By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 hours ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    1 day ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    1 day ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    1 day ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજેશ શિલુ અને તેનાં ભાઈઓ અનેક કૌભાંડોમાં ગળાડૂબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજેશ શિલુ અને તેનાં ભાઈઓ અનેક કૌભાંડોમાં ગળાડૂબ
TALK OF THE TOWNરાજકોટ

રાજેશ શિલુ અને તેનાં ભાઈઓ અનેક કૌભાંડોમાં ગળાડૂબ

Khaskhabar Editor
Last updated: 2024/10/09 at 5:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

સુરેશ શિલુએ મીડિયા સમક્ષ પોતાનો લૂલો બચાવ કર્યો હતો: પીડિતે જડબાતોડ જવાબ આપ્યો

પીડિત કૈલાશ નકુમ દ્વારા ACB તપાસની માગ

- Advertisement -

રાજેશ અને સુરેશ શિલુના પરિવારે 30-35 પેઢીઓ ખોલાવી અનેક પ્રકારના કૌભાંડો આચર્યા હોવાનો ઘટસ્ફોટ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં અનેક કૌભાંડો બાદ સસ્પેન્ડ થયેલાં કોન્સ્ટેબલ રાજેશ શિલુ અને તેના બંને ભાઈઓ દ્વારા આચરાયેલા કૌભાંડો-છેતરપિંડીના બનાવોની જાણે હારમાળા સર્જાઈ છે. શિલુ બંધુઓના પાપ એક પછી એક છાપરે ચડીને પોકારી રહ્યા છે. ત્યારે ગઈકાલે રાજેશ શિલુના ભાઈ સુરેશ શિલુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતે જાણે દૂધે ધોયેલાં હોય તેવો ડોળ કરવામાં આવ્યો હતો અને મીડિયા સમક્ષ પોતાનો લૂલો બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજેશ શિલુ અને સુરેશ શિલુથી પીડિત કૈલાશ નકુમે પુરાવાઓ સહતિ અનેક ઘટસ્ફોટ કર્યા છે.

- Advertisement -

કૈલાશ નકુમ દ્વારા કરાયેલી રજૂઆત અક્ષરશ: આ મુજબ છે. રાજકોટ પોલીસમાં ફરજ બજાવતાં રાજુ ઉર્ફે રાજેશ શિલુ તેમજ તેના ભાઈઓ પાસે અઢળક સંખ્યામાં બેનામી મિલકત અને સંપત્તિ હોય તેમજ અનેક લોકો સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરેલો હોય તેમ છતાં તેને ફકત સસ્પેન્ડ જ કેમ કરવામાં આવ્યા? પોલીસમાં હોવા છતાં મહિલા પોલીસ કર્મચારી પાસેથી લાંચ અને રુશ્ર્વત માંગતા હોય તેનો ઓડિયો વાઈરલ થતા હોવા છતાં તેના પર કોઈ કડક કાર્યવાહી અને પગલાં કેમ નહીં? તેના પર અઈઇ ઈન્કવાયરી બેસાડવા રજૂઆત કરવામાં આવી છે.

જો ખરેખર અઈઇની તટસ્થ તપાસ બેસે તો જ આ સંપૂર્ણ કૌભાંડ બહાર આવે તેમ છે અને તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ શકે તેમ છે. બાકી આવું ઓન રેકર્ડ સસ્પેન્શનથી કોઈ કૌભાંડ ખૂલે તેમ નથી અને આવા ગુનાઈત લોકો ફરી ફરજ પર આવી ફરી તેની પોસ્ટનો ગેરઉપયોગ કરી અનેક ભોળા લોકોને ભોગ બનાવી છેતરીને વિશ્ર્વાસઘાત કરીને કૌભાંડ આચરતા રહેશે. રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવારે 30-35 પેઢીઓ ખોલાવી અનેક પ્રકારના કૌભાંડો કરેલાં છે.

રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવાર સામેના આક્ષેપો પાયાવિહોણા છે એટલે જ અમો પાસે તમામ આક્ષેપોના પુરાવા છે જે સાથે રાખીને અમે મીડિયાને આપેલા છે- શું રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવારએ એક પણ પુરાવો મીડિયાને આપેલો છે? તેવો સણસણતો સવાલ કૈલાશ નકુમ દ્વારા કરવામાં આવ્યો છે.

1. સુરેશ શિલુ અને તેનો પરિવાર એટલો બધો પ્રામાણિક છે એટલે જ તેનો ભાઈ રાજુ ઉર્ફે રાજેશ શિલુ તેના જીવન શ્રેણીમાં આ બીજી વખત સસ્પેન્ડ થયેલો છે અને લાંચ રુશ્ર્વત માગતાનો ઓડિયો વાયરલ થયો છે તેમજ તેનો પરિવાર ખૂબ જ સારી છબી ધરાવે એટલે જ એક પછી એક તેમના પરિવારના કૌભાંડો બહાર આવે છે અને શિલુ પરિવારે અન્ય લોકો સાથે કરેલી છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરેલો છે અને જે ભોગ બનેલા છે તેઓ શિલુ પરિવારની હકીકત બહાર લાવી રહ્યા છે. હજુ તો ફકત 5-7 ભોગ બનનાર જ સામે આવ્યા છે. હજુ 25-30 કરતાં પણ વધુ ભોગ બનનાર સામે આવે તો નવાઈ નહીં. આ ભોગ બનનારાઓમાંથી મોટાભાગના લોકો નાના વર્ગના લોકો છે જેઓની આજીવિકા આ કૌભાંડકારી અને છેતરપિંડી આચરનાર પરિવારે છીનવી લીધી છે.

2. સુરેશ શિલુ જે નાણા ચૂકવવાનું કહે છે અને તે નાણા ભાગીદારોએ પણ ચૂકવવાના છે તે વાત પર તથ્ય એટલે નથી કે આ સંપૂર્ણ કૌભાંડ કે બેંક સાથે એન.પી.એ. થવું અને પ્રાઈવેટ પાર્ટીના પૈસા ન ચૂકવવા તે તમામ માસ્ટર પ્લાન રાજુ ઉર્ફે રાજેશ શિલુ અને સુરેશ શિલુનો છે. અમો ભાગીદારો પણ રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવારનો ભોગ બનેલા છીએ. અમોને ઓરિજનલ દસ્તાવેજો તેમજ આઈ.ડી. પ્રુફ તેમજ ચેકબુક આજની તારીખે પણ રાજેશ તેમજ સુરેશ શિલુના પરિવારના કબજામાં છે જેનો ગેરફાયદો અને અને દુરુપયોગ કરી અમો ભાગીદારો સાથે પણ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરેલો છે. રાજેશ તેમજ સુરેશ શિલુ બીજા લોકોની સહીઓ કોપી મારવામાં એક્સપર્ટ છે જેનો લાભ લઈ અમો સાથે પણ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કરેલો છે. સોપાન કોટેક્ષના ભાગીદારી કરારમાં ફેરફાર કરી મને (કૈલાસ નકુમ)ને ભાગીદારીમાંથી છૂટા કરવામાં આવેલા જે છૂટા થવાના ભાગીદારી કરારમાં અમોએ જાતે રૂબરૂ કોઈ નોટરી સમક્ષ સહી કરેલી નથી અને જ્યારે સોપાન કોટેક્ષ એન.પી.એ. થવાની તૈયારીમાં હતું ત્યારે સુરેશ શિલુએ તેની કળાનો ઉપયોગ કરી અમોની ખોટી અને બોગસ સહી કરી અમને સોપાન કોટેક્ષમાં ફરી પાછા ભાગીદાર બનાવેલા હતા જેના તમામ પુરાવા અમો પાસે છે જે અમે પોલીસ ફરિયાદમાં સામેલ રાખીશું. (કૈલાસ નકુમ)ના જણાવ્યા અનુસાર.

