By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત પાસે ઘણા પૈસા છે, શા માટે અમે દર વર્ષે 182 કરોડ રૂપિયા આપીએ?: ટ્રમ્પ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ભારત પાસે ઘણા પૈસા છે, શા માટે અમે દર વર્ષે 182 કરોડ રૂપિયા આપીએ?: ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ભારત પાસે ઘણા પૈસા છે, શા માટે અમે દર વર્ષે 182 કરોડ રૂપિયા આપીએ?: ટ્રમ્પ

Khaskhabar Editor
Last updated: 2025/02/19 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ટ્રમ્પના ભારતની ચૂંટણીઓમાં અમેરિકાના ફંડિંગ પર સવાલ: મસ્કે પ્રતિબંધ મૂક્યો હતો

ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.19
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદાન વધારવા માટે મળતા 182 કરોડ રૂપિયાના ફંડિંગ પર સવાલ ઉઠાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમે ભારતને 182 કરોડ રૂપિયા કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તે વિશ્ર્વમાં સૌથી વધુ ટેક્સ વસૂલનારા દેશોમાં છે. તેમનો ટેરિફ પણ ખૂબ વધુ છે. હું ભારત અને તેના વડાપ્રધાનનો ખૂબ આદર કરું છું પરંતુ વોટર ટર્નઆઉટ માટે 2 કરોડ ડોલર શા માટે આપીએ? મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, આપણે ભારતને 21 મિલિયન યુએસ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેમની પાસે ઘણા પૈસા છે. ભારત વિશ્ર્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે, ખાસ કરીને આપણા માટે.

- Advertisement -

ટ્રમ્પના સાથી ઈલોન મસ્કે શનિવારે ભારતને આપવામાં આવતું 182 કરોડ રૂપિયાનું ફંડિંગ રદ કર્યું હતું. મસ્કના નેતૃત્વ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (ઉજ્ઞૠઊ) એ શનિવારે આ નિર્ણય લીધો હતો.

DOGE એ એક યાદી બહાર પાડી છે. આમાં, વિભાગ દ્વારા 15 પ્રકારના કાર્યક્રમોનું ફંડિંગ રદ કરવામાં આવ્યું છે. આમાંનો એક કાર્યક્રમ વિશ્ર્વભરમાં ચૂંટણી પ્રક્રિયાને મજબૂત બનાવવાનો છે, જેમાં 4200 કરોડ રૂપિયાનું ફંડિંગ છે. આ ફંડિંગમાં ભારતનો હિસ્સો 182 કરોડ રૂૂપિયા છે.
DOGEના નિર્ણય પર ભાજપના નેતા અમિત માલવિયાએ પ્રતિક્રિયા આપી છે. આમાં તેમણે ભારતીય ચૂંટણીઓમાં 182 કરોડ રૂપિયાના ફંડિંગ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પોસ્ટમાં કહ્યું- 21 મિલિયન ડોલર (182 કરોડ રૂપિયા) વોટર ટર્નઆઉટ વધારવા માટે? આ સ્પષ્ટપણે દેશની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ છે. આ ફંડનો લાભ કોને મળશે? સ્વાભાવિક છે કે આનાથી શાસક (ભાજપ) પક્ષને કોઈ ફાયદો થશે નહીં. બીજી એક પોસ્ટમાં, અમિત માલવિયાએ કોંગ્રેસ પાર્ટી અને જ્યોર્જ સોરોસ પર ભારતીય ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો. માલવિયાએ સોરોસને ગાંધી પરિવારના જાણીતા સહયોગી ગણાવ્યા.
માલવિયાએ ડ પર લખ્યું હતું કે 2012માં, જઢ કુરેશીના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચે ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર ઇલેક્ટોરલ સિસ્ટમ્સ (ઈંઋઊજ) સાથે એક ખજ્ઞઞ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંસ્થા જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે. તેને મુખ્યત્વે ઞજઅઈંઉ તરફથી નાણાકીય સહાય મળે છે. કુરેશીએ કહ્યું, “મીડિયા રિપોર્ટમાં જરાય સત્ય નથી કે 2012માં ચૂંટણી કમિશનર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન, એક અમેરિકન એજન્સીએ ભારતમાં મતદારોની ભાગીદારી વધારવા માટે લાખો ડોલરનું ભંડોળ પૂરું પાડ્યું હતું.” જઢ કુરેશીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ 2012માં મુખ્ય ચૂંટણી કમિશનર હતા, ત્યારે ઈંઋઊજ સાથે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે ઘણી અન્ય એજન્સીઓ અને ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ સાથે સમાન કરાર કર્યા હતા.
આ કરાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે રસ ધરાવતા દેશોને ચૂંટણી પંચના તાલીમ અને રિસોર્સ કેન્દ્ર એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (IFES)ખાતે ટ્રેનિંગ આપી શકાય.
કુરેશીએ કહ્યું કે ખજ્ઞઞમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પક્ષની કોઈપણ પ્રકારની નાણાકીય કે કાનૂની જવાબદારી રહેશે નહીં. આ શરત બે અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી હતી જેથી કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતાને સ્થાન ન રહે. આ ખજ્ઞઞ અંગે પૈસાનો કોઈપણ ઉલ્લેખ સંપૂર્ણપણે ખોટો છે.
જણાવીએ કે ખજ્ઞઞ એ બે કે તેથી વધુ પક્ષો વચ્ચેનો કરાર છે. આ મેમોરેન્ડમ એક સંયુક્ત કાર્યસૂચિની રૂપરેખા આપે છે અને સાથે મળીને કામ કરવા માટે નક્કી કરાયેલા મુદ્દાઓને નોંધે છે.

બાંગ્લાદેશને મળતું ફંડિંગ પણ બંધ કરી દીધું

- Advertisement -

DoGE દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં બાંગ્લાદેશને રૂૂ. 251 કરોડનું ભંડોળ પણ સામેલ છે. આ ભંડોળ બાંગ્લાદેશમાં રાજકીય વાતાવરણને મજબૂત બનાવવા માટે આપવામાં આવી રહ્યું હતું. આ ફંડિંગ એવા સમયે બંધ કરવામાં આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને ઉથલાવી પાડવામાં અમેરિકાની ડીપ સ્ટેટ ભૂમિકા ભજવી રહી હોવાની શંકા છે. મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન જ્યારે ટ્રમ્પને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનમાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી.ટ્રમ્પે કહ્યું, અમારા ડીપ સ્ટેટની આમાં કોઈ ભૂમિકા નહોતી. આ એવી બાબત છે જેના પર ભારતીય વડાપ્રધાન લાંબા સમયથી કામ કરી રહ્યા છે. આના પર કામ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. હું તેના વિશે વાંચી રહ્યો છું, પણ જો પીએમ મોદી બાંગ્લાદેશ મુદ્દા પર વાત કરે તો વધુ સારું રહેશે.

જો કે, ભારત વતી ટ્રમ્પ કયા કાર્યનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે સ્પષ્ટ નથી. આ પછી પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાત થઈ, જેમાં બંનેએ બાંગ્લાદેશની પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી.

You Might Also Like

H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

TAGGED: DONALD TRUMP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિનુ સોલંકીની જાહેર મંચ પરથી કલેક્ટરને ઓપન ચેલેન્જ ‘તારી સાત પેઢી આવે તો પણ હું નહીં ઝૂકું’
Next Article POS મશીનમાં આધાર કાર્ડ અને થમ્બ ઈમ્પ્રેશ લીધા બાદ જ ખાતરનું વેચાણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
આંતરરાષ્ટ્રીય

ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?