By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    16 hours ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    16 hours ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    16 hours ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    16 hours ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    16 hours ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    17 hours ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    17 hours ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદમાં મોટા મીડિયા ગ્રુપ પર ITના દરોડાથી ખળભળાટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં મોટા મીડિયા ગ્રુપ પર ITના દરોડાથી ખળભળાટ
અમદાવાદ

અમદાવાદમાં મોટા મીડિયા ગ્રુપ પર ITના દરોડાથી ખળભળાટ

Khaskhabar Editor
Last updated: 2025/05/14 at 4:27 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

જાણીતા મીડિયા હાઉસ ઉપરાંત ફાયનાન્સર અગ્રવાલ ગ્રુપ, ઇસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક, જતીન ગુપ્તા પણ આવકવેરાની ઝપટે: કુલ 35થી વધુ સ્થળોએ સર્ચ કાર્યવાહી

મુંબઇ, અમદાવાદ, સુરત, રાજકોટથી 400થી વધુ અધિકારીનો કાફલો જોડાયો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

આવકવેરા વિભાગ દ્વારા ગુજરાતમાં વધુ એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોય તેમ અમદાવાદ અને મુંબઇમાં જાણીતા મીડિયા ગ્રુપ ઉપરાંત ટોચના ફાયનાન્સર અને બિલ્ડર ગ્રુપ ઉપર આજે સવારથી મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. બંને શહેરોમાં 3પથી વધુ સ્થળોએ એકસામટી સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ સર્જાયો છે. કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

આવકવેરા વિભાગના આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે મુંબઇ ઇન્કમટેક્ષ દ્વારા સમગ્ર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અમદાવાદ તથા મુંબઇમાં એકસામટા 35 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં 400થી વધુ અધિકારીઓના કાફલાને સામેલ કરવામાં આવ્યો છે.
મુંબઇ, અમદાવાદ, સુરત તથા રાજકોટથી પણ અધિકારીઓને દરોડા માટે તેડાવવામાં આવ્યા હતા અને સવારથી જુદી જુદી ટીમો અલગ અલગ ઠેકાણા પર ત્રાટકી હતી. હિસાબી સાહિત્યથી લઇને અનેકવિધ ડિજિટલ તથા ફિઝીકલ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. દરોડા કાર્યવાહીમાં કોઇ વિઘ્ન ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
સુત્રોના કહેવા પ્રમાણે અમદાવાદમાં જાણીતા મીડિયા હાઉસને ઝપટે લેવામાં આવ્યું છે અને તેના ડઝનથી વધુ ઠેકાણા પર તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત મુંબઇની ઓફિસે પણ તપાસ હોવાનું બહાર આવ્યું છે.

- Advertisement -

આ સિવાય બીટકોઇનથી માંડીને બોન્ડ ટ્રેઝરી સહિતના ફાયનાશ્ર્યિલ ક્ષેત્રમાં મોટુ નામ ધરાવતા અને જાણીતા ફાયનાન્સર તરીકે ગણના પામતા અગ્રવાલ જુથને પણ સર્ચ કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવ્યું છે.

અરૂણ અગ્રવાલ સહિતના સંચાલકોના નિવાસ તથા ઓફિસો પર સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જાણીતા બિલ્ડર ઇસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક, જતીન ગુપ્તા વગેરે પણ ઇન્કમટેક્ષની ઝપટે ચડયા છે અને તેઓના નિવાસ સ્થાન તથા ઓફિસો પર અધિકારીઓના કાફલાએ દરોડા કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોના કહેવા પ્રમાણે જુદા જુદા 35 જેટલા સ્થળોએ સવારથી દરોડા શરૂ કરવામાં આવ્યા હતા. નિવાસસ્થાન, ઓફિસો, પ્રોજેકટ સ્થળ જેવા સ્થાનોને નિશાન બનાવાયા છે અને જુદા જુદા રેકોર્ડની તપાસણી હાથ ધરવામાં આવી છે. ત્રણ-ચાર દિવસ દરોડા કાર્યવાહી ચાલુ રહેશે અને કરોડો રૂપિયાની કરચોરી પકડાવવાની શકયતા છે.

You Might Also Like

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

વાહનચાલકો સાવધાન! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

ઝ20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર: સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું

ભારતે સતત ચોથી મેચ જીતી: નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું

TAGGED: ahmedabad, media group in Ahmedabad, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
Next Article ઔદ્યોગિક-ખાનગી એકમો દ્વારા રોજગારી આપતી વખતે નાગરિકતાની ખરાઈ કરવા તાકીદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
અમદાવાદ

વાહનચાલકો સાવધાન! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં, નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
અમદાવાદ

ઝ20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર: સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?