By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    24 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    4 minutes ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    12 minutes ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    18 minutes ago
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    23 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    10 minutes ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 day ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સપા સાંસદ, MLAના દિકરા સામે હિંસા ભડકાવવાની FIR
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સપા સાંસદ, MLAના દિકરા સામે હિંસા ભડકાવવાની FIR
રાષ્ટ્રીય

સપા સાંસદ, MLAના દિકરા સામે હિંસા ભડકાવવાની FIR

Khaskhabar Editor
Last updated: 2024/11/25 at 4:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ઉત્તરપ્રદેશનાં સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદમાં 4નાં મોત, 20 ઘાયલ

સંભલમાં સ્કૂલ-ઇન્ટરનેટ બંધ: કર્ફ્યૂ જેવો માહોલ, ભારેલો અગ્નિ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

ઉત્તર પ્રદેશના સંભલમાં રવિવારે ભારે હિંસા થઈ હતી. જામા મસ્જિદના સર્વેક્ષણનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ચાર લોકો માર્યા ગયા, 20 સુરક્ષા કર્મચારીઓ અને ચાર વહીવટી કર્મચારીઓ અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન, પથ્થરો કરવામાં આવ્યો હતો, પ્રદર્શનકારીઓએ વાહનોને આગ લગાવી હતી અને પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે સંભલના સપા સાંસદ ઝિયાઉર્રહેમાન બર્ક અને સંભલના ધારાસભ્ય નવાબ ઈકબાલ મહમૂદના પુત્ર સુહેલ ઈકબાલ વિરુદ્ધ હિંસા ભડકાવવા બદલ FIR નોંધી છે. DIG  મુનિરાજ જીએ કહ્યું- હિંસા કરનાર બે મહિલાઓ સહિત લગભગ 21 લોકોની પોલીસે ધરપકડ કરી છે. લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. આ સિવાય પોલીસે 400 લોકો સામે FIR નોંધાઈ છે. સંભલમાં, જ્યાં હિંસા થઈ હતી, મોટાભાગના લોકો તેમના ઘરને તાળા મારીને અન્ય સ્થળોએ જતા રહ્યા છે. આ વિસ્તારના મોટાભાગના ઘરોના તાળા લાગ્યા છે. શેરીઓમાં માત્ર પોલીસ બંદોબસ્ત છે.

આજે સંભલમાં બજાર સંપૂર્ણપણે બંધ છે. લોકો દુકાનો ખોલતા ડરે છે. હોટલો અને ગેસ્ટ હાઉસ પણ બંધ છે. વિવિધ સ્થળોએ પોલીસ દળ તહેનાત છે.
સંભલમાં ચારના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. 5ના મોતની અફવા પર કમિશનર ઓંજની સિંહે કહ્યું કે અમારી પાસે 5 લોકોના મોત અંગે કોઈ માહિતી નથી. માત્ર 4 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું છે.

- Advertisement -

મુરાદાબાદના પૂર્વ સપા સાંસદ ડો. એસટી હસને કહ્યું- જો હિન્દુ-મુસ્લિમ વચ્ચેની આ રાજનીતિ બંધ નહીં થાય તો આવનારી પેઢીઓ જોખમમાં આવી જશે. મુસ્લિમોને સંયમ રાખવાની અપીલ કરી. કહ્યું કે તરબૂચ છરી પર પડે કે છરી તરબૂચ પર પડે, તરબૂચ જ કપાય છે. દરેક પરિસ્થિતિમાં નુકસાન તેમનું જ છે.
સંભલ હિંસા બાદ વહેલી સવારે સમગ્ર શહેરમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. શહેરના તમામ મુખ્ય ચોકો પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રવેશતા માર્ગો પર પણ પોલીસ તહેનાત છે. બજારો અને દુકાનો સંપૂર્ણપણે બંધ છે.

20 પોલીસકર્મી ઘાયલ, ડેપ્યુટી કલેક્ટરના પગમાં ફ્રેક્ચર
મુરાદાબાદના ડિવિઝનલ કમિશનર અંજનેય કુમાર સિંહે કહ્યું કે બદમાશોએ ગોળીબાર કર્યો હતો, એસપીના પીઆરઓને પગમાં ગોળી વાગી હતી, સીઓને પણ ઈજા થઈ હતી અને હિંસામાં 20 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે એક કોન્સ્ટેબલને પણ માથામાં ગંભીર ઈજા થઈ છે.જ્યારે ડેપ્યુટી કલેકટરના પગમાં ફ્રેકચર થયું છે. સંભલમાં ઈન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું છે, જિલ્લા વહીવટીતંત્રે 25 નવેમ્બરે ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. ડીએમના આદેશ પર, 1 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે, જેના કારણે શહેરની સરહદ સીલ કરી દેવામાં આવી છે.

ભાજપ સરકાર જવાબદાર: રાહુલ ગાંધી
રાહુલે ડ પર લખ્યું- સંભલ અંગે રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યુ વલણ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના લોકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. વહીવટીતંત્ર દ્વારા તમામ પક્ષોને સાંભળ્યા વિના અને અસંવેદનશીલતાથી લેવાયેલા પગલાથી વાતાવરણ વધુ વણસી ગયું હતું. તેના કારણે ઘણા લોકોના મોત થયા – જેના માટે ભાજપ સરકાર જવાબદાર છે.

You Might Also Like

નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું

ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી

પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ

આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર

TAGGED: MLA, Uttar Pradesh, violence
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યસભામાં ધનખડ-ખડગે વચ્ચે તૂ-તૂ મૈં-મૈં
Next Article TRP કાંડ: ન્યાયમાં વિલંબ, કેસ ડે ટૂ ડે ચલાવવા સ્પેશિયલ PPની અરજી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુણવત્તાયુક્ત ધોરણો દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસની કરોડરજ્જુ સમાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટમાં ભંગારના ધંધાર્થીઓ-ફેરિયાઓ માટે પોલીસ વેરિફિકેશન અને રજિસ્ટર ફરજિયાત
નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
રાજકોટમાં રોગચાળો ડામવા મનપા એક્શન મોડમાઃ ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ
આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાષ્ટ્રીય

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?