By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એપસ્ટિન કેસમાં નવો વળાંક! ટ્રમ્પને લગતી ફાઈલ્સ ગુમ થતાં અમેરિકામાં ખળભળાટ, ન્યાય વિભાગનો મોટો નિર્ણય
    1 day ago
    હુમલો થયો તો 48 કલાકમાં અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી ઠપ કરી દઇશું! ઈરાન માટે મેદાને આવેલા ચીનની ધમકી
    1 day ago
    અમેરિકામાં હિમવર્ષાનો કહેર: 11,000થી વધુ ફ્લાઇટ્સ રદ અને લાખો ઘરોમાં અંધારપટ
    2 days ago
    UK જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, આજથી ઈ-વિઝા સિસ્ટમ શરૂ, પાસપોર્ટ જમા કરાવવાની જરૂર નહીં
    2 days ago
    ‘ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ…’, યુદ્ધની આશંકા વચ્ચે ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ: લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા
    27 minutes ago
    મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
    55 minutes ago
    મિત્રો કે સગાં લોન લેતા હોય તો સહી કરતાં પહેલા ચેતજો! લોન ગેરંટર અંગે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
    1 hour ago
    દુનિયાના નંબર-1 નેતા બન્યા PM મોદી!
    22 hours ago
    ભારત-ઈઝરાયલ વચ્ચે આજે મોટી ડિફેન્સ ડીલની શક્યતા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    1 hour ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 day ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    2 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    4 days ago
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 week ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ કોર્પોરેશન કચેરીએ મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં ઇતિહાસની સૌથી ઓછી 9 દરખાસ્તો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ કોર્પોરેશન કચેરીએ મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં ઇતિહાસની સૌથી ઓછી 9 દરખાસ્તો
રાજકોટ

રાજકોટ કોર્પોરેશન કચેરીએ મળેલી સ્ટેન્ડિંગની બેઠકમાં ઇતિહાસની સૌથી ઓછી 9 દરખાસ્તો

Khaskhabar Editor
Last updated: 2024/12/11 at 4:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

મ્યુનિસિપલ કમિશનરની રજા અને બદલીની ઇફેક્ટ

8-10 દિવસમાં બીજી બેઠક બોલાવવા ચેરમેનની ખાતરી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ મનપા કચેરી ખાતે આજે ઇતિહાસની સૌથી ઓછી માત્ર 9 દરખાસ્તો સાથેની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી હતી. આ બેઠક અગાઉ પૂર્વ મ્યુ. કમિશ્નર દેવાંગ દેસાઈ લાંબી રજા ઉપર હતા. દરમિયાન તેમની બદલી થતા નવા કમિશ્નર તુષાર સુમેરાએ ચાર્જ સાંભળ્યાને 3 દિવસ થયા અને વિકાસ કામોની કોઈ દરખાસ્તો ન હોવાથી આજે માત્ર કર્મચારીઓને આરોગ્ય સહાય અને મેયર એવોર્ડ ચુકવણું જેવી 9 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જોકે આગામી 8-10 દિવસમાં વધુમાં વધુ વિકાસ કામોની દરખાસ્ત સાથે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવામાં આવનાર હોવાનું ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ ગુજરાત મ્યુનિસિપલ પ્રીવેંશન એક્ટ મુજબ એક મહિનામાં એકવાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવી ફરજિયાત છે. અગાઉની બેઠકને એક મહિનો પૂર્ણ થયો હોવાથી આજે બેઠક યોજવામાં આવી હતી. આ પહેલા પૂર્વ કમિશ્નર દેસાઈ રજા ઉપર હતા અને ચાર્જ કલેક્ટર પાસે હતો. જ્યારે નવનિયુક્ત કમિશ્નરે પરમ દિવસે ચાર્જ લીધો છે. જેને લઈ વિકાસ કામોની ખાસ કોઈ દરખાસ્ત મળી નહોતી. ત્યારે આજની બેઠકમાં રૂ. 7.97 લાખનાં ખર્ચની 9 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. આગામી 8-10 દિવસમાં મોટી સંખ્યામાં વિકાસકામોની દરખાસ્તો સાથે વધુ એક બેઠક યોજવામાં આવશે.

આજની સ્ટેન્ડિંગ બેઠક અગાઉ પૂર્વ કમિશ્નર દેવાંગ દેસાઈ લાંબી રજા પર હોવાથી કોઇ દરખાસ્તો આવી ન હતી. ઇન્ચાર્જ રહેલા કલેક્ટરે માત્ર નવ જેટલી સામાન્ય દરખાસ્તો મોકલી હતી. જોકે પૂર્વ કમિશ્નર દેવાંગ દેસાઇ રજા પર હતા ત્યારે જ તેમની બદલી થઇ હતી. પણ નવા કમિશ્નર તુષાર સુમેરાએ હજુ સોમવારે જ ચાર્જ સંભાળ્યો હોવાથી વિકાસની કોઈ દરખાસ્તો આવી નહોતી. જેને કારણે આ બેઠક ઔપચારિક બની રહી હતી. જોકે નવા કમિશ્નર તુષાર સુમેરાએ પોતાનો ચાર્જ સંભાળ્યો હોવાથી હવે ફરી વિકાસકામો આગળ વધે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેંશન એકટ મુજબ મહિનામાં એક વખત સ્ટેન્ડિંગ કમીટી બોલાવવી અનિવાર્ય હોય છે. જેને કારણે આજે આ બેઠક યોજાઇ હતી. જેમાં ફાયર બ્રિગેડ અને વોર્ડ કમીટીની કામગીરી, કર્મચારીઓને મેડીકલ સહાય, સેક્રેટરીની 12 દિવસની રજાની દરખાસ્ત સહિતની રૂ.7.97 લાખના ખર્ચની 9 દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. હવે નવા કમિશ્નર વિકાસ કામો અને બજેટની યોજનાઓ હાથ પર લેશે. એટલે આગામી સ્ટેન્ડીંગથી રાબેતા મુજબની દરખાસ્તો શરૂ થશે.

- Advertisement -

You Might Also Like

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

બોર્ડના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવતા રાજકોટ શહેર ભાજપના પદાધિકારીઓ

સાંઢીયા પુલનું નવીનીકરણ અંતિમ તબક્કામાં 74 કરોડના ફ્લાયઓવર પ્રોજેક્ટનું 90% કામ પૂર્ણ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રાણીઓ માટે ખાસ નાઈટ શેલ્ટર બનાવાયા
Next Article તા.14ના રોજ e-KYC કેમ્પ યોજાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
4 કારણો જેના લીધે ભારતીય શેરબજારમાં અચાનક મોટો કડાકો બોલાયો, 3 લાખ કરોડ ધોવાયા!
કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ: લોકો ડરને લીધે ઘર-ઓફિસોની બહાર દોડ્યા
ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત…
મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો
સોનામાં રોકાણ કરનારાઓ માટે મોટો ઝટકો: જો આ રીતે ખરીદ્યુ હશે તો 1 એપ્રિલથી ભરવો પડશે ટેક્સ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ: ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામના

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

ગોંડલમાં આપ નેતા પર હુમલો કરનાર પાંચ મહિલા સહિત નવ સામે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

‘શું મારા ભાઇ સાથે બબાલ કરી, માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને ગટરમાં નાખી દઈશું’ કહી ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?