By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 minute ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 minutes ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    5 minutes ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    7 minutes ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    7 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાવરકુંડલામાં લીમડી ચોક પાસે ઉભેલા ટીઆરબી જવાનનું લોકો સાથે અશોભનીય તોછડું વર્તન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સાવરકુંડલામાં લીમડી ચોક પાસે ઉભેલા ટીઆરબી જવાનનું લોકો સાથે અશોભનીય તોછડું વર્તન
ગુજરાત

સાવરકુંડલામાં લીમડી ચોક પાસે ઉભેલા ટીઆરબી જવાનનું લોકો સાથે અશોભનીય તોછડું વર્તન

Khaskhabar Editor
Last updated: 2024/10/18 at 5:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ટીઆરબી જવાને કાર હટાવવા બાબતે મનફાવે તેવી ભાષામાં તોછડાઈ અને ઉદ્ધત વર્તન કર્યું
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા

સાવરકુંડલા શહેરમાં લીમડી ચોક પાસે ઉભેલા ટીઆરબી જવાન દ્વારા ટ્રાફિક સંદર્ભે એક જાગૃત નાગરિક દ્વારા ધ્યાન દોરવામાં આવતાં આ કર્મચારી દ્વારા ઉદ્ધત વર્તન કરતો વિડિયો વાયરલ થયો. વાત જાણે એમ છે કે સાવરકુંડલા ખાતે આવેલ લીમડી ચોક વિસ્તારમાંથી બે ત્રણ રસ્તાનાં ફાટાં પડે છે. અહીંથી હવેલી તરફ મેઈન બઝાર તરફ અને મણીભાઈ ચોક તરફ જવા માટેના રસ્તાઓ હોય વાહનવ્યવહાર તથા લોકોની આવજાવ ઘણાં પ્રમાણમાં જોવા મળે છે. વળી આ ચોકમાં અનેક દુકાનો પણ આવેલી છે એટલે ખરીદી માટે ગ્રાહકોની પણ અવરજવર રહે છે.

- Advertisement -

આ વિસ્તારમાં ચોકમાં વાહનોનો જમાવડો પણ જોવા મળે છે. આડેઘડ પાર્કીંગ કરેલા વાહનોથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડતી જોવા મળે છે. વળી દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય ટ્રાફિક વધુ રહે એ સ્વાભાવિક છે. આ ચોકમાં ઉભેલા ટીઆરબી કર્મચારીને એક જાગૃત નાગરિકે પોલીસ લખેલી કારને થોડી દૂર હટાવવા માટે નમ્ર ભાષામાં નિવેદન કરતાં સામેથી આ ટીઆરબી કર્મચારીએ આ કાર નહીં હટે અને જેમ ફાવે તેવી ભાષામાં તોછડાઈ અને ઉદ્ધત વર્તન કર્યું છે.

આમ સાવરકુંડલા શહેરમાં જો આવી રીતે ટીઆરબીના કોઈ પણ કર્મચારી આવું બેફામ વર્તન કરે તે કેમ ચલાવી લેવાય? આ સંદર્ભે આ બાબતનો વિડિયો પણ વાયરલ થયેલ છે. સાવરકુંડલા શહેરમાં કાયદાના રખેવાળો જ જો કાયદાને માન ન આપે તો પછી સાવરકુંડલાના સુજ્ઞ નાગરિકોએ કોની પાસે કાયદા પાલનની અપેક્ષા રાખવી?
આ સંદર્ભે વાયરલ થયેલ વિડિયોમાં એ કર્મચારી પોતાનું નામ પણ ઉચ્ચારી અને કાયદાને પણ પડકાર ફેકતો હોય તેવું જોવા મળેલ. વધુમાં અહીં બીજા બે ટીઆરબી કર્મચારીઓ પણ આ સંદર્ભે મૂક પ્રેક્ષક બની તમાશો જોતાં હોય તેમ એક કર્મચારી તો અમારે તો આ મેઈન રોડની ડ્યુટી છે અમે કશું ન કરી શકીએ એવો લૂલો બચાવ પણ કરતાં જોવા મળેલ છે. આ બનાવની સઘન તપાસ કરી આવા કહેવાતા કાયદાના રખેવાળોને માટે પણ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે. જાગૃત નાગરિકો સાથે જો આવું બનતું હોય તો ભલા ભોળા આમ આદમીને માટે તો આવા કર્મચારીઓ કેવું વલણ અખત્યાર કરતાં હશે.? આમ સાવરકુંડલા એટલે નાવલીની ભૂમિ, જોગીદાસબાપુની ધરતી એમ પણ કહી શકાય. સાવરકુંડલાના કહેવાતા આવા કાયદાના રખેવાળોને તંત્ર દ્વારા કાયદાકીય પાઠ ભણાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ કર્મચારી આવું તુમાખીભર્યુ તોછડું અને ઉદ્ધત વર્તન કોઈ શહેરીજનો સાથે ન કરે.

You Might Also Like

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

TAGGED: Savarkundla
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મ્યુઝીકલ નાઈટમાં જૂનાં-નવા ફિલ્મી ગીતોની રમઝટ બોલી
Next Article રાજુલા શહેરમાં તહેવારોને અનુલક્ષીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ સતર્ક બની..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
બિહારથી ચોથી ખેપ મારી રાજકોટ 9.900 કિલો ગાંજો દેવા આવતો શખ્સ ઝડપાયો
અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?