By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    4 minutes ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    23 hours ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    1 day ago
    તારિક રહેમાનના રાજમાં કેવા રહેશે બાંગ્લાદેશ-ભારતના સંબંધ? શપથવિધિ પહેલા જ BNPના નિવેદનથી ચિંતા વધી
    1 day ago
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના IAS અવિ પ્રસાદના ત્રીજા લગ્ન બન્યા ચર્ચાનો વિષય
    22 hours ago
    કૉંગ્રેસ સાંસદે પાકિસ્તાનની યાત્રા કરી, તેમની પત્નીએ ભારતની જાણકારી શેર કર્યાનો દાવો
    22 hours ago
    મુંબઈના દરિયાકાંઠે 3 શંકાસ્પદ તેલ ટેન્કર જપ્ત
    22 hours ago
    પંજાબના મુખ્યમંત્રીને શ્ર્વાસ લેવામાં તકલીફ, દાખલ થયા તો હૉસ્પિટલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
    22 hours ago
    આજે ભારત-ફ્રાન્સ વચ્ચે 3.25 લાખ કરોડની ડીલ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    23 hours ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    24 hours ago
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    2 days ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    2 days ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    1 day ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    4 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    5 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સહકાર ભારતીનું રાજ્ય કક્ષાનું છઠું અધિવેશન પાળીયાદમાં યોજાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સહકાર ભારતીનું રાજ્ય કક્ષાનું છઠું અધિવેશન પાળીયાદમાં યોજાયું
રાજકોટ

સહકાર ભારતીનું રાજ્ય કક્ષાનું છઠું અધિવેશન પાળીયાદમાં યોજાયું

Khaskhabar Editor
Last updated: 2024/10/21 at 4:58 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

પ્રદેશના નવા હોદ્દેદારોની વરણી કરાઈ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
સહકાર ભારતીનું રાજય કક્ષાનું છઠ્ઠા અધિવેશનનો પાળીયાદમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સહકાર ભારતી પ્રદેશની ટીમની ચૂંટણી કરવામાં આવેલી હતી અને સહકાર ભારતી ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. આ તકે રાજ્યભરમાંથી 500 સહકારી પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાળીયાદ જગ્યાના મહંત પૂજ્ય નિર્મળાબાની પાવન ઉપસ્થિતિમાં સહકાર ભારતીના અખિલ ભારતીય રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી ઉદયજી જોશી, પ્રાંત પ્રમુખ કાન્તિભાઈ પટેલ, સંગઠન મંત્રી જીવનભાઈ ગોલે, મંત્રી વિનોદભાઈ બરોચીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

અધિવેશનનો મુખ્ય થીમ સહકારથી કુપોષણ મુક્ત ગુજરાત છે, સહકાર ભારતીના પ્રયત્નોથી દરેક મંડળી પાંચ કુપોષિત પરિવાર દત્તક લેશે. ભારતનું સહકારી ક્ષેત્રનું સૌથી મોટુ સંગઠન સહકાર ભારતી દર ત્રણ વર્ષે દરેક પ્રાંતના અધિવેશન અને એક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરે છે. જેથી દેશના દરેક કાર્યકર્તાઓ મળી પોતાની વિશેષ ઉપલબ્ધિઓ અને અનુભવોનું વૃત આપે છે. ફળસ્વરૂપે સહકારી ક્ષેત્રનો સમાન અને શ્રેષ્ઠ બૌદ્ધિક વિકાસ થાય અને સહકારથી સમૃદ્ધિનું નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થાય છે.

સહકાર ભારતીનું ગુજરાતનું પ્રદેશ કક્ષાનું આ છઠું અધિવેશન શનિવાર અને રવિવારના રોજ બોટાદ જિલ્લાના પાળીયાદ મુકામે સુપ્રસિદ્ધ પરમ પૂજય વિસામણ બાપુની જગ્યામાં યોજાયું હતું. આ અધિવેશનમાં સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનાનાથજી ઠાકુર, રાષ્ટ્રીય મહામંત્રી ઉદયજી જોષી, ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ કાંતીભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ બરોચીયા, સંગઠન પ્રમુખ જીવણભાઈ ગોલ તથા પ્રાંત કાર્યાલય મંત્રી અને અધિવેશનના સંયોજક હરેશભાઈ બોરીસાગરે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

સહકાર ભારતી ગુજરાત પ્રદેશની ચૂંટણી થઈ હતી. જેમાં પ્રદેશના નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે મહેશભાઈ અમીચંદભાઈ પટેલ, મહામંત્રી જયંતીભાઈ કેવટ, ઉપાધ્યક્ષપદે નલીનભાઈ વસા, ડો. દેવરાજભાઈ ચીખલીયા, વશરામભાઈ ચોવટીયા, નયનાબેન મકવાણા તેમજ મંત્રી તરીકે અશોકભાઈ ચૌધરી, વિનાયકભાઈ પટેલ, જલ્પાબેન કૌશિકભાઈ જૈન, સંગઠન પ્રમુખ તરીકે ચીમનભાઈ ડોબરીયા, સહસંગઠન પ્રમુખપદે નીતિનભાઈ સોની તેમજ સર્વ પ્રકોસ્ટ પ્રમુખ તરીકે સુરેશભાઈ આહિર, પ્રદેશ કાર્યકારણી સદસ્ય તરીકે કાંતિભાઈ પટેલ, વિનોદભાઈ બરોચીયા, પ્રતાપરાવ ભોયતેની વરણી કરવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

બાગેશ્ર્વરધામ જઈ 301 દીકરીઓને દુલ્હનરૂપે વિનામૂલ્યે તૈયાર કરાઈ

મવડીમાં મહાશિવરાત્રીએ 350થી વધુ યુગલોએ માટીના શિવલિંગ બનાવી કર્યું પૂજન

રાજકોટ: સફાઈ માટે ખુલ્લાં રાખેલા તબીબના રૂમમાંથી 1.55 લાખની ઉઠાંતરી

રાજકોટ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો

CBSC બોર્ડ પરીક્ષાનો પ્રારંભ : ધો.10માં મેથ્સ, ધો.12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર

TAGGED: Rajkot, Saharkar Bharati
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાહિત્ય સેતુ-રાજકોટ અને કણસાગરા મહિલા કોલેજ દ્વારા દિપોત્સવી પર્વને વધાવવા કવયિત્રી સંમેલન યોજાશે
Next Article રાજકોટમાં સફાઇકામના નામે ઘર સાફ કરી જતી ટોળકીને ઝડપી લેતી તાલુકા પોલીસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર!! 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની જાહેરાત
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું
ગુજરાતનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે
ચીનના રોબોટને ‘મેક ઈન ઈન્ડિયા’ બતાવતા હોબાળો, AI સમિટમાંથી ગલગોટિયા યુનિવર્સિટીની હકાલપટ્ટી
ગુજરાત બજેટ 2026-27ની 10 સૌથી મોટી જાહેરાત, જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બાગેશ્ર્વરધામ જઈ 301 દીકરીઓને દુલ્હનરૂપે વિનામૂલ્યે તૈયાર કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

મવડીમાં મહાશિવરાત્રીએ 350થી વધુ યુગલોએ માટીના શિવલિંગ બનાવી કર્યું પૂજન

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટ: સફાઈ માટે ખુલ્લાં રાખેલા તબીબના રૂમમાંથી 1.55 લાખની ઉઠાંતરી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?