By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    5 minutes ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    19 minutes ago
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    23 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    24 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં 2023માં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં રેકોર્ડ 1.73 લાખ લોકોનાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં 2023માં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં રેકોર્ડ 1.73 લાખ લોકોનાં મોત
રાષ્ટ્રીય

દેશમાં 2023માં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં રેકોર્ડ 1.73 લાખ લોકોનાં મોત

Khaskhabar Editor
Last updated: 2024/10/23 at 5:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

દેશમાં વર્ષ 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા અંગે આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવેલા આંકડાઓ અનુસાર 2023માં માર્ગ અકસ્માતમાં કુલ 1.73 લાખ લોકોનાં મોત થયા છે.જેનો અર્થ થાય છે કે દરરોજ સરેરાશ 474 લોકોનાં મોત થયા છે અથવા દર ત્રણ મિનિટે એક વ્યકિતનું મોત થયું છે. મીડિયાના અહેવાલ મુજબ આ સંખ્યામાં એક વર્ષમાં મૃત્યુ પામેલા લોકોની મહત્તમ સંખ્યા છે. સરકારે જ્યારથી સમસ્યાની ગંભીરતા અને દુર્ઘટનાની પાછળના કારણોની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માતના આંકડાઓ એકત્ર કરવાનું શરૂ કર્યુ છે ત્યારથી 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ છે.આંકડા પરથી એ પણ જાણવા મળે છે કે માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારાઓની સંખ્યા પણ સતત વધી રહી છે. 2023માં માર્ગ અકસ્માતમાં 4.63 લાખ લોકો ઘાયલ થયા હતાં. જે 2022ની સરખામણીમાં 4 ટકા વધારે છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 1.68 લાખ હતી. જ્યારે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા એકત્રિત આંકડાઓ અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 1.71 લાખ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ અને તેલંગણા સહિત ઓછામાં ઓછા 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2022ની સરખામણીમાં માર્ગ અકસ્માતમાં વૃદ્ધિ નોંધવામાં આવી છે. જ્યારે આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, કેરળ અને ચંડીગઢ જેવા રાજ્યોમાં મૃત્યુ દરમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

- Advertisement -

તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 2023માં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 23652 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ તમિલનાડુમાં 18347, મહારાષ્ટ્રમાં 15366, મધ્ય પ્રદેશમાં 13798, કર્ણાટકમાં 12321 લોકોનાં મોત થયા હતાં.2023માં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ 72292 લોકો તમિલનાડુમાં ઘાયલ થયા હતાં. મધ્ય પ્રદેશમાં 55769, કેરળમાં 54320 લોકો ઘાયલ થયા હતાં. 2023માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પૈકી 44 ટકા એટલે કે 76000 લોકો દ્વિચક્રી વાહનો પર સવાર હતાં. 2023માં મૃત્યુ પામેલા દ્વિચક્રી વાહન સવારોમાં 70 ટકાએ હેલમેટ પહેર્યા ન હતાં.

 

You Might Also Like

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

TAGGED: accidents, road accidents
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આતંકવાદ પર બેવડા માપદંડ માટે સ્થાન નથી : મોદી
Next Article મુસ્લિમ પુરુષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરાવી શકે : મુંબઇ હાઈકોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજ્યના ૬૧ તાલુકામાં મેઘમહેર : દ્વારકામાં હાઇ એલર્ટ
મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાષ્ટ્રીય

મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?