By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    17 hours ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
    હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઈલ પહોંચી રહ્યું છે
    2 days ago
    અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા
    2 days ago
    વેનેઝુએલા, ઈરાન બાદ હવે આ દેશ પર ટ્રમ્પની નજર, કહ્યું- હું જે ઈચ્છું તે કરી શકું છું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    15 hours ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    15 hours ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    15 hours ago
    ‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું
    15 hours ago
    ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    17 hours ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
    T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનારા સ્ટાર બોલરની IPLમાં એન્ટ્રી, PSLને ઠુકરાવતાં PCBની ધમકી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    1 week ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    2 weeks ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા, વાશિમના પોહરાદેવી મંદિરમાં ઢોલ વગાડ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા, વાશિમના પોહરાદેવી મંદિરમાં ઢોલ વગાડ્યો
રાષ્ટ્રીય

મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા, વાશિમના પોહરાદેવી મંદિરમાં ઢોલ વગાડ્યો

Khaskhabar Editor
Last updated: 2024/10/07 at 11:19 AM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

 બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું; આજે 56 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોન્ચ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે વાશિમના પોહરાદેવીમાં જગદંબા માતાના મંદિરમાં પૂજા અર્ચના કરી અને પરંપરાગત ઢોલ વગાડ્યા. આ પછી સંત સેવાલાલ મહારાજ અને સંત રામરાવ મહારાજની સમાધિને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ મોદીએ વાશિમમાં બંજારા હેરિટેજ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું. PM મોદી આજે મહારાષ્ટ્રમાં રૂ. 56,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. મોદી વાશિમમાં લગભગ રૂ. 23,300 કરોડની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી યોજનાઓ લોન્ચ કરશે. થાણેમાં રૂ. 32,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી, PM મુંબઈમાં લગભગ રૂ. 14,120 કરોડના ખર્ચની મુંબઈ મેટ્રો લાઇન-3ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સથી આરે જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ સેક્શનનું ઉદ્ઘાટન કરશે. મોદી ઇઊંઈ અને સાંતાક્રુઝ સ્ટેશનો વચ્ચે મેટ્રોની સવારી પણ કરશે.PMના શેડ્યૂલ મુજબ તેઓ વાશિમના 9.4 કરોડ ખેડૂતોને આશરે 20,000 કરોડ રૂપિયાના PM-કિસાન સન્માન નિધિના 18મા હપ્તાનું વિતરણ કરશે. આ સાથે, PM-કિસાન હેઠળ ખેડૂતોને જાહેર કરવામાં આવેલી કુલ રકમ અંદાજે 3.45 લાખ કરોડ રૂપિયા થશે. મોદી નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજનાનો 5મો હપ્તો પણ લોન્ચ કરશે અને રૂ. 2,000 કરોડનું વિતરણ કરશે.

- Advertisement -

વડાપ્રધાન એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ  હેઠળ રૂ. 1,920 કરોડના 7,500 થી વધુ પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. આમાં કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, પ્રાથમિક પ્રોસેસિંગ યુનિટ્સ, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મોદી લગભગ રૂ. 1,300 કરોડના સંયુક્ત ટર્નઓવર સાથે 9,200 ખેડૂત ઉત્પાદક સંગઠનોને સમર્પિત કરશે. આ સિવાય તેઓ યુનિફાઈડ જીનોમિક ચિપ અને પશુઓ માટે સ્વદેશી સેક્સ-સોર્ટેડ વીર્ય ટેક્નોલોજી લોન્ચ કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય ખેડૂતોને પોષણક્ષમ ભાવે સેક્સ સોર્ટેડ વીર્યની ઉપલબ્ધતા વધારવાનો અને ડોઝ દીઠ ખર્ચમાં આશરે રૂ. 200નો ઘટાડો કરવાનો છે. યુનિફાઇડ જીનોમિક ચિપ, દેશી ઢોર માટે GAUCHIP અને ભેંસ માટે MAHISHCHIP  જીનોટાઇપિંગ સેવાઓ સાથે વિકસાવવામાં આવી છે. જીનોમિક પસંદગી દ્વારા, ઉચ્ચ ગુણવત્તાવાળા બળદને નાની ઉંમરે વિકસાવી શકાય છે.

View this post on Instagram

A post shared by Khaskhabar News (@khaskhabarrajkot)

 

- Advertisement -

You Might Also Like

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

રાજ્યસભામાં 59 સાંસદને વિદાય

‘જગ લાડકી’ જહાજ ક્રૂડ ઓઈલ લઈને મુન્દ્રા પહોંચ્યું

ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, અત્યાર સુધીમાં 9 લોકોના મોત

TAGGED: maharashtra, Pohradevi temple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાજપ લીગલ સેલ તથા ભાજપ પરિવાર દ્વારા યોજાયેલા વેલકમ નવરાત્રીને અભુતપૂર્વ પ્રતિસાદ
Next Article સેબીના વડા માધબી પુરી બુચને સંસદની જાહેર હિસાબ સમિતિનું સમન્સ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કોડિનારમાં ટ્રાફિક પોલસની સઘન ઝુંબેશ: પૂરઝડપે-હેલમેટ વગર વાહન ચલાવનાર સહિત 99 સામે કાર્યવાહી: 25 હજારથી વધુનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
જૂનાગઢમાં આરોગ્યપ્રદ જાડા ધાન્યને પ્રોત્સાહન માટે તા.21 અને 22 માર્ચ મિલેટ એક્સપો યોજાશે
તાલાલાના ગુંદરણના પ્રેમનગર નેસ વિસ્તારમાં SOG અને LCBનું સંયુક્ત ઓપરેશન: 3120 લિટર જથ્થો પકડાયો
જૂનાગઢ મનપા સ્થાયી સમિતિની બેઠકમાં જોષીપરા શોપિંગ સેન્ટરના વર્ષો જૂનાં પ્રશ્ર્નોનો ઉકેલ લવાયો
સિંહ, વાઘ, દીપડા માટે પાંજરાઓમાં વોટર સ્પ્રિંકલર અન્ય માટે ફળોની આઈસ કેન્ડી
દારૂના સેવનમાં 6 અને દાનપેટીમાં નાણાકીય ગેરરીતિમાં 5 સામે ગુનો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

રાજ્યસભામાં 59 સાંસદને વિદાય

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?