By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    3 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    3 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    4 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    5 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    3 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    3 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    3 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    3 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    3 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    4 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    5 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    6 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કાર્યદક્ષ પેનલ’ના સમર્થનમાં લોકડાયરા સહિતના કાર્યક્રમનું લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘કાર્યદક્ષ પેનલ’ના સમર્થનમાં લોકડાયરા સહિતના કાર્યક્રમનું લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા આયોજન
રાજકોટ

‘કાર્યદક્ષ પેનલ’ના સમર્થનમાં લોકડાયરા સહિતના કાર્યક્રમનું લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા આયોજન

Khaskhabar Editor
Last updated: 2024/12/18 at 5:24 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

બારની ચૂંટણીમાં અનુભવી, સરળ, તરવરિયા ઉમેદવારોના સમન્વય એવી કાર્યદક્ષ પેનલ તરફી માહોલ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટના વકીલોની માતૃસંસ્થા એવી રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તા. 20ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં રાજકોટના વકીલો તેમના પ્રતિનિધિઓને ચૂંટી મોકલવાના છે. રાજકોટના વકીલોની સંસ્થાનું સુકાન સંભાળવા માટે અનેક લોકોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આ વખતે અનુભવી અને નવયુવાન ઉમેદવારોના સમન્વય સમી કાર્યદક્ષ પેનલ તરફી વકીલ મતદારોમાં જબરો જુવાળ અને સમર્થન જોવા મળી રહ્યું છે. કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોમાં અનુભવી અને સિનિયર વકીલો, તરવરિયા યુવા વકીલો તથા મહિલા ઉમેદવારને પણ પૂરતુ પ્રાધાન્ય આપીને સમાવેશ કરવામાં આવ્યો છે.

આગામી તા. 20ના રોજ યોજાનાર મતદાન વખતે રાજકોટના વિવિધ ક્ષેત્રે વકીલાત કરતાં સિનિયર, જુનિયર અને મહિલા વકીલ મતદારો દ્વારા આ વખતે ખરેખર કાર્ય કરવા સક્ષમ એવી કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને જીતાડવા માટે પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. તમામ મતદારોએ કાર્યદક્ષ પેનલને પ્રચંડ બહુમતીથી વિજેતા બનાવવા વિજયી ભવ:ના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી છે. કાર્યદક્ષ પેનલના સમર્થનમાં આજરોજ સાંજે નાગર બોર્ડિંગ ખાતે સાંજના 7-30 કલાકે રાજકોટની તમામ વકીલઆલમ જેમાં વિવિધ ક્ષેત્રે વકીલાત કરતા વકીલ મતદારો ઉપસ્થિત રહેવાના છે. રાજકોટમાં ક્રીમીનલ બાર એસો., જુનિયર બાર એસો., મહિલા બાર એસો., એમ.એ.સીપી બાર એસો., યુવા લોયર્સ, લેબર બાર એસો. ગ્રાહક સુરક્ષા ફોરમ બાર એસો. રેલવે બાર એસો. ફેમીલી બાર એસો. રેવન્યુ બાર એસો. નોટરી બાર એસો. રેવન્યુ પ્રેક્ટિશનર બાર એસો., નોટરી પ્રેક્ટિશનર બાર એસો., ઈન્કમટેક્સ- સેલ્સટેકસ બાર એસો. યુનિટી ઓફ લોયર્સ સહિતના વિવિધ ક્ષેત્રે વકીલાત કરતાં સિનિયર, જુનિયર, મહિલા વકીલો આજના આ સંમેલનમાં મોટી સંખ્યામાં ઉમટી પડશે.