3. વાંકાનેર જડેશ્ર્વર રોડ ઉપર જે 28,000 વાર જગ્યા આવેલી છે જેમાં અમો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી તેમાં શિલુ પરિવારને ક્લિનચીટ મળેલી છે, તેનો પુરાવો આપ્યો શિલુ પરિવારે? શું પોલીસ ખાતુ કોઈ પણ ફરિયાદ લઈ ફરિયાદના તહોમતદાર સાચા કે ખોટા છે તે નિર્ણય લઈ શકે છે? તે નિર્ણય લેવાનો અધિકાર સંવિધાનને ફકત ને ફક્ત અદાલતને આપેલો છે. ખરી હકીકત આ જગ્યા અમોએ અને સુરેશ શિલુએ ભાગીદારીમાં શ્રીનાથજી ઈમ્પેક્ષ નામની પેઢી ખોલી ખરીદેલ જે ત્યારબાદ શિલુ પરિવારએ અમોને આ જગ્યા વેચાણ કરવા વિશ્ર્વાસમાં લીધેલા અને જણાવેલું કે તેના પાસે જગ્યામાં ઈન્વેસ્ટ કરવા બે વ્યક્તિઓ છે. જયંતીલાલ સામત તેરૈયા (જેઓ રાજુ ઉર્ફે રાજેશ શિલુના સસરા પક્ષના સંબંધી થાય છે.) અને મુકેશ શિલુ જે સુરેશ શિલુનો સગો ભાઈ થાય છે) તેથી અમો વાંકાનેર સબ રજિસ્ટ્રાર કચેરીએ સાટાખત વાંચેલો ત્યારે અમોએ તેમને પૂછેલ કે વેચાણ કિંમત રૂપિયા 18 કરોડ હોવા છતાં સાટાખત કેમ ફકત 3.83 કરોડનો, ત્યારે અમોને એવા વિશ્ર્વાસમાં લીધેલા કે આ બંને ખરીદદાર તેમના સગાસંબંધી હોય એટલે સાટાખત ફકત રૂપિયા 3.83 કરોડનો કરેલો છે અને આ જગ્યા ખૂબ જ કિંમતી હોવા છતાં તેઓએ મને ઈન્કમટેક્ષ ન ભરવાના બહાને અને સામેવાળી ખરીદનાર પાર્ટીને ઉંચી સ્ટેમ્પ ડ્યૂટી ન ભરવી પડે તેવા કારણોસર ફકત રેકર્ડ પર જંત્રી મુજબની રકમ રૂપિયા 3.83 કરોડ મેળવી સાટાખત કરવા વિશ્ર્વાસમાં લીધેલા હતા ત્યાર બાદ અમોએ આ સાટાખત રજીસ્ટર કરાવેલ અને 3.83 કરોડ માથી રૂપિયા 1.75 કરોડ અમોએ રાજકોટ નાગરિક સહકારી બેંક, વાંકાનેર શાખામાં જે ખાતુ અગાઉથી હતું તેમાં જમા કરાવેલ.

