By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    11 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    9 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    9 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    9 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    9 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    9 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    11 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    9 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    9 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    9 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શેરબજારનું ગ્રે માર્કેટ કાયદેસર થશે! IPOના લિસ્ટીંગ પુર્વે જ ટ્રેડીંગ છુટની વિચારણા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > શેરબજારનું ગ્રે માર્કેટ કાયદેસર થશે! IPOના લિસ્ટીંગ પુર્વે જ ટ્રેડીંગ છુટની વિચારણા
બિઝનેસ

શેરબજારનું ગ્રે માર્કેટ કાયદેસર થશે! IPOના લિસ્ટીંગ પુર્વે જ ટ્રેડીંગ છુટની વિચારણા

Khaskhabar Editor
Last updated: 2025/01/22 at 6:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સેબીના વડા માધવી પુરી બૂચનો નિર્દેશ : IPOનાં એલોટમેન્ટથી લિસ્ટીંગ દરમ્યાનના ત્રણ દિવસ કારોબાર થઈ શકે તે માટેની સુવિધા શરૂ કરવા સ્ટોક એકસચેંજ સાથે વાટાઘાટો : ગ્રે માર્કેટમાં ગરબડ રોકવાનો હેતુ હોવાની ચોખવટ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22

- Advertisement -

શેરબજારમાં કેટલાંક વખતથી ઉથલપાથલનો દોર હોવા છતા પ્રાયમરી માર્કેટ પુરપાટ દોડી રહ્યું છે. માર્કેટ નિયમનકાર સેબી દ્વારા હવે મહત્વપૂર્ણ નીતિવિષયક બદલાવની વિચારણા શરૂ કરવામાં આવી છે જે અર્થાત આઈપીઓનાં લિસ્ટીંગ પુર્વે જ તેમાં સોદા-ટ્રેડીંગની મંજુરી આપવામાં આવશે. ગ્રે માર્કેટને કાયદેસર બનાવવાની દિશામાં કદમ હોવાનું મનાય છે. સેબીના ચેરપર્સન માધવીપુરી બુચે જણાવ્યું હતું કે, ગ્રે માર્કેટમાં થતી ગરબડને રોકવા માટે આઈપીઓનાં લિસ્ટીંગ પૂર્વે જ ટ્રેડીંગની છુટ્ટ આપવાની વિચારણા છે.આ માટે ખાસ સીસ્ટમ વિકસાવવામાં આવશે.જેમાં આઈપીઓનાં લિસ્ટીંગ પુર્વે જ ઈન્વેસ્ટરો શેર વેચી શકે તેવી વ્યવસ્થા હશે.

શેરબજારમાં ઉથલપાથલનો દોર હોવા છતાં પ્રાયમરી માર્કેટ પુરપાટ દોડી રહ્યું છે.તમામ આઈપીઓમાં અઢળક નાણા ઠલવાય છે. નિયત રકમ કરતાં કંપનીઓનાં અનેકગણા નાણાં મળે છે.
મોટાભાગની કંપનીઓના શેરોનું લિસ્ટીંગ પ્રિમીયમથી થાય છે. લિસ્ટીંગ સાથે જ કમાણી થઈ જતી હોવાના કારણોસર નાનામોટા ઈન્વેસ્ટરોમાં આઈપીઓનું જબરૂ આકર્ષણ છે.મહત્વની વાત એ છે કે ઘણા કિસ્સામાં 15000 રૂપિયાની નાની અરજીને બદલે બે લાખ રૂપિયાની મોટી અરજીની સંખ્યા વધુ હોય છે તેના પરથી જ ઈન્વેસ્ટરોનો ક્રેઝ સાબીત થઈ જાય છે.
ગ્રે માર્કેટને કાયદેસરતા નથી છતા આઈપીઓ ખુલતા પુર્વે જ તેના ભાવ બોલાવા લાગે છે અને તેમાં સોદા પણ થાય છે. કેટલીક કંપનીઓમાં તો અરજીના સોદા પણ થાય છે. જેમાં અરજી કરનાર ઈન્વેસ્ટરોને અરજી પણ વેંચીને નિશ્ચિત રકમ મેળવી લેતા હોય છે.શેર લાગે તો અરજી ખરીદનાર બ્રોકરને આપી દેવાના હોય છે. સેબીના ચેરપર્સને કહ્યું કે બે સ્ટોક એકસચેંજ સાથે ઠવયક્ષ કશતમિં સુવિધા શરૂ કરવાની વાટાઘાટો શરૂ કરવામાં આવી છે જેમાં આઈપીઓનાં એલોટમેન્ટ તથા લિસ્ટીંગ વચ્ચેનાં ત્રણ દિવસના સમયગાળામાં ટ્રેડીંગ થઈ શકશે.
સેબી પ્રમુખે એવી ચેતવણી આપી હતી કે, કેટલીક કંપનીઓના મેનેજમેન્ટ આઈપીઓમાંથી ઉઘરાવેલા નાણાનો ગેરઉપયોગ કરી રહ્યા છે.આથી કંપનીઓને પ્રાયમરી માર્કેટમાં દાખલ થતી રોકવા તથા પ્રોત્સાહન નહીં આપવા ઈન્વેસ્ટમેન્ટ બેંકરોને અપીલ છે. આ સિવાય સેબી દ્વારા ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં યુનિટનાં રીડમ્પશન માટે નેટ એસેટ વેલ્યુ નકકી કરવાનો સમય બદલવાની પણ દરખાસ્ત કરી છે આ સમય વર્તમાન બપોરે 3 વાગ્યાને બદલે સાંજે સાત વાગ્યાનો કરવાની દરખાસ્ત છે.

You Might Also Like

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે

રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી

પશ્ચિમ એશિયામાં સંઘર્ષે વિદેશી રોકાણકારોને જોખમથી દૂર રાખ્યા, જયારે સ્થાનિક રોકાણકારો અડગ રહ્યા

શેરબજારમાં હાહાકાર: નિફ્ટી IT ઇન્ડેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, જાણો કયા શેરોમાં ભારે કડાકો

‘માત્ર 2-3 અઠવાડિયા, પછી ક્રૂડની કિંમતોમાં બ્લાસ્ટ થશે’, વિશ્વભરની કંપનીઓની ચેતવણીથી ખળભળાટ

TAGGED: gray market, IPO, stock market
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિમેન્ટ – સ્ટીલ ક્ષેત્રમાં સાંઠગાંઠ – કાર્ટેલ મોટી સમસ્યા: નીતિન ગડકરી
Next Article 12મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સના સેમીફાઈનલમાં નોવાક જોકોવિચ પહોંચ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
બિઝનેસ

રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
બિઝનેસ

પશ્ચિમ એશિયામાં સંઘર્ષે વિદેશી રોકાણકારોને જોખમથી દૂર રાખ્યા, જયારે સ્થાનિક રોકાણકારો અડગ રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?