By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    9.34 રૂપિયા ચૂકવવા બૅન્કમાંથી આવ્યો ફોન, ખેડૂતે 10 રૂપિયા ભરી 66 પૈસા પાછા માગ્યા!
    4 hours ago
    ક્રૂડ ઓઇલ 9% સસ્તું થઈને 88 ડોલર પર આવ્યું, શેરબજારમાં 6% સુધીનો વધારો
    4 hours ago
    પાકિસ્તાનમાં ‘લૉકડાઉન’!
    4 hours ago
    મધ્ય પ્રદેશથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ: ‘ESMA’ લાગુ
    5 hours ago
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    1 day ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    1 day ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    1 day ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    5 hours ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Ghibli Style AIના ચક્કરમાં તેનો દુરુપયોગ પણ થઈ શકે છે તે કેમ ભૂલી ગયા ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > Ghibli Style AIના ચક્કરમાં તેનો દુરુપયોગ પણ થઈ શકે છે તે કેમ ભૂલી ગયા ?
SCIENCE-TECHNOLOGY

Ghibli Style AIના ચક્કરમાં તેનો દુરુપયોગ પણ થઈ શકે છે તે કેમ ભૂલી ગયા ?

Khaskhabar Editor
Last updated: 2025/04/01 at 12:37 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

penAI હજારો પર્સનલ ફોટો કલેક્ટ કરી શકે છે અને તેનો AI ટ્રેઈનિંગ માટે ઉપયોગ કરી શકે છે 

શું તમે Ghibli Trendને ફોલો કરીને ભૂલ કરી રહ્યા છો? તમને બધાને Ghibli સ્ટાઇલના ફોટા મળશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે એક ફોટો માટે તમારે કેટલી કિંમત ચૂકવવી પડશે?

- Advertisement -

Ghibli AI ઇમેજનો નવો ટ્રેન્ડ શું શરૂ થયો છે. તમે જે વ્યક્તિ જુઓ છો તે હવે ChatGPT અને Grok જેવા પ્લેટફોર્મ પર પોતાનો અંગત ફોટો અપલોડ કરીને Ghibli ઇમેજ બનાવવામાં વ્યસ્ત છે. સેલિબ્રિટીથી લઈને રાજકારણીઓ સુધી, દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર Ghibli સ્ટાઈલની તસવીરો શેર કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી આ એક ભૂલ તમને મોંઘી પડી શકે છે?

ChatGPT જોયા પછી, Elon Musk એ AI ચેટબૉટ Grok 3માં Ghibli સ્ટાઈલ ઈમેજ બનાવવાનું ફીચર પણ સામેલ કર્યું. પરંતુ હવે ડિજિટલ પ્રાઈવસીને લઈને ચિંતા વધવા લાગી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાયબર એક્સપર્ટ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ નવા ટ્રેન્ડની આડમાં OpenAI હજારો પર્સનલ ફોટો કલેક્ટ કરી શકે છે અને તેનો AI ટ્રેઈનિંગ માટે ઉપયોગ કરી શકે છે.

જ્યાં એક તરફ લોકો આ નવા ટ્રેન્ડનો આનંદ માણવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે લોકો અજાણતામાં તેમનો તાજો ફેશિયલ ડેટા ઓપનએઆઈને આપી રહ્યા છે, જે ગંભીર ગોપનીયતાની ચિંતાઓ ઊભી કરી શકે છે. એકંદરે, તમારા અંગત ફોટાઓની સુરક્ષા પર એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે.

- Advertisement -

હિમાચલ સાયબર વોરિયર્સના નામે એક્સ એકાઉન્ટ છે અને આ એકાઉન્ટ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ્સની ટીમ હોવાનો દાવો કરે છે. આ એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરવામાં આવી છે જેમાં આ પ્લેટફોર્મ્સ પર વ્યક્તિગત ફોટા અપલોડ કરવાના જોખમો સમજાવવામાં આવ્યા છે.

તસવીરનો દુરુપયોગ થઈ શકે છે
તમારી સંમતિ વિના AI તાલીમ માટે ફોટાઓનો ઉપયોગ કરી શકાય છે
ડેટા બ્રોકર્સ લક્ષિત જાહેરાતો માટે ફોટા વેચી શકે છે

OpenAI એ હજુ સુધી Ghibli-style AI ઇમેજ આર્ટ વર્ઝનનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાની સુરક્ષા પર કોઈ નિવેદન જારી કર્યું નથી. અલબત્ત, કંપની દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી પરંતુ પ્રાઈવસીને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, હવે એ તમારો નિર્ણય છે કે તમે તમારા અંગત ફોટાને AI પ્લેટફોર્મ પર Ghibliને ખાતર શેર કરો છો કે નહીં.

You Might Also Like

એપલના નવા ‘અલ્ટ્રા’ ડિવાઇસ: ફોલ્ડેબલ આઈફોન, એરપોડ્સ અલ્ટ્રા અને મેકબુક અલ્ટ્રા

નકલી ‘e-PAN કાર્ડ’ ફિશિંગ ઈમેઇલ અંગે ઍલર્ટ: સરકારે લોકોને એનાથી બચીને રહેવા માટે કરી વિનંતી, જાણો વિગત…

એપલે લોન્ચ કર્યું સૌથી સસ્તું MacBook Neo, જાણો કેટલામાં મળશે A18 Pro ચિપસેટ વાળું લેપટોપ

Metaના સ્માર્ટ ગ્લાસથી પ્રાઇવસી ખતરમાં? બાથરૂમથી બેડરૂમ સુધીના વીડિયો રેકોર્ડ થવાના આરોપ…

X પર આ ભૂલ કરી રહ્યાં હો તો ચેતી જજો, સસ્પેન્ડ થઈ શકો છો…

TAGGED: Ghibli, Ghibli Style AI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા
Next Article મુંબઈ પોલીસ પહોંચી કુણાલ કામરાની ઘરે, સમય અને જાહેર સંશાધનોની બરબાદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ડમ્પિંગ સાઈટના ટેન્ડર અને પેમેન્ટ સમયે જ લાગતી આગ સામે તપાસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સુરેન્દ્રનગરમાં અગરિયાઓ માટેના 188 આવાસ બન્યા ભૂતિયા બંગલા
દેહવ્યાપારના ધંધામાં કમિશન માટે ખેલાયો લોહિયાળ ખેલ: સ્થાનિક શખ્સ ઝડપાયો
યુદ્ધની સિરામિક ઉદ્યોગ પર અસર: ગેસ કટોકટી મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સાથે કરી બેઠક
નવા વેગડવા ગામે વીજ તણખલાથી 20 વીઘા ઘઉંનો પાક ભસ્મ: ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાયો
રાજકોટ મનપાએ બાંધકામ ફીમાં હપ્તા પદ્ધતિ મંજૂર કરી: ₹50 લાખથી વધુની રકમમાં રાહત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

એપલના નવા ‘અલ્ટ્રા’ ડિવાઇસ: ફોલ્ડેબલ આઈફોન, એરપોડ્સ અલ્ટ્રા અને મેકબુક અલ્ટ્રા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
SCIENCE-TECHNOLOGY

નકલી ‘e-PAN કાર્ડ’ ફિશિંગ ઈમેઇલ અંગે ઍલર્ટ: સરકારે લોકોને એનાથી બચીને રહેવા માટે કરી વિનંતી, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
SCIENCE-TECHNOLOGY

એપલે લોન્ચ કર્યું સૌથી સસ્તું MacBook Neo, જાણો કેટલામાં મળશે A18 Pro ચિપસેટ વાળું લેપટોપ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?