By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    33 minutes ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    22 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    3 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    9 minutes ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    42 minutes ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    22 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    24 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    24 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    24 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    24 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    22 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    23 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    23 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉછીના રૂપિયા લઈ દારૂ પાર્ટી કરવા બેઠેલા બંને મિત્રોમાં બોલાચાલી થતાં મામલો હત્યામાં પલટાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઉછીના રૂપિયા લઈ દારૂ પાર્ટી કરવા બેઠેલા બંને મિત્રોમાં બોલાચાલી થતાં મામલો હત્યામાં પલટાયો
રાજકોટ

ઉછીના રૂપિયા લઈ દારૂ પાર્ટી કરવા બેઠેલા બંને મિત્રોમાં બોલાચાલી થતાં મામલો હત્યામાં પલટાયો

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 2:52 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી પર્લ હોસ્પિટલ પાસે પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો 

મિત્રનું મૃત્યુ નિપજાવી ભાગી રહેલા આરોપીને સ્થાનિક અને માલવિયા પોલીસ સ્ટેશનના કુલદીપસિંહે ઝડપી પાડ્યો
ખાસ-ખબર સંવાદદાતા

શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આવેલા પર્લ હોસ્પિટલ નજીક ભાણેજ પાસેથી ઉછીના રૂપિયા લઈ દારૂ પાર્ટી કરવા બેઠેલા બંને મિત્રોમાં બોલાચાલી થતાં મામલો હત્યામાં પલટાયો હતો, જેમાં મિત્રએ પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી નાસી જતાં એક સ્થાનિક આ ઘટનાને જોઈ જતાં આરોપીનો પીછો કરી આ અંગેની જાણ માલવિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કુલદીપસિંહને કરતાં બંનેએ સાથે મળી આરોપીને પુનિતનગરના ટાંકા પાસેથી ઝડપી પાડ્યો હતો અને આ ઘટનાની જાણ થતાં માલવિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. એન. ભૂકણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Contents
દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી પર્લ હોસ્પિટલ પાસે પ્રૌઢને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો મિત્રનું મૃત્યુ નિપજાવી ભાગી રહેલા આરોપીને સ્થાનિક અને માલવિયા પોલીસ સ્ટેશનના કુલદીપસિંહે ઝડપી પાડ્યોખાસ-ખબર સંવાદદાતા‘પપ્પા ગમે તેમ આ અંકલને પકડો’ : છ વર્ષની દીકરીની હઠ

- Advertisement -

મેંગણીના વતની અને હાલ ખોડિયાર પરામાં તેની બહેનના ઘરે રહેતાં દિનેશભાઈ પોપટભાઈ ખાંટે તેના ભાણેજ પાસેથી પાંચસો રૂપિયા શનિવારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ હાથ ઉછીના લઈ તેનો મિત્ર જયંતિ જોટાણીયા સાથે દારૂની પાર્ટી કરવા બેઠા હતા. જેમાં સામાન્ય બોલાચાલી થતાં દિનેશભાઈ તેના ઘર ખોડિયાર પરા જવા રવાના થયા હતા ત્યારે પર્લ હોસ્પિટલની આગળ પહોંચ્યા ત્યાં કોઈ લોકોની અવરજવર ન હોવાથી તેનો પીછો કરી રહેલ તેનો મિત્ર દિનેશ ખાંટને બોલાચાલીનું લાગી આવેલ હોવાથી મોટો પથ્થર ગોતી દિનેશભાઈ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિક મહેન્દ્રગિરિ ગૌસ્વામીએ જોઈ જતાં તેણે આરોપી દિનેશ ખાંટનો પીછો શરૂ કરી આ ઘટનાની જાણ માલવિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં કુલદીપસિંહ જાડેજાને કરતાં સ્થાનિક મહેન્દ્રગિરિ અને કોન્સ્ટેબલ સંકલન કરી આરોપીને પુનિતનગરના ટાંકા પાસેથી ઝડપી પાડ્યો હતો. મૃત્યુના બનાવ અંગેની જાણ થતાં પી.આઈ. કે. એન. ભૂકણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઝડપાયેલા આરોપી દિનેશ ખાંટની પૂછપરછ કરતાં તેણે મૃત્યુ કર્યુ હોવાની કબૂલાત આપતાં પોલીસે આરોપી વિરૂદ્ધ મૃત્યુ અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

‘પપ્પા ગમે તેમ આ અંકલને પકડો’ : છ વર્ષની દીકરીની હઠ

દોઢસો ફૂટ રીંગ રોડ પર મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની સમગ્ર ઘટના ત્યાંથી એક્ટિવા પર પસાર થઈ રહેલા પિતા-પુત્રીએ જોઈ હતી ત્યારે આરાધ્યાબેન મહેન્દ્રગિરિ ગૌસ્વામી (ઉ.વ.6) નામની બહાદૂર દીકરીએ તેના પિતા મહેન્દ્રગિરિ પ્રભાતગિરિ ગૌસ્વામીને હઠ કરી હતી કે પપ્પા ગમે તેમ થાય આ અંકલે બીજા અંકલને પથ્થરના ઘા ઝીંક્યા છે ગમે તેમ થાય આપણે આ અંકલને પકડી પાડવા છે જેથી દીકરીના પિતા મહેન્દ્રગિરિએ આ ઘટના અંગેની જાણ માલવિયા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં કુલદીપસિંહને જાણ કરી હતી અને બંનેએ સંકલન કરી આરોપીને પુનિતનગરના ટાંકા પાસેથી ઝડપી પાડ્યો હતો.

- Advertisement -

You Might Also Like

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ

જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ મામલે તપાસ સમિતિ બનશેઃ મેયર ડૉ. નેહલ શુક્લ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ સુકામેવાનું સેવન કરવાથી થશે અનેક ફાયદાઓ, હમેશા માટે દૂર થશે આ ભયંકર બીમારીઓ જાણો..
Next Article હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂસ્ખલન, દ્રશ્યો જોઇ ચોંકી જશો..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ગુજરાતમાં સોશિયલ મીડિયાનું ખતરનાક ‘વળગણ’ : લાઇક્સ અને ફોલોઅર્સ ન વધતા દર્દીની સંખ્યામાં 650%નો તોતિંગ વધારો
ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?