By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    31 minutes ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 hour ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    25 minutes ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 hour ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 hour ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોન્સર્ટમાં દિલજીતે કહ્યું, આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં, ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > કોન્સર્ટમાં દિલજીતે કહ્યું, આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં, ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે
બોલીવુડ

કોન્સર્ટમાં દિલજીતે કહ્યું, આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં, ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે

Khaskhabar Editor
Last updated: 2024/11/18 at 12:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ પોતાની ‘દિલ-લ્યુમિનાટી’ ટૂરના કારણે હાલ ચર્ચામાં છે. જેના ભાગરૂપે દિલજીત ઘણા રાજ્યોમાં જઈને કોન્સર્ટ કરી રહ્યો છે.15 નવેમ્બરે હૈદરાબાદમાં દિલજીતનો કોન્સર્ટ હતો. આ અંગે તેલંગાણા સરકાર દ્વારા ઈવેન્ટના આયોજકોને પાઠવીને કોન્સર્ટમાં આલ્કોહોલ, હિંસા અને ડ્રગ્સવાળા ગીતો ન ગાવાની સૂચના આપી હતી. નોટિસમાં ‘પંજ તારા’ અને ‘પટિયાલા પેગ’ જેવા ગીતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિલજીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સરકાર પર ટોણો મારતો જોવા મળી રહ્યો છે.

દારૂ મુદ્દે દિલજીતે પ્રતિક્રિયા આપી હતી

- Advertisement -

દિલજીતે કહ્યું- એક સારા સમાચાર છે કે આજે મને કોઈ નોટિસ મળી નથી. આ સાંભળીને ફેન્સ બૂમાબૂમ કરવા લાગ્યા. ત્યારે દિલજીત કહે છે કે આના કરતા પણ વધુ સારા સમાચાર છે કે આજે પણ હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં. પૂછો કે હું કેમ?

ગાંધીનગરના કોન્સર્ટમાં દિલજીતે કહ્યું ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે…
ગાંધીનગરના કોન્સર્ટમાં દિલજીતે કહ્યું કે, ‘હું દારૂ પર કોઈ ગીત નહિ ગાઉં કારણ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. મેં એક ડઝનથી વધુ ડીવોશનલ સોંગ્સ ગાયાં છે. તેમજ છેલ્લા 10 દિવસમાં મેં બે ડીવોશનલ સોંગ્સ રીલીઝ કર્યા છે. જેમાં એક એક શિવ બાબા પર અને એક ગુરુ નાનક બાબાજી પર છે. પરંતુ કોઈ તેના વિષે વાત નથી કરતુ. દરેક વ્યક્તિ ટીવી સામે બેસીને પટિયાલા પેગની વાત કરે છે.’

બોલિવૂડમાં ઘણા ગીતો દારુ પર છે, મારા તો 2-4 હશે

આ બાબતે સિંગરે વધુમાં કહ્યું કે, ‘એક એન્કર કહી રહ્યા હતા કે જો કોઈ એક્ટર તમને અલગથી કહે તો તમે તેને બદનામ કરી દેશો અને સિંગરને દારૂ પર ગીત ગાવા માટે ફેમસ કરી રહ્યા છો. દિલજીતે કહ્યું કે હું કોઈને ફોન કરીને નથી કહેતો કે તમે પટિયાલા પેગવાળું ગીત સાંભળ્યું કે નહિ. હું તો માત્ર ગીત ગાઉં છુ અને બોલિવૂડમાં ઘણા ગીતો છે જે દારૂ પર છે. મારું તો એક જ ગીત છે, વધુમાં વધુ 2-4 હશે.’

- Advertisement -

દિલજીતે કહ્યું હું આજે દારુ પર ગીત નહિ ગાઉં  

દિલજીતે કોન્સર્ટમાં વધુમાં કહ્યું કે, ‘હું તે પણ નહિ ગાઉં. આજે પણ હું એ ગીતો નહીં ગાઉં, નો ટેન્શન. હું પોતે દારૂ પીતો નથી. પરંતુ બોલિવૂડ સ્ટાર્સ દારૂની જાહેરાતો કરે છે, દિલજીત દોસાંઝ નથી કરતો. મને છંછેડશો નહીં. હું જ્યાં પણ જાઉં છું ત્યાં શાંતિથી કોઈને કોન્સર્ટ કરીની નીકળી જાઉં છું. તો શા માટે મને છંછેડો છો?’

