FSSA-2006 અન્વયે નોનવેજના લેવાયેલ ૨ નમુના
- ગોંડલ રોડ પર આવેલ કીયા કારના શો-રૂમમાં ચા-કોફીના વેન્ડીંગ મશીનમાંથી ચા- કોફીમાં જીવાત પણ નિકળતી હોય તેવી ફરિયાદના અનુસંધાને ચકાસણી દરમ્યાન લાયસન્સ અને હાઇજીનીક કન્ડીશન જાળવણી બાબતે નોટીસ
- સંતકબીર રોડ પર આવેલ હોકર્સ ઝોનમાં વેંચાણ કરતી રેકડીમાં જાહેરજન આરોગ્ય હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા કુલ ૧૯ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ
- નમુનાની કામગીરી:-
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ચિકન મસાલા શાક (પ્રિપેર્ડ, લુઝ) સ્થળ: ઇકબાલ રેસ્ટોરન્ટ, સર લાખાજીરાજ રોડ (૨) ચિકન બોટી મસાલા શાક (પ્રિપેર્ડ,લુઝ), સ્થળ: હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટ, જવાહર રોડ રાજકોટ લીધેલ છે.
- Advertisement -
- ફરિયાદ અન્વયે ચકાસણીની વિગત :-
તા.૨૭/૦૯/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલ કીયા કાર શો-રૂમમાં ગ્રાહકોને આપવામાં આવતી ચા-કોફીના વેન્ડીંગ મશીનમાંથી ચા-કોફીમાં જીવાત પણ નિકળતી હોય તેવી ફરિયાદ આવેલ. જેના અનુસંધાને ફુડ શાખા દ્વારા ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન ફુડ લાયસન્સ અને હાઇજીનીક કન્ડીશન જાળવણી બાબતે નોટીસ આપવામાં આવેલ.

- ચકાસણીની વિગત :-
સંતકબીર રોડ પર આવેલ હોકર્સ ઝોનમાં વેંચાણ કરતી રેકડીમાં જાહેરજન આરોગ્ય હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકાની ફુડશાખા દ્વારા કુલ ૧૯ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ.
- Advertisement -
| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| ૧ | શ્રી આરતી પાણીપુરી | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૨ | ભોલેનાથ ઘુઘરા | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૩ | હર ભોલે પાણીપુરી | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૪. | બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમ | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૫. | જય અંબે પુરી શાક | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૬ | જય ઠાકર રોટલા-રોટલી | ત્રિવેણી ગેઇટ હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૭ | ખોડીયાર ભેળ સેન્ટર | ત્રિવેણી ગેઇટ હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૮ | મોમાઇ હોટલ | ત્રિવેણી ગેઇટ હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૯ | ક્રિષ્ના દાળ પકવાન | ત્રિવેણી ગેઇટ હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૧૦ | મલેક બટેટા ભુંગળા સેન્ટર | દુધસાગર માર્ગ | – |
| ૧૧. | અનવરભાઇ ગેલુ (હોકર્સ) | દુધસાગર માર્ગ | – |
| ૧૨. | મીલન ચોળાફળી | દુધસાગર માર્ગ | – |
| ૧૩ | ભાનુભાઇ ડાંગર (કેબીન) | દુધસાગર માર્ગ | – |
| ૧૪ | આશાપુરા મસાલા કોન | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૧૫ | જય અંબે દાળ પકવાન | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૧૬ | જલારામ ભેળ સેન્ટર | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૧૭ | રામદેવ મસાલા કોન | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૧૮. | શિવશક્તિ કચ્છી દાબેલી | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |
| ૧૯. | આરતી પાણીપુરી | દુધેશ્વર હોકર્સ ઝોન, સંતકબીર રોડ | – |


