By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    24 minutes ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    1 day ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    31 minutes ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    59 minutes ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    1 day ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદથી સોમનાથ ફકત 4 કલાક: નમોશકિત એકસપ્રેસ-વે બનશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદથી સોમનાથ ફકત 4 કલાક: નમોશકિત એકસપ્રેસ-વે બનશે
ગુજરાત

અમદાવાદથી સોમનાથ ફકત 4 કલાક: નમોશકિત એકસપ્રેસ-વે બનશે

Khaskhabar Editor
Last updated: 2025/06/30 at 5:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

રાજયભરમાં હવે ઉત્તરપ્રદેશ સ્ટાઈલથી એકસપ્રેસ-વેની જાળ બિછાવવાની તૈયારી

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

- Advertisement -

રાજયના વિકાસમાં હવે સૌરાષ્ટ્રને સૌથી વધુ મહત્વ આપવા તૈયારી છે ખાસ કરીને રાજયના પાટનગર સમાન અમદાવાદ અને સૌરાષ્ટ્રની રેલ તથા રોડ કનેકટીવીટી વધારવા માટે આગામી સમયમાં મોટુ આયોજન છે અને ખાસ કરીને 2027ની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રને હવે યુપી અને મહારાષ્ટ્ર સ્ટાઈલના એકસપ્રેસ વે ની ભેટ મળશે.
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં અમદાવાદથી સોમનાથ સુધીનો એકસપ્રેસ વે બનાવવા તૈયારી છે અને તેની સાથે સોમનાથ દ્વારકાનું પણ હાલનો ધોરી માર્ગ એકસપ્રેસ વે બનશે જેના કારણે અમદાવાદથી સોમનાથનો પ્રવાસ ફકત ચાર કલાકમાં થઈ જશે એટલું જ નહીં સોમનાથ દ્વારકાનો પ્રવાસનો સમય પણ 30 ટકા જેટલો ઘટશે અને ઈંધણ સહિતના ખર્ચમાં અંદાજે રૂા.1 લાખ કરોડની બચત થશે.

જયારે રાજયની 45 ટકા જનતાને તેનો લાભ મળશે. રાજયની ભૂપેન્દ્ર પટેલ સરકારે આગામી સમયમાં ગુજરાતમાં પણ ઈન્ટર કનેકટીવીટીમાં એકસપ્રેસ વેની તૈયારી કરી છે. અને 1110 કિલોમીટરના માર્ગો જે 13 જીલ્લાઓને જોડે છે તેને પૂર્વ-પશ્ર્ચિમ અને ઉતર-દક્ષિણ કોરીડોર હેઠળ આવરી લેવાશે જેને નમો શકિત એકસપ્રેસ વે તરીકે ઓળખાશે.

આ સમગ્ર પ્રોજેકટ પાછળ રૂા.93240 કરોડનો ખર્ચે કરવા રાજય સરકારે નિર્ણય લીધો છે અને ટુંક સમયમાં તે અંગેની ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.
આ ઉપરાંત રાજયોમાં નમો શકિત એકસપ્રેસ વેમાં મેગા પ્રોજેકટ સામેલ કરાયા છે.
જેમાં ડીસાથી સુરેન્દ્રનગર 220 કી.મી.નો માર્ગ રૂા.18480 કરોડ, સુરેન્દ્રનગરથી કુંકાવાવ 211 કિ.મી. રૂા.17724 કરોડ, રાજકોટથી દ્વારકા 209 કિ.મી. રૂા.15556 કરોડ, રાજકોટથી પોરબંદર 190 કિ.મી. રૂા.15960 કરોડ, અમદાવાદથી રાજકોટ 170 કી.મી. રૂા.14280 કરોડ, જેતપુરથી સોમનાથ 110 કી.મી. રૂા.9240 કરોડનો ખર્ચ કરાશે.

- Advertisement -

આ માટે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને જવાબદારી સોંપવામાં આવી છે અને આ માટે બ્લુપ્રીન્ટ તૈયાર કરવા આદેશ અપાયો છે અને અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાને આવરી લેવાશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય બંદરો વચ્ચેની કનેકટીવી પણ વધારાશે જેના કારણે નિકાસ પ્રક્રિયા પણ ઝડપી બનશે.
આ નવી કોરીડોર અંબાજી, ધરોઈ, પોલો ફોરેસ્ટ, મોઢેરા, બહુચરાજી, દ્વારકા, પોરબંદર, સોમનાથના ધાર્મિક સ્થળો ઉપરાંત રાજકોટ શાપર ઈન્ડ. એરીયા સહિતના વિસ્તારોને આવરી લેશે.

સોમનાથ-દ્વારકા વચ્ચેનું પ્રવાસ અંતર 30 ટકા ઘટે તેવો એકસપ્રેસ-વે બનાવવા તૈયારી: રાજયમાં સૌરાષ્ટ્રને આવરી લેતા પ્રોજેકટ માટે રૂા.93000 કરોડ ફાળવાયા
આગામી ત્રણ વર્ષમાં આયોજન પૂરૂ કરવા તૈયારી: ડીસાથી સુરેન્દ્રનગર પીપાવાવને જોડતા માર્ગો તૈયાર કરાશે: મુખ્યમંત્રી દ્વારા બ્લુપ્રિન્ટ તૈયાર કરવા અધિકારીઓની ટીમને આદેશ

You Might Also Like

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

TAGGED: ahmedabad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિન્દુ યુવતી ઉપર રેપ બાદ બાંગ્લાદેશમાં વિરોધનો વંટોળ
Next Article 150 ફૂટ રિંગ રોડ-2 પરસાણા ચોકડીથી કણકોટ રોડ વચ્ચે રસ્તાની દયનીય હાલત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 28 seconds ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 28 seconds ago
ગુજરાત

રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ગુજરાત

મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?