લીગલ સેલ યુવા સહાયક ટીમ દ્વારા આયોજિત આજના આ સંમેલનમાં ભવ્ય લોકડાયરો, હસાયરો, કરાઓકે, ફન વિથ ગેમ્સ ઉપરાંત ઠંડીની મોસમમાં તાપણું, શેરડી, જીંજરા અને ચીકીની મજા સાથે તમામ લોકો આ કાર્યક્રમ માણશે. આજના આ કાર્યક્રમમાં રાજકોટના તમામ વકીલો મોટી સંખ્યામાં ઉમટીને પોતાનું સમર્થન કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારો જેમાં કાર્યદક્ષ પેનલ થકી પ્રમુખપદના ઉમેદવાર દિલીપભાઈ જોષી, ઉપપ્રમુખપદે મયંકભાઈ પંડ્યા, સેક્રેટરીપદે સંદિપભાઈ વેકરીયા (સેન્ડી), જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્રભાઈ પારેખ, ટ્રેઝરર પદે કૈલાસ જાની, લાઈબ્રેરી સેક્રેટરી પદે રવિભાઈ ધ્રુવ, મહિલા અનામત કારોબારી સભ્યપદે શ્રીમતિ રૂપલબેન થડેશ્ર્વર, કારોબારીના નવ સભ્યો જેમાં આંબલીયા ભાવિક, ડાકા અનીલભાઈ, ડોબરીયા હિરેનકુમાર, હેરંજા હુસેન, કવાડ સંજય, પુન્ધેરા મહેશ, રાજાણી કિશન, શુક્લ નીલ, વ્યાસ ચિત્રાંક તરફી જાહેર કરશે અને કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજેતા બનાવવા એકઅવાજે સૌ પોતાનું સમર્થન કાર્યદક્ષ પેનલ પ્રત્યે વ્યક્ત કરશે. આજરોજ અખબારની મુલાકાતે કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા.

- Advertisement -

આજના આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ ભાજપ લીગલ સેલ સંયોજક પીયુષભાઈ શાહ, સહસંયોજક કમલેશભાઈ ડોડીયાની રાહબરી હેઠળ યુવા વકીલોની એક ટીમ સતત કાર્યરત છે જેમાં ક્ધવીનર અભિષેક શુક્લ, સહક્ધવીનર સાગર હપાણી સાથે યુવા વકીલો હર્ષિલ શાહ, રીતિનભાઈ મેંદપરા, જીતેશભાઈ રાઠોડ, મિતભાઈ સૌમિયા, પાર્થરાજસિંહ ઝાલા, ભાર્ગવભાઈ બોડા, રાહુલ મકવાણા, પ્રદીપ પરમાર, કેવળ પુરોહિત, ચેતન ચોવટીયા, હેમલ ગોહેલ, યશ ચોલેરા, ભૂમિકા પટેલ, નમિતાબેન કોઠીયા, રેખાબેન પટેલ, નિરાલી કોરાટ, મોનલ પટેલ, અંકિતા સોની, શ્ર્વેતા પરમાર, નેહા જોષી, નેહા વ્યાસ, જીગ્નેશ જોશી, હિમાંશુ પારેખ, નિશાંત જોષી, ભુવનેશ શાહી, વિશાલ સોલંકી, વિશાલ કોટેચા, કલ્પેશ મૈયડ, હર્ષ ઘીયા, પરાગ લોલારીયા, જસ્મીન ગઢીયા, ભરત પરમાર, ધવલ પડીયા, શીવદિપસિંહ ઝાલા, રાજન કોટેચા, જીગર સંઘવી, દિપ વ્યાસ, ઝીલ, અક્ષય, મીલન જોષી, ચંદ્રસિંહ પરમાર, નીતિશ કથીરીયા, પારસ શેઠ, અમીત લાખાણી, અંકુર લીંબાસીયા, જય રંગાણી, મયુર ઠુંમર, કૃણાલ વેકરીયા, યશ માલાણી તેમજ મહિલા વકીલોમાં સર્વે મેઘાવી ગજજર, હેપી પટેલ, કલ્પના ખોલીયા, ડીમ્પલ મોદી, રજનીબા રાણા, ચેતનાબેન કાછડીયા આ કાર્યક્રમને સફળ બનાવવા સતત જહેમત ઉઠાવી રહ્યા છે. આઈ.ટી. વિભાગને લગતી કામગીરી અને ફોટોગ્રાફી એડવોકેટ જસ્મીનભાઈ કે. ગઢીયા, કમલેશ ધોરડા, અંકીતા ધોરડા, પ્રેસ મીડિયા ઈન્ચાર્જ પારસ શેઠ જહેમત ઉઠાવી રહ્યા છે.

You Might Also Like

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

આજી કાંઠાનો વિસ્તાર ખાલી કરવા તંત્રનું અલ્ટિમેટમ

રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગીર સોમનાથનાં દરિયા કિનારે ગેરકાયદે ફિશિંગ કરતા બૉટ માલિકો સામે કાર્યવાહી
Next Article પાલિતાણા હેલિપેડમાં મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?