બાકીના રૂપિયા 2.08 કરોડ સુરેશ શિલુએ અમોની ગેરહાજરીમાં યસ બેંક, જિલ્લા પંચાયત ચોક, રાજકોટ શાખામાં વધુ એક શ્રીનાથજી ઈમ્પેક્ષ પેઢીનું ખાતુ ખોલાવેલું. આ બેંકમાં અમો ક્યારેય ખાતુ ખોલાવવા ગયેલા નથી કે સહી કરવા ગયા નથી. અમોની ખોટી અને બોગસ સહી કરી આ ખાતુ ખોલવામાં આવેલું છે ત્યાર બાદ તેમાં બાકી રહેતી રકમ રૂા. 2.08 કરોડ આ ખાતામાં અમારી જાણ બહાર સુરેશ શિલુએ જમા કરાવી તેમાંથી અન્ય વ્યવહારો કરેલા છે તેવું અમારા જાણમાં આવેલ છે તેમજ આ ખાતામાં અન્ય શું બિનહિસાબી અને ગેરકાનુની વ્યવહારો શિલુ પરિવારે સાથે મળીને કરેલ છે તે અમને જાણ પણ નથી. તેમજ વાંકાનેર કોર્ટે હુકમ કરી બેંક પાસેથી ખાતા ખોલવાના તમામ કાગળો ઓનરેકર્ડ મંગાવેલા છે. આમ અમો એક ભાગીદાર સાથે નહીં પરંતુ અનેક ભાગીદારી પેઢીઓ ખોલી અનેક ભાગીદારો સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યો છે. ફકત અમો અને તળાવીયા ભાઈ જ સામે આવ્યા છીએ કારણ અન્ય ભાગીદારોને રાજુ ઉર્ફે રાજેશ શિલુએ ખૂબ જ ધમકીથી ધમકાવેલ છે. આ માધ્યમથી મારી અન્ય ભાગીદારોને તેમજ ભોગ બનનારાઓને નમ્ર અપીલ કે આવા ભ્રષ્ટ અને ગુનાહિત પરિવાર સામે પગલાં લેવામાં આવે તેથી મીડિયાના માધ્યમથી તેમની સામે આવો. (કૈલાસ નકુમના જણાવ્યા અનુસાર.

4. તે વાત ખરી છે કે રામેશ્ર્વર કોટેક્ષ મારી પેઢી છે અને તેમાં મારો પરિવાર ભાગીદાર છે. પરંતુ રાજુ ઉર્ફે રાજેશ શિલુ અને સુરેશ શિલુનો પરિવાર, સોપાન કોટેક્ષ, શ્રીનાથજી જીનીંગ પ્રોસેસ પ્રા.લી. અને રામેશ્ર્વર કોટેક્ષ ત્રણેયનો વહીવટ કરતા રહ્યા હતા. સુરેશ શિલુ, મુકેશ શિલુ અને મહેશ શિલુ હતા. અમોની પેઢીમાં હિરેન એન્ટરપ્રાઈઝ મારફત રૂા. 1.37 કરોડનો માલ મંગાવી તે માલ તેઓએ શ્રીનાથજી જીનીંગ પ્રોસેસ પ્રા.લિ.માં ઉતારી લીધેલ જે અમોની જાણ બહાર હતું. જે વાતની હકીકત અમને હીરેન એન્ટરપ્રાઈઝએ અમો પાસેથી રૂા. 1.37 કરોડની માગણી કરેલી ત્યારે ખબર પડી તેથી અમોએ તરત જ સુરેશ શિલુનો સંપર્ક કર્યો અને તેને રૂબરૂ મળવા બોલાવેલા જે મીટીંગમાં તે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકારે છે કે હીરેન એન્ટરપ્રાઈઝનો તમામ વ્યવહાર સુરેશ શીલુની જવાબદારી છે અને તે પેમેન્ટ તેણે (સુરેશ શિલુને) ચૂકવવાનું છે જેનો ઓડિયો રેકોર્ડીંગ પુરાવા સાથે અમો પાસે છે.

 

You Might Also Like

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં શાળાઓને રજા જાહેર કરવાની ઉઠી માંગ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

TAGGED: Rajesh Shilu, Rajkot, Scams
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવરાત્રિમાં વડોદરા બાદ વધુ એક ગેંગરેપ
Next Article ગાઝામાં ઇઝરાયલી હુમલામાં 20નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

નીચાણવાળા વિસ્તારો, નાળા, અંડરબ્રિજ અને ફાયર સ્ટેશનોની કમિશનર તુષાર સુમેરાએ સમીક્ષા કરી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં બપોર સુધીમાં 200 તાલુકામાં વરસાદ : પોપટપરાનો અન્ડરપાસ માત્ર બે ઇંચ વરસાદમાં બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?