By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    18 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    18 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    18 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    18 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    20 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    20 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્યમાંથી 27 બાઇકની ઉઠાંતરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્યમાંથી 27 બાઇકની ઉઠાંતરી
રાજકોટ

રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્યમાંથી 27 બાઇકની ઉઠાંતરી

Khaskhabar Editor
Last updated: 2025/05/12 at 5:04 PM
Khaskhabar Editor 12 months ago
Share
3 Min Read
SHARE

વિંછિયા પોલીસે આંતર જિલ્લા બાઇક ચોરી કરતી બેલડીને દબોચી લીધી

ચોરાઉ બાઇકના સ્પેર પાર્ટસ અલગ અલગ કરી વેંચી નાખતા : 4 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટનાં વીંછીયામાં બાઈક ચોરીની સતત વધી રહેલી ફરિયાદોની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. જેને લઈ પોલીસ દ્વારા વીંછીયા ટાઉન તથા નજીક રોડ સાઇડના અલગ-અલગ 15 જેટલી જગ્યાઓના ઈઈઝટ ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેના આધારે એક શંકાસ્પદ શખસ મળતા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીને પકડવા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.આ દરમિયાન વિંછીયા પો.સ્ટે.ની થોરીયાળી ચેક પોસ્ટ પર વાહન ચેકિંગનુ આયોજન કરવામાં આવતા આરોપી તથા તેની પાછળ બેસેલ એક અન્ય શખસ પ્લાસ્ટીકની કોથળીમાં બાઇકનુ શંકાસ્પદ એન્જિન લઇને નીકળ્યા હતા. જેને લઈને તેની પાસેના બાઇકના રજીસ્ટ્રેશન નં. ૠઉં-04-ઇચ-6517 ને પોકેટ કોપ તથા તેઓના નામોને ઇ-ગુજકોપ”મા સર્ચ કરતા બંને શખસો મિલકત સંબંધિત ગુનાહિત ઇતિહાસ ધરાવતા જણાઇ આવ્યા હતા. જેથી, બંને શખસોને શંકાસ્પદ બાઇકના એન્જીન સાથે વીંછીયા પો.સ્ટે. લાવવામાં આવ્યા હતા.પોલીસ મથકમાં ટેક્નિકલ સોર્સ અને યુક્તિ-પ્રયુક્તિથી ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા આ પૈકી એક શખસ હરેશ પ્રેમજીભાઇ મેટાળીયાએ અલગ-અલગ જીલ્લામાંથી 27 મોટર સાયકલ ચોરીઓ કર્યાનું કબૂલ્યું હતું. તેની સાથેના શખસ બાસીત એહમદભાઇ મારૂએ તે તમામ મોટર સાયકલ હરેશ પાસેથી મેળવી પોતાના ગેરેજે લાવી કટીંગ કરી અલગ-અલગ સ્પેર પાર્ટ્સમાં વિભાજીત કરી જરૂરિયાતમંદોને વેચાણ કરતા હોવાની કબૂલાત પણ આપી હતી બંને આરોપીઓની પૂછપરછમાં 27 બાઈક ચોરીના ભેદ ઉકેલાયા છે.
આરોપીઓની આધારે વીંછીયા પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાઓ ઉપરાંત બોટાદ પોલીસમાં નોંધાયેલા 6 ગુનાઓ તેમજ પાળીયાદ પોલીસના 3 ગુના અને રાણપુર પોલીસમાં નોંધાયેલા 2 ગુના, લીંબડીનાં પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુના, તેમજ બરવાળા, બાવળા, વલ્લભીપુર, ચુડા અને સાયલા પોલીસ મથક ખાતે નોંધાયેલા 1-1 ગુના મળીને કુલ 21 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓ પાસેથી બાઈકના પાર્ટ્સ સહિત કુલ રૂ. 4,02,200નો મુદ્દામાલ કબ્જે લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી
હરેશ મેટાળીયા દિવસના સમયે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના વિસ્તારોની વિવિધ જગ્યાઓ પર જઈ મોટર સાયકલની એક માસ્ટર ચાવી મારફતે જાહેરમાં પડેલ મોટર સાયકલના લોકનું અવલોકન કરી જુના બાઇકના લોક પોતાની પાસે રહેલ ચાવી દ્વારા ખોલી મોટર સાયકલ ચાલુ કરી ચોરી કરી લઇ જઇ બાસીત મારૂનાં ગેરેજમાં લાવતો હતો જ્યાં બંને મળીને મોટર સાયકલના સ્પેરપાર્ટ્સને અલગ કરી નાખતા હતા. બાદમાં જરૂરિયાતમંદોને વેચી આર્થિક લાભ મેળવતા હતા.

બંને આરોપી દસ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે
પકડાયેલ બેલડીના ગુનાહિત ઇતિહાસ ઉપર એક નજર કરીએ તો હરેશ પ્રેમજીભાઇ મેટાળીયા સુરેન્દ્રનગર, ધંધુકા, બોટાદ અને ધોળા રેલ્વે પોલીસમાં ચોરીના આઠ ગુનામાં તેમજ બાસીત એહમદભાઇ મારૂ કડી અને સુરેન્દ્રનગર પોલીસમાં ચોરીના બે ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

- Advertisement -

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં યુવકની હત્યા કરી લાશને નદીના પટમાં ફેંકી આરોપીઓ ફરાર
Next Article જનસંઘ સ્થાપક સદસ્ય, પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યનું 93 વર્ષની જૈફ વયે નિધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?