By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    9 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    1 day ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    8 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    8 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    8 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    9 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    11 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    9 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    1 day ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    1 day ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કુલ 68,229 ખેડૂતોને કુલ રૂ.100.19 કરોડની સહાય ચૂકવાઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કુલ 68,229 ખેડૂતોને કુલ રૂ.100.19 કરોડની સહાય ચૂકવાઈ
પોરબંદર

પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના કુલ 68,229 ખેડૂતોને કુલ રૂ.100.19 કરોડની સહાય ચૂકવાઈ

Khaskhabar Editor
Last updated: 2025/02/27 at 5:08 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ચોમાસમાં પાક નુક્સાનના વળતર પેટે

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં પુછેલ પ્રશ્ર્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આપી માહિતી
હવેથી પાક નુકસાન સર્વેને ઝડપી બનાવવા અને માનવીય ભુલોને નિવારવા માટે ઈસરોની મદદથી ડિજિટલ સર્વેની પદ્ધતિ અપનાવવામાં આવશે: અર્જુન મોઢવાડિયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના અમૂક જિલ્લામાં પુરની સ્થિતિ ઉભી થતા ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકશાન થયુ હતું. જે તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે જાતે સ્થળ નિરીક્ષણ કરીને નુકસાનીનો સર્વે કરવાની સુચના આપી હતી. સર્વેને અંતે ગુજરાત સરકારે ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી હતી. જે અંતર્ગત કુલ 1 લાખ અને 36 હજાર જેટલા ખેડુતોને કુલ ₹200 કરોડની આર્થિક મદદ આપવામાં આવી હતી. આ અંગે વિધાનસભામાં આજે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના એ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં કુલ 50,206 ખેડૂતોને કુલ ₹79.67 કરોડની સહાય ચુકવવામાં આવી છે, જ્યારે જુનાગઢ જિલ્લામાં 18,023 ખેડૂતોને ₹20.51 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આમ પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં કુલ 68,229 ખેડૂતોને કુલ ₹100.19 કરોડની સહાય ચુકવવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં પાક નુકસાન સહાય માટે પાત્ર તમામ ખેડૂતોને સહાય ચુકવી દેવામાં આવી છે. જ્યારે જુનાગઢ જિલ્લામાં પાક નુકસાન સહાય મેળવવા પાત્ર 16 ખેડૂતોને ₹1,43,179 ની સહાય ચુકવવાની બાકી છે.

ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આજે વિધાનસભામાં મને જે પ્રકારે માહિતી આપવામાં આવી છે, તે પ્રમાણે ખરીફ વર્ષ 2024-25 ની ઋતુમાં વાવેતરમાં કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે જઉછઋ ના નોમ્સ મુજબ હેક્ટર દીઠ ₹8,500 આપવામાં આવ્યા હતા, જ્યારે રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાના ₹2,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં આપવાની જાહેરાત કરી હતી. જ્યારે બાગાયત પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે જઉછઋ ના નોમ્સ મુજબ હેક્ટર દીઠ ₹22,500 પ્રતિ હેક્ટર (મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં) ચુકવવામાં આવ્યા છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે મારા પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આજે વિધાનસભામાં જણાવ્યું હતું કે અત્યાર સુધી અધિકારીઓને જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરતો પડતો હતો. જેના કારણે સર્વેની પ્રક્રિયામાં વિલંબ થતો હતો અને તેમાં માનવીય ભુલના કારણે પણ ખેડૂતોને અસંતોષ રહેતો હતો. પરંતુ ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને તે હેઠળ હવેથી ગુજરાતમાં પાક નુકસાનનો સર્વે ડીઝીટલી ઈસરોના સેટેલાઈટ મારફતે થવાનો છે અને તેના કારણે હવેથી સર્વેમાં કોઈપણ પ્રકારની માનવીય ભુલ રહેશે નહી, ઉપરાંત સર્વેની કામગીરીમાં ઝડપ આવતા તત્કાલીક સર્વે કરીને ઝડપથી ખેડૂતોને સહાય આપી શકાશે. આ પદ્ધતિના કારણે ખેડૂતોના પાકને લગતી અન્ય માહિતીઓ પણ સરળતાથી મેળવી શકાશે.

- Advertisement -

You Might Also Like

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરના વેપારીનું બોગસ રાજીનામું બનાવી 85.59 લાખની છેતરપિંડી
Next Article મહાશિવરાત્રિ નિમિતે ઉપલેટામાં હર-હર મહાદેવના નાદ સાથે ઠેર-ઠેર ભવ્ય ઉજવણી તેમજ વિશેષ પ્રસાદનું થયું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?