By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    23 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    23 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    23 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબીના સાપર પાસે હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી ગેસ ચોરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > મોરબીના સાપર પાસે હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી ગેસ ચોરી
મોરબી

મોરબીના સાપર પાસે હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી ગેસ ચોરી

Khaskhabar Editor
Last updated: 2025/02/19 at 4:59 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

હોટલના સંચાલક સહિત બે શખ્સની 50.66 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ, બે ની શોધખોળ

ખાસ-ખબર ન્યૂઝ  મોરબી, તા.19
મોરબી આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ગેસના ટેન્કરોમાંથી ગેસની ચોરી કરીને ગેસના સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે અને જોખમી રીતે ગેસની ચોરી કરવામાં આવતી હોવાનો પર્દાફાશ કરીને પોલીસે ગુના નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી પણ કરેલ છે તો પણ આવી જોખમી પ્રવૃત્તિ બંધ થતી નથી તેવામાં મોરબીના સાપર ગામ નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ભરેલ ટેન્કર ઉભું રાખીને તેમાંથી ગેસની ચોરી કરવામાં આવતી હતી ત્યારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી જેથી સ્થળ ઉપર હાજર રહેલા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જોકે, ચાર પૈકીના બે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને ગેસ ભરેલું ટેન્કર તેમજ અન્ય મુદ્દામાલ મળીને સ્થળ ઉપરથી પોલીસે 50.66 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા એલસીબીની ટીમના રામભાઈ મંઢ તથા ભગીરથસિંહ ઝાલાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામ પાસે ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલમાં સંચાલક ભગીરથ મંગારામ બિશનોઈ રહે. બાગલી તાલુકો સાચોર જીલ્લો જાલોર રાજસ્થાન વાળા અમુક ઈસમોને સાથે રાખીને ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસની ગેરકાયદે અને જોખમી રીતે ચોરી કરીને ગેસના સિલિન્ડર ભરે છે જેથી એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી

- Advertisement -

ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન ગેસનું ટેન્કર ઉભું રાખીને તેમાંથી ગેસની ચોરી કરવામાં આવતી હતી અને પોલીસની રેડ પડતાની સાથે સ્થળ ઉપર હાજર રહેલા ચાર શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી. જોકે પોલીસની ટીમ દ્વારા સ્થળ ઉપરથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જેમાં હોટલના સંચાલક રાહુલ જેતારામ કુરાડા (29) તથા મજૂર બુધારામ વાગતારામ ખીચડ (44) રહે. બંને હાલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલ મૂળ રહે. રાજસ્થાન વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા જોકે તકનો લાભ લઈને હોટલના સંચાલક ભગીરથ મંગારામ બિશનોઈ રહે. હાલ મોરબી મૂળ રાજસ્થાન તથા ટેન્કર નંબર જીજે 6 એઝેડ 0432ના ચાલક નાસી ગયા હતા.પોલીસે સ્થળ ઉપરથી ટેન્કરમાં ભરેલ એલપીજી ગેસ 17,630 કિલોગ્રામ જેની કિંમત 10,10,589 તથા 40 લાખ રૂપિયાની કિંમતનું ટેન્કર અને જુદી જુદી કંપનીના ગેસ ભરેલા 26 સીલીન્ડર, 21 ખાલી સિલિન્ડર, વજન કાંટો, રબરની વાલ્વ વાળી નળી સહિત કુલ મળીને 50,66,079 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલ હોટલના એક સંચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને રેડ દરમિયાન તકનો લાભ લઈને નાસી છૂટેલા હોટલના એક સંચાલક સહિતના બે વ્યક્તિઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી મહાપાલિકા દ્વારા મિલકત જપ્તી અને ટાંચની પ્રક્રિયા હાથ ધરાઇ
Next Article મોરબી દશનામ ગોસ્વામી સમાજના સમૂહલગ્ન યોજાયા, સંતો-મહંતો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ
ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ
નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું
કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?