By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો
    2 days ago
    ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી
    2 days ago
    ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    3 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
    2 days ago
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    3 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    3 days ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    3 days ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    2 days ago
    હું હોત તો મેં ખેલ ભાવના બતાવી હોત…’, રન આઉટ વિવાદ વચ્ચે સલમાન આગાનું દર્દ છલકાયું
    2 days ago
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    3 days ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    2 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    3 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    6 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    1 week ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

iPhone ભારતમાં નહીં, અમેરિકામાં બનાવો નહીંતર ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવો પડશે: ટ્રમ્પ

Khaskhabar Editor
Last updated: 2025/05/24 at 5:44 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

ટ્રમ્પની એપલના CEO ટીમ કૂકને ખુલ્લી ધમકી

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.24

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર એપલના સીઈઓ ટિમ કૂકને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમેરિકામાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ફક્ત અમેરિકામાં જ થવું જોઈએ, ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં. આ સાથે, ટ્રમ્પે એપલ પર ઓછામાં ઓછા 25% ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું- મેં આ સંદર્ભમાં એપલના ટિમ કૂકને ઘણા સમય પહેલા જ જાણ કરી દીધી હતી. મને આશા છે કે અમેરિકામાં વેચાતા તેમના iPhone પણ ભારતમાં કે અન્ય કોઈ જગ્યાએ નહીં, પણ અમેરિકામાં જ બનાવવામાં આવશે. જો આવું નહીં થાય તો એપલે અમેરિકાને ઓછામાં ઓછા 25% ટેરિફ ચૂકવવા પડશે. 8 દિવસ અગાઉ, ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા અને તેના બદલે અમેરિકામાં આઈફોન બનાવવા કહ્યું હતું. રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળમાં સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહેલા ટ્રમ્પે કહ્યું કે એપલ અમેરિકામાં તેનું ઉત્પાદન વધારશે. એપલના CEO ટિમ કૂકે તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે યુએસ માર્કેટમાં વેચાતા 50% આઈફોન ભારતમાં બનાવવામાં આવે છે. કૂકે જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારત અમેરિકામાં વેચાતા આઇફોનનો મૂળ દેશ બનશે. એરપોડ્સ, એપલ વોચ જેવાં અન્ય ઉત્પાદનો પણ મોટેભાગે વિયેતનામમાં બનાવવામાં આવી રહ્યાં છે.

ચીનની સરખામણીમાં ઓછા ટેરિફ હોવાને કારણે કંપની ભારત અને વિયેતનામને પ્રાથમિકતા આપી રહી છે. ચીનમાં ઊંચા ટેરિફની સરખામણીમાં ભારત અને વિયેતનામથી થતી આયાત પર માત્ર 10% ટેક્સ છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, એપલ લાંબા સમયથી તેની સપ્લાય ચેઇનને ચીનની બહાર ખસેડવા પર કામ કરી રહ્યું છે, જેથી તેના પરની નિર્ભરતા ઓછી થઈ શકે. જો એપલ આ વર્ષના અંત સુધીમાં તેની એસેમ્બ્લી ભારતમાં શિફ્ટ કરે છે, તો 2026થી અહીં દર વર્ષે 6 કરોડથી વધુ આઇફોનનું ઉત્પાદન થશે. આ હાલની ક્ષમતા કરતાં બમણું છે. હાલમાં આઇફોનના ઉત્પાદનમાં ચીનનું વર્ચસ્વ છે. IDC અનુસાર, 2024માં કંપનીના વૈશ્ર્વિક iPhone શિપમેન્ટમાં તેનો હિસ્સો આશરે 28% રહેવાનો અંદાજ હતો. યુએસ માર્કેટમાં વેચાતા આઇફોનનું ઉત્પાદન ચીનની બહાર ખસેડવાથી કંપનીને ઊંચા ટેરિફ ટાળવામાં મદદ મળશે. માર્ચ 2024થી માર્ચ 2025 સુધીના 12 મહિનામાં એપલે ભારતમાં 22 બિલિયન (લગભગ ₹1.88 લાખ કરોડ)ના મૂલ્યના iPhoneનું ઉત્પાદન કર્યું. ગયા વર્ષની સરખામણીમાં 60%નો વધારો થયો છે.

આ સમયગાળા દરમિયાન એપલે ભારતમાંથી 17.4 બિલિયન (લગભગ ₹1.49 લાખ કરોડ)ના મૂલ્યના iPhone નિકાસ કર્યા. એ જ સમયે વિશ્ર્વમાં દર 5માંથી એક આઇફોન હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યો છે. ભારતમાં તામિલનાડુ અને કર્ણાટકની ફેક્ટરીઓમાં આઇફોનનું ઉત્પાદન થાય છે. ફોક્સકોન એનો સૌથી વધુ ઉત્પાદન કરે છે. ફોક્સકોન એપલનો સૌથી મોટો ઉત્પાદન ભાગીદાર છે. આ ઉપરાંત ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને પેગાટ્રોન પણ ઉત્પાદન કરે છે. નાણાકીય વર્ષ 2024માં એપલના સ્માર્ટફોનનું વેચાણ 8 બિલિયન ડોલર સુધી પહોંચ્યું. જ્યારે તેનો બજાર હિસ્સો માત્ર 8% હતો. ભારતના ઊભરતા મધ્યમવર્ગમાં iPhone હજુ પણ એક લક્ઝરી વસ્તુ છે, તેથી અહીંનું બજાર વધવાની અપેક્ષા છે.

- Advertisement -

You Might Also Like

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો

ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી

ગ્રીન કાર્ડ માટે લૂંટનો ‘ડ્રામા’: અમેરિકામાં 11 ગુજરાતીઓની વિઝા ફ્રોડના ગંભીર આરોપમાં ધરપકડ

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

TAGGED: iphone
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનમાં કોરોનાથી અઠવાડિયામાં 4નાં મોત
Next Article ગુજરાત બાદ બેંગ્લોર : પ્લે ઑફ્ફમાં પહોંચી ગયેલી વધુ એક ટીમની હાર, ટોપ ટુની રેસ ચાલુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર
એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !
પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર
હકીકત આવી પણ હોઈ શકે !
‘મારું હિત કર્યું એટલે સારા અને અહિત કર્યું એટલે ખરાબ’ એ ‘અહમ્’ની ઓળખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના ‘તેલના ખેલ’થી યુરોપ લાલઘૂમ: રશિયા પરથી પ્રતિબંધ હટાવતા G7માં જ ભંગાણ, જાણો શું છે મામલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

ઈરાન સાથે યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં 2003 પછી અમેરિકાની આ સૌથી મોટી સૈન્ય તૈનાતી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?