By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    9 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    9 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    1 day ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    1 day ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે લગભગ બમણાં ભાવે 25 લાખ ટન યુરિયા ખરીદ્યું
    7 hours ago
    ટ્રમ્પનો યુદ્ધવિરામ એકતરફી: ઈરાન
    7 hours ago
    એકસાથે 9 જિંદગી જીવતી ભડથું થઈ!
    7 hours ago
    પશ્ર્ચિમ બંગાળના કુમારગંજમાં ભાજપના ઉમેદવાર પર હુમલો
    7 hours ago
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    7 hours ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    9 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    10 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ
પોરબંદર

સન્ડે ઑન સાયકલ: રાષ્ટ્રીય રમતગમત દિવસે ફિટ ઈન્ડિયા સંદેશ સાથે પોરબંદરમાં સાયકલ રેલી યોજાઈ

Khaskhabar Editor
Last updated: 2025/09/02 at 5:28 PM
Khaskhabar Editor 8 months ago
Share
2 Min Read
SHARE

સ્વસ્થ જીવનશૈલી અને મેદસ્વીતામુક્ત રહેવા માટે સાઈકલિંગ વધુ અસરકારક સાબિત થાય છે : ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી અનુલક્ષીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને જિલ્લા કલેકટર એસ.ડી ધાનાણી સહિતનાં અધિકારીઓ અને નાગરિકો જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે આજે મેદસ્વીતા પ્રમાણ વધારે છે પણ આપણે બધાંએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેદસ્વિતા મુક્ત ભારત અભિયાનના સૂત્રને સાકાર કરવાનું છે. દુનિયાના ઘણા દેશો સાઈકલનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે ખાસ કરીને બાળકોને 10 ધોરણ સુધી સાઈકલનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી પર્યાવરણ જાળવણી ફાયદો થશે અને બાળકો મેદસ્વિતા મુક્ત રહેશે.

- Advertisement -

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટેકનોલોજી આવવાના સાથે મશીનોનો વધુ પડતો ઉપયોગ વધ્યો પણ તંદુરસ્ત જીવનશૈલી અને મેદસ્વિતા મુક્ત રહેવા માટે સાઈકલિંગ વધુ અસરકારક સાબિત થાય છે. નાગરિકોમાં સ્વાસ્થ્ય માટે જાગૃતતા આવે અને પર્યાવરણની જાળવણી થાય રોજિદા જીવનમાં સાયકલનો ઉપયોગ વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોના રૂટમાંથી પ્રથમવાર સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાઈકલ રેલી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી સ્ટેશન રોડથી, રામ ગેસ્ટ હાઉસ, જલારામ શોપીંગ મોલ, વાડી પ્લોટ, હોટલ બાલાજી પેલેસ, કમલાબાગ, એમ.જી.રોડ, ફ્રેન્ડસ પેટ્રોલ પંપ, તાજાવાલા લોહાણા વાડી સહિતનાં વિસ્તારોમાં યોજાઈ હતી અને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી. આ સાયકલ રેલીમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ સહિતના નાગરિકો જોડાયા હતાં.

You Might Also Like

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

TAGGED: national sports day, PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વીરપુરમાં નાના બાળકો દ્વારા ‘રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન
Next Article પોરબંદરમાં રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા ક્રિકેટ મેચમાં આઠ ટીમોએ ભાગ લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી મિલન પિઠિયાના જામીન મંજૂર
ઉપલેટામાં RTIના બહાને બ્લેકમેઇલ કરતો નકલી પત્રકાર આશિષ લાલકિયા ઝડપાયો
રાજકોટ: પોપટપરામાંથી 3.57 લાખના 7 કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ
ચછ કોડ સ્કેન કરતા જ મતદારોને મળશે બૂથ અને લોકેશનની વિગત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
પોરબંદર

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?