સિંગરે કોન્સર્ટમાં એક મૂવમેન્ટ શરુ કરવાની વાત કરી 

સિંગરે કોન્સર્ટમાં એક મૂવમેન્ટ શરુ કરવાની વાત કરતા કહ્યું કે, ‘એક કામ કરીએ, એક મૂવમેન્ટ શરુ કરીએ. જ્યારે આટલા લોકો ભેગા થાય તો મૂવમેન્ટ શરૂ થઈ શકે છે. જો આપણા દેશમાં આવેલા તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરી દે તો બીજા જ દિવસથી દિલજીત દોસાંઝ તેના જીવનમાં ક્યારેય દારૂ પર કોઈ ગીત નહીં ગાઈ. હું વચન આપું છું, મારા માટે આ કરવું શક્ય છે.’

કોરોનામાં બધું જ બંધ હતું પણ દારૂની દુકાનો નહિ 

દિલજીતે કોરોનાનો સમય યાદ કરતા કહ્યું કે, ‘કોરોનાને કારણે બધુ બંધ હતું. દારૂના ઠેકા બંધ નહોતા થયા સાહેબ. તમે શું વાત કરો છો! તમે યુવાનોને પાગલ નથી બનાવી શકતા. સારું, ચાલો હું તમને બીજી વધુ સારી તક આપું. મારા જ્યાં પણ શૉ છે. ત્યાં તે દિવસે તમે ડ્રાય ડે જાહેર કરો, હું દારૂ પર ગીત નહીં ગાઉં, હું કોઈ નવો કલાકાર નથી અને તમે મને કહેશો કે તું આ ગીત કે પેલું ગીત ના ગાઈ શકે તો હું કઉ કે અરે હવે હું શું કરીશ! હું ગીત બદલી શકું છું અને તો પણ તમને કોન્સર્ટમાં એટલી જ મજા આવશે.’

હું ગુજરાત સરકારનો ફેન બની ગયો છું: દિલજીત

ગુજરાત વિષે વાત કરતા દિલજીતે કહ્યું કે, ‘મને ખબર નથી, તમે લોકો કહેતા હશો કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.’ ત્યારે ભીડમાંથી ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. લોકોએ બૂમો પાડી હતી કે ‘ડ્રાય સ્ટેટ નથી, બધુ વેચાય છે.’ જે બાદ દિલજીતે કહ્યું હતું, કે ‘ઘણા લોકો કહે છે કે ડ્રાય સ્ટેટ છે, ઘણા કહે છે નથી. જો ગુજરાત ડ્રાય સ્ટેટ હોય તો, હું ગુજરાત સરકારનો ફેન બની ગયો છું. હું ગુજરાત સરકારને સમર્થન આપું છું. અમે ઈચ્છીએ છીએ કે અમૃતસર પણ ડ્રાય સીટી બને. આપણે આવી મૂવમેન્ટ શરુ કરીએ. હું દારૂ પરના બધા ગીર ગાવાનું બંધ કરી દઉં અને સરકાર બધા દારૂના ઠેકા બંધ કરી દે. મારા 4-5 ગીતો છે હું નહિ ગાઉં, બદલી નાખીશ, મને છંછડેશો નહિ.’

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

TAGGED: ALCOHOL, Diljit Dosanjh, Gujarat is a dry state
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિલેસ્પી દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચમાં પાકિસ્તાની ટીમનાં કોચ રહેશે: પીસીબી
Next Article વિદેશી સંપતિ કે આવકની માહિતી રિટર્નમાં દર્શાવવી ફરજીયાત છે નહિતર 10 લાખનો દંડ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
સુરેન્દ્રનગર અને છોટાઉદેપુરના 2 શખસોને ક્રાઇમ બ્રાન્ચે 3 પિસ્તોલ, 1 તમંચા સાથે ઝડપી લીધા
પાન, ફાકી, તમાકુ, ગુટખા અને સિગારેટના બંધાણી મંત્રદીક્ષા કે ગુરુપૂજન નહીં કરી શકે : ગુરુદક્ષિણામાં રોકડ નહીં બે વૃક્ષ વાવવાનો સંદેશ
રાજકોટની વિરાણી કોલેજના પ્રોફેસર સહીત આઠ લોકો સાથે ટુર પેકેજના નામે અર્ધા કરોડની છેતરપિંડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?