેક્ટિવિટીને કેવી રીતે બદલી શકે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
SCIENCE-TECHNOLOGY